________________
– વર્ષ : ૧૬
m અંક : ૨૭ ચરમ તીર્થતિ શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામિને નમ:
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી અમૃતસૂરિભ્યો નમઃ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીર-મહોય સૂરિભ્યો નમઃ
શ્રી થાણા હા. વિ. ઓ. શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ
થાણા નગરે
શ્રી મહાવી૨ જિનેન્દ્ર પ્રાસાદના
નિર્માણ માટે સહભાગી બનવા અમુલ્ય તક
શ્રી જૈન શાસન (અઠ વાડીક )
સમસ્ત હાલારી બંધુઓ,
આપન ખુશ ખબર આપતાં હૈયું હર્ષિત બની રહ્યું છે. મારા તમારા આપણા સૌના આધ્યાત્મિક ઉત્થાન કાજે પ્રાચિન સાહિત્ય ઉધ્ધારક પૂ. આ જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને શુભ આશીષથી થાણા એલ. બી. એસ. માર્ગ સ્થિત, નવનીત મોટર્સની બાજુમાં, વક્રતું રેસીડન્સીમાં, શ્રી થાણા હા. વિ. ઓ. શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘની માલિકીએ એક નૂતન જિનાલયના નિર્માણનું શિલાસ્થાપન ૫. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ લલિતશેખર સૂ. મ., પૂ. આ. શ્રી રાજશેખર સૂ. મ., પૂ. આ. શ્રી વીરશેખર ૧પૂ. મ. તથા પ્રવર્તક પૂજ્ય મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિજયજી (બાપુ) મહારાજ આદિ ભગવંતોની નિશ્રામાં થઇ ચુક્યું છે અને ટૂંક સમયમાં આપણા સૌના સ્વપ્નનું સાકાર સ્વરૂપ ધારણ કરનારૂ ભવ્ય ‘“શ્રી મહાવીર જિનેન્દ્ર પ્રાસાદ'' શો માયમાન થશે.
જે દિ વસથી ‘‘શ્રી મહાવીર જિનેન્દ્ર પ્રાસાદ'' નું ઉદ્ઘાટન થશે તે દિવસથી આપણા સૌની અનંત અનંત ભવ ભ્રમણાનો અંત આવશે ... આપણે સૌ જીવ મટીને શિવ બનવાની દિશાએ પ્રગતિશીલ બનીશું.
શાસ્ત્રા ।।ર ભગવંતો કહે છે કે જિનાલય નિર્માણમાં વપરાયેલું લાકડું, ઈંટ, પત્થર વગેરેમાં જેટલા પરમાણું હોય તેટલા લાખ પલ્યોપમ સુધી । દેવલોકના સુખો જિન મંદિર નિર્માતા મેળવે છે. આ તો થઇ ભૌતિક સુખોની વાત જ્યારે આધ્યાત્મિક સુખની તો કોઇસીમા જનની, રાગાદિ દોષોમાંથી મુક્ત બની સદા સુપ્રસન્ન રાખવાની તાકાત આ સુકૃત ધરાવે છે.
આપ પણ આપની શક્તિ મુજબ ‘‘શ્રી મહાવી૨ જિનેન્દ્ર પ્રાસાદ” ના નિર્માણમાં સહભાગી બની શકો છો. દરેકને લાભ લેવા એ ઈંટનો નકરો રૂા. ૧૦૦૮ નક્કી કરેલ છે. અગીયાર કે અગીયારથી વધુ ઈંટો ભગરાવનાર ભાગ્યશાળીનું નામ (ત્રણ પેઢીમાં) એક લીટીમાં માર્બલ ઉ૫૨ કોત૨વામાં આવશે. આ કાર્યમાં પ્રત્યેક ઘર દીઠ એક એક સભ્યનાં ના, પરિવારના નામે આપલાભ લઇ શકો છો.
- તા. ૨૫-૫-૨૦૦૪
જીવન ખર ધન મેળવતાં ઉપાર્જન કરેલા પાપથી પવિત્ર બનવાનો આ શુભ માર્ગ છે. અમારા અંતરની ઇચ્છા છે કે થાણા નગરમાં વસતાર મસ્ત હા. વિ. ઓ. બંધુઓ આ યોજનામાં અવશ્ય અધિકારી બને ... જેથી આ જિનાલયમાં પ્રવેશતાં આપણને પણ થશે કે આમાં મારું પણ યોગદાન છે ... બસ આ અનુમોદના દ્વારા તો આપણે આપણા આતમનો ઉધ્ધાર કરવાનો છે ...
વિશેષ વિગતો કાર્યકર્તાઓ પાસેથી મળશે.
શ્રીમગનલા૯ લખમણ મારૂ (મે.ટ્રસ્ટી) શ્રી મુકેશ લખમશી સાવલા-કન્વીનરફંડ સમિતિ
ફોન: (૦): ૨૫૩૪૬૪૩૬(R):૨૫૪૦૧૪૧૩ ફોન:(0):૨૫૮૯૦૮૮૦(M): ૯૮૨૦૨-૯૯૨૫૮
લિ.
શ્રી થાણા હા. વિ. ઓ. શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ – થાણા