________________
૦૭
..
..
..
..
°°°°©©૦૦૦૦
ૐ સમજીવન અનુમોદનાર્થે...
ગાગવા પરિવારે લાભ લીધેલ.
તા. ૯-૫-૨૦૦૪ રવિવારના નાતજમણના દિવસે સવારના ૯ વાગે પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી 8 યોગેન્દ્ર વિ.મ.સા.નું વ્યાખ્યાન તેમ જ પૂજ્યશ્રીના
સ્યમજીવનના ૫૦ વર્ષની અનુમોદનારૂપે જુદા જુદા ” ભાવિકો હંસરાજ મેઘજી ચંદરિયા, મગનલાલ લખમણ
મારૂ, સંઘવી મનસુખલાલ પોપટલાલ દોઢિયા, ૐ હરખચંદ ગોવિંદજી મારૂ, રમેશ વાઘજી ગોસરાણી, નવીન મીલ્ટી, શાંતિલાલ મુરગ ગડા, લીલાધર સોજપાર મારૂ, અમૃતલાલ ભારમલ તરફથી વકતવ્ય અને શુભેચ્છાઓ પાઠવેલ. ત્યારબાદ પૂ. મુ. શ્રી અવિચલેન્દ્ર વિજયજી મ.સા.નું વ્યાખ્યાન રહેલ. ૐ શુભશાંતિ કોમ્પ્લેક્ષમાં ચાતુર્માસની પૂજ્યશ્રીને વિનંતિ કરતા તેમણે વિનંતી સ્વીકારતા ચાતુર્માસની જય બોલાવેલ. તથા પૂ.સા. પ્રવર્તિની શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજીના ચાતુર્માસની શ્રી ગોપાલનગર જૈન ૐ ઘમાં જય બોલાવેલ. સમસ્ત કાર્યક્રમનું સંચાલન મે. સ્ટી જેન્તીલાલ ખેતસી ગડાએ કરેલ. બેંગલોરથી ડ્રેશ હીરજી નગરીયા તથા અમદાવાદથી જયંતિલાલ પદમશીએ પ્રસંગને અનુલક્ષી પ્રવચન કરેલ. આ ત્રણ દિવસના મહોત્સવમાં પાણીન વ્યવસ્થા ‘ડાયમંડ વોટર સર્વિસ’ પ્રવિણભાઇ તરફથી ફ્રી સેવા મળેલ. કોમ્પ્લેક્ષની સામે ઉપાશ્રયની ખનન વિધી કરવામાં આવેલ હતી.
..
૦ ૦ | ૰ a
* વર્ષ: ૧૬ * અંકઃ ૩૧ * તા. ૨૯-૬-૦૦૪
આ સમસ્ત મહોત્સવ પ.પૂ.આ. ભ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરિશ્વરજી મ.સા.ના આશિવદથી અને પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગેન્દ્રવિજયજી મ સા. તથા મુનિરાજ શ્રી અવિચલેન્દ્રવિજયજી મ.સા. તથા પ્રવર્તિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી કનકમાલાશ્રીજીની નિશ્રામાં ખૂબ જ ધામધૂમથી અને નિર્વિધ્ન સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી કનકમાલાશ્રીજીની નિશ્રામાં ખૂબ જ ધામધૂમથી અને નિર્વિઘ્ન પરિપૂર્ણ થયેલ.
|
શ્રી જૈનશાસન (અઠવાડીક)
..
..
સમાચારસાર
રાજગુરૂનગર (પુના) : અત્રે નુતન આરાધના ભવનનું ઉદ્ઘાટન પૂ.પં.શ્રી વિશ્વકલ્યાણ વિયજી મ. ની નિશ્રામાં જેઠ સુદ ૧૧ રવિવાર તારીખ ૩૦-૫ ના કરવામાં આવેલ તે નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ખાદી ૩ દિવસનો મહોત્સવ ઉજવાયો
00
આ મહોત્સવમાં શુભશાંતિ કોમ્પ્લેક્ષના મે. ટ્રસ્ટી શ્રી જયંતિલાલ ખેતશી ગડા, અમૃતલાલ રામજી, લીલાધર સોજપાર, મનસુખલાલ રામજી, વાઘજી દેવચંદ જયંતિલાલ નાગરદાસ, ભગવાનજી ગોસર તેમ જ મહોત્સવના મુખ્ય કમિટિ તથા રસોડા કમિટિના કન્વીનર જયંતીલાલ ખેતસી, વ્યવસ્થા કમિટિના કન્વીનર પ્રભુલાલ સોજપરા, વૈયાવચ્ચ કમિટિના કન્વીનર લીલાધર સોજપરા, હિસાબકિતાબ કમિટિના કન્વીનર તારાચંદ રામજી દરેક કમિટિના ભ્યશ્રીઓ ભાઇઓ, બહેનો, બાળકોએ પૂરેપૂરી જહેત ઉઠાવી ઉત્સાહથી સાથ સહકાર આપેલ તેમ જ દાતા પરિવારોનો સહયોગ તેમ જ તમામ હાલારી ભાઇબહેનોનો ખૂબ સાથ સહકાર મળેલ.
(ઓસવાળ સમાચાર)
ઉંમરા (સુરત) : અત્રે પૂ.મુ.શ્રી મુનિશરત્ન વિ. મ. ની નિશ્રામાં ચૈત્રી ઓળીની સુંદર આરા ના થઇ. ‘પ્રભુસે લાગી લગન’' પુસ્તકનું વિમોચન થયું
O
ખંભાત : અત્રે મણેકચોક વીશા ઓસવાળ જૈનસંઘમાં પૂ.આ.શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ. ની ૧૧મી પુણ્ય તિથિની ઉજવણી પૂ.પં.શ્રી રવીરત્ન વિ.મ.ની નિશ્રામાં ચૈત્રવદ ૧૨માં થઇ. ગુણાનુવાદ, સામુહિક ભક્તિ થઇ. પૂ.શ્રી ગંધારથી થઇ સુરત ભટ્ટાર રોડ ચાતુર્માસ પધારશે.
૩૭૮
..
..
0
..
૩૭