________________
1919191919121212128€
eiiieieiei983898
મુનિએ ઉપહાસ કરતા વિશાખાનન્દીને જોયો તો સામે દબાયેલ ફોધની અગ્નિ ભડકી ઉઠી !
ક્રોધમાં ગરમ થયેલ મુનિએ ગાયના બન્ને સીંગોને હાથથી પકડયો અને ધુમાવીને આકાશમાં ઉછાળ્યો અને બોલની જેમ હાથમાં પાછા પકડી લીધા.
દુષ્ટ ! વિશાખાનન્દી ! હું રાજપાટ છોડીને સાધુ
બની ગયો છું. ત્યારે જ તું ભૂતની જેમ મારી પાછળ પડયો છે ? મારી સહનશીલતાને ગરીબતો
સમજતો નહી, મુર્ખ !
વિશાખાનન્દી ભાગ્યો !
- અપમાન થી ક્રોધિત વિશ્ર્વભૂતિએ પડકારો કર્યો -
વિશ્વભૂતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યો.
જો વારા કરેલ તપનું કોઇ ફળ હોય તો આગલા જ મમાં હું મહાન પરાક્રમી શક્તિશાળી રાજા
બનીને તારો બદલો લઈશ .
B (30)
8 )
A
(
TITUTE
Tયા ગામ
છે.
આવી રીતે ક્રોધના કારણે વિશ્વભૂતિએ વર્ષો ની તપસ્યાના ફળને વ્યર્થ કરી દીધું.
401812121212121212121212121212121212121233198