________________
પૂર્વ દિશા તરફ મોઢુ કરીને પોતાના વાળનાં પંચમુષ્ટિ લુચન કર્યું. તે
| પછી સિદ્ધ ભગવાન ને નમસ્કાર કરીને ધીર-ગંભીર સ્વરમાં પ્રતિજ્ઞા કરી.
હું આખું જીવન સમભાવનું
તપ સ્વીકાર કરું છું. બધી પાપકારી પ્રવૃત્તિઓનો
ત્યાગ કરું છું..
સ્વયં ઇન્ક એ વાળને રત્ન પાત્ર માં ગ્રહણ ક્યાં.
અને બે દિવસના નિર્જલ ઉપવાસની સાથે, કઠોર સંયમ વ્રત નો સંકલ્પ ગ્રહણ કરીને મહાશ્રમણ, પોતાની મસ્તી થી મસ્ત બની રોકાયા વગર, પાછળ વળ્યા વગર સીધા કાંકરાવાળો, પથરાવાળા રસ્તા ઉપર જંગલ તરફ ચાલ્યા ગયા.
૧૧૩
એનાં ગૌર -કન્ય ઉપર ઇન્દ્ર દ્વારા પ્રદત્ત એક હિમ જેવા સફેદ ઝળઝળીત દેવદૂષ્ય વસ, લહેરાતો હતો.