________________
ક
MY N N N N Y N Y N Y Y Y Y Y Y Y Y Y Y N Y N N Y N Aami સમાચાર સાર * વર્ષ: ૧૯ • અંકઃ ૨૯ ૨ તા. ૧૫-૬-૨૦૦૪
શ્રી જૈનશાસન (અઠવાડીક) કલકત્તા ઃ અત્રે ૯૬ કેનીંગ સ્ટ્રીટ ખાતે પૂ. આ. શ્રી વિજય જયકુંજ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી. વિજય મુક્તિ ચંદ્રસૂરીશ્વરજી મ. આદિનો નગર પ્રવેશ તથા પૂ. ઉપાધ્યાયશ્રી અક્ષય વિજયજી મ. આદિના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ૨૦૬૦ અષાઢ સુદ ૩ સોમવાર સવારે ૭ વાગ્યે ભવ્ય સ્વાગત રાખેલ છે. પ્રવેશ બાદ માંગલિક પ્રવચન તથા સાધર્મિક ભક્તિ તથા આંબલ તપનું આયોજન થયું છે.
પૂ. આચાર્ય ભગવંતો આદિની નિશ્રામાં ચોમાસા છી શ્રી સમેત શીખરજી મહાતીર્થમાં ભોમિયા ભવનમાં શ્રી શાંતિનાથ જિનાલયમાં ૧૦૮ પાર્શ્વજિન બિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.
પૂ. આચાર્ય ભગવંતો આદિ તથા પૂ. સા. શ્રી જયવર્ધનાશ્રીજી મ. આદિ કલકત્તા ભવાનીપુર-ચાતુર્માસ પધારશે.
મુંબઇ મુલુંડ : સર્વોદયનગરમાં ફુલચંદ મેરગ હરણીયા પરિવાર નવાગામવાળા તરફથી પિતાશ્રી સ્વ. મોહનલાલ ફુલચંદભાઇ તથા માતુશ્રી જયાબેન મોહનલાલના આરાધનાની અનુમોદનાર્થે પૂ. આ. શ્રી વિજય લલિત વીરશેખર સૂરીશ્વરજી મ., પૂ. આ.શ્રી વિજય રાજશેખર સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય વીરશેખર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં તા. ૩૦-૫-૨૦૦૪ના સવારે ૯-૩૦ વાગ્યે ભવ્યરીતે શ્રી સિધ્ધચક મહાપૂજન ભણાયું હતું. બંનેના જીવનમાં અનેક વિધ આરાધનાઓ થઇ હતી. પૂજન બાદ મહેમાનોની સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી. વિધિ માટે અંધેરીથી શ્રી પાનાચંદભાઇ
દીક્ષા ૫૦ વર્ષ વિશેષાંક
શ્રી મહાવીર શાસનનો આ અંક પ્રગટ થઇ ગયો છે તે અંગે પછીથી આવેલ લખાણો તા. ૧-૭-૨૦૦૪ના અંકમાં પ્રગટ થશે.
વિશેષાંક માટે આવેલ બાકી સહકાર પણ તેમાં છપાશે.
-સંપાદક
પધાર્યા હતા.
ઉમેટા વડોદરામાં શાસન પ્રભાવના : પૂ. આ. વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. આદિ બોરસદમાં અનેક મહાપૂજનો વૈ. સુદમાં કરાવ્યા. વૈ. સુ. ૭ સૌભાગ્ય-મંદ નરપતભાઇને ત્યાં વાસ્તુ નિમિત્તે શ્રી સિધ્ધચક્ર મહાપૂજન ભણાવેલ. અત્રે બોરસદમાં નૂતન ઉપાશ્રયં બને છે તેના મોયરાના ખંડની એક લાખ રૂા. નકરો જાહેર થયો. ઉમેટ! વૈ.સુ. ૧૦ વર્ષ ગાંઠ પ્રસંગે પધાર્યા. મહાપૂજા, સાધર્મિક ાત્સલ્ય થયું. તીર્થ વિકાસની વિચારણા થઇ. રામચંન્દ્રસૂરી આરાધના ભવન મેહુલ પાસે બાબુલ ઉપાશ્રય વિ. પ્રવચન ગણી ગઇ. ગોરવા સંઘ સ્વાગત, સંઘ જમણ અને ૨૦ રૂા. ૨.ધપૂજન થયું. પૂ. શ્રી નો ઉપકાર ત્યાં ઘણોજ છે. હરણ. રોડ આરાધના ભવનમાં પૂ. પ્રેમ સૂ. મ. ની તિથિ ઉઠવી. ૫૦૦ ગ્રામ ગોળની લાણી થઇ. ૨૫, દેરાસરની ચૈત્યપરિપાટી થઇ. જેઠ સુદ-૫, સુભાનપુરા શ્રી રામચંદ્ર સૂ. નારાધના ભવનમાં પૂ. મુ. શ્રી હિતવર્ધન વિ. મ.ના નૂતન શિષ્ય શ્રુતવર્ધન વિ. મ. ની વડીદીક્ષા થઇ. ૨૧ રૂા. નું સંઘપૂજન થયું. પૂ. શ્રી ઓકારતીર્થ થઇ બોરસદ પધારશે. પૂ. ૬. શ્રી ભવ્યવર્ધન વિ. મ. રતલામ ચાતુમાર્સ પધારશે.
અમદાવાદ : પૂ. સા. શ્રી પૂર્ણભદ્રા શ્રીજી મ. ના ૫૦ વર્ષ દીક્ષા પ્રવેશ નિમિત્તે પૂ. આ. શ્રી વિજય મરચંદ્ર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રી સિધ્ધચક્ર મહાપૂજન આદિ ઉત્સવ જૈન વિદ્યાશાળાએ રાખેલ. પૂજન, ઉજમણુ વિ. સારા થયેલ. વઢવાણ સુરેન્દ્રનગરથી સો એક ભાવિકો પધારેલ ઉત્સવ સારો થયો.
સત્યમાર્ગરક્ષા પડકારકા અનુમોદન ઃ ન શાસન વર્ષ ૧૯ અંક ૨૯, તા: ૧૩-૪-૨૦૦૪, પાના ૨૦૬ ઔર ૩૦૯ જો લેખ હૈ. આપને આપકે ઉપર ખોટ આરોપ આક્ષેપ કરને વાલેકો જો પડકાર દેને કે બાદ અ.પને સ્વચ્છ શુભ્ર વિશાલ હ્રદયસે વિનંતી પત્ર લીખ્ખા હૈ સો આપકે સત્ય માર્ગકી રક્ષા કરનેકા સફલ પ્રયાસ ઉસકી બહોત બહોત અનુમોદના કરતે હૈ. આપકો આપકે જૈન શાસન પરિવારકો ધન્યવાદ.
ડો. સુરજમલ કોચર - માલેગામ
UT 3૭૧
એક ક ા સ ર ર