________________
સમાચાર સામ
શ્રી જૈનશાસન (અઠવાડીક) અશોકભાઇ વચંદ સાવલા નવાગામ વાળાને ત્યાં થયું. મોટી સંખ્યામાં ભા વેકો આવી ગયા હતા. તેમજ ત્યાં ગહુલી વિગેરે કરી. તેમને યાં બાંધેલ શત્રુંજય પટ્ટ જુહારવામાં આવ્યો. માંગલિક પદ । તેમણે કામળી વિ. વહોરાવી ખુશી ભેટ જાહેર કરી હતી. બા . સંઘને નવકારશી કરાવી હતી. ૧૦વાગ્યે પ્રવચન પ્રભાવના વિ થયા હતા.
થી લગમ્બર નગરમાં પ્રતિષ્ઠા અને પ્રભાવના
પૂ.પા. શ્રી લબ્ધિ ભુવનતિલક સૂરી.પટ્ટાલંકાર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી વિજય અશોકરત્ન સૂ.મ., પૂ. આચાર્યવર્ય ની વિજય અમરસેન સૂ.મ. અને પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ. આદિની પાવન નિશ્રામાં વિવિધ તપ આરાધના રૂ .સા. શ્રી મલય કીર્તિશ્રીજી મ. ની વાતપની ૧૦૦મી ઓળીની આરાધના અને શ્રી નાકોડા ભૈરવ શ્રી પદ્માવતી માતાજીની આસો સુદ ૭ના પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી ઉવસગ્ગહરંજન ૧૮ અભિષેક, શ્રી શાન્તિસ્નાત્ર અને ચાર સ્વામી વાત્ચ લ્ય સાથ પાંચ દિવસનો મહોત્સવ ઉજવાયો વિધાન માટે મંગલોરથી શ્રી સુરેન્દ્રભાઇ, શ્રી અશોકભાઇ ભક્તિ ભાવના માટે ચેતન એન્ડ ઉમેશ પાર્ટીએ ભકિત રસનો રંગ લગાવ્યો હતું .
શ્રી ના તવાડ જૈન સંઘે આવતાં ચોમાસાની વિનંતી કરી હતી. આયંલિની ઓળી પારણા પ્રભાવના દીપાલી પર્વની
આરાધના.
નૂતન ભિ દિવસે પૂ. ગુરુ મ.નું માંગલીક શ્રી ગૌતમ સ્વામીનો રા સાંભળી ગુરુ પૂજન કરી માણેક લાડુ દહેરાસરમાં ચડાવી પછી અલ્પાહાર.
શ્રી જ્ઞાન પાંચમની આરાધના થઇ.
કા. શુ ૧૦ના નવા સ્થાનક ભવનના ઉદ્ઘાટન નિમિત્તે સવારના અ પાહાર, શુભ સમયે સ્થાનક ભવનનું ઉદ્ઘાટન શ્રી કુંભસ્થા ના, ગુરુ મ.નું વ્યાખ્યાન પછી સ્વામી વાત્સલ્ય.
:
કા.શુ. ૧૪ના ચૌમાસી પર્વ આરાધના, સુદ ૧૫ના પૂ. ગુરુ મ.નું રાતુર્માસ પરિવર્તન, શ્રી શત્રુંજય પટ્ટદર્શન અલ્પાહાર, શ્રી જૈન શ્વે. સંઘે આવતાં ચોમાસાની અને શ્રી ઉપધાન તપ કરાવાની વિનંતી કરી હતી. પૂ.આ.મ.એ કા. વદ રના કાવેરી તરફ વિહાર કર્યો છે.
* વર્ષ: ૧૬* અંકઃ ૫* તા. ૯-૧૨-૨૦૦૩ બિરાજતાં પ્ર.પૂ.મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી અવિચલેન્દ્રવિજયજી મ.નું ચોમાસામાં સમય અનુસા આરાધના સુંદર થઇ છે.
ચોમાસા પરિવર્તનનું લાભ લેનાર નાનીરાફુદડવારા નેમચંદ રાજપાળ, વેલુબેન નેમચંદ પરિવારના સુપુત્રો જયંતિભાઇ તથા મુલચંદભાઇ તથા અશોકભાઇ તથા હેમંતભાઇ તથા પ્રકાશભાઈ પૂજય ગુરુ ભગવંતોને તથા સાધ્વીજી મહારાજને સંયમ ઉપકરણો વહોરાવેલ, તથા દરેક પરિવારે ચાંદીના સિક્કાથી ગુરુપૂજન કરેલ તથા શત્રુંજય પટ્ટના દર્શન કર્યા બાદ સેવ બુંદીની પ્રભાવના કરી હતી ત્યારે ડાયમંડ પાર્કમાં બેન્ડની સુરાવલી સાથે તેમને ઘરે પધારેલ પાંચસો ભાવિકો સાથે હતાં. પૂ. મુ. શ્રી અવિચલેન્દ્ર વિજયજી મહારાજે ચોમાસા પરિવર્તનનો મહિમા તથા કાર્તિક પુનમનો મહિમા સમજાવેલ. વ્યાખ્યાન બાદ નેમચંદ રાજપાળ તરફથી પાંચ રૂપિયાનું સંઘપૂજન થયેલ તથા મગનલાલ જીવરાજ મોદી તરફથી એક રૂપિયાનું સંઘપૂજન થયેલ તથા તેમના તરફથી નાનીરાફુદળના આખા સંઘને તથા સગાવાલા તથા મહેમાનોને સ્વામિ વાત્સલ્ય થયેલ ને પાંચસો પચીસ ભાઇઓ અને બહેનોએ લાભ લીધો હતો. ઘણો ઉત્સાહ હતો.
ભીવંડી મધ્યે શુભશાન્તિમાં ચાતુર્માસ પરિવર્તન
પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના શિષ્યો સુભશાન્તિમાં ચાતુર્માસ
અહમદાવાદથી સૌ પ્રથમવાર પૌષધધારી છ’રિપાલકની પૂર્ણાહુતિ
પ.પૂ. દાનેશ્વરી આ. ગુણરત્નસૂરિજી મ.ના શિષ્ય પંન્યાસશ્રી રવિરત્ન વિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં રાજનગર અહમદાવાદથી સૌપ્રથમવાર પૌષધધારી છ’રિપાક સંઘનું આયોજન જૈન સોસાયટી જૈન સંઘથી કલિકુંડ તીર્થનો ૩ દિવસનો સંઘ ભવ્ય રીતે સંપન્ન થયો હતો તેમાં ૧૧ સાધ સાધ્વીજી ભગવંતો, ૫૮ ભાઇઓ, ૮૨ બહેનો, કુલ ૧૫૧ આરાધકો સારી આરાધનાકરી કલિકુંડ તીર્થમાં જૈન સોસાયટી જૈન સંઘ અને યાત્રિકો તરફથી આયોજકોનું બહુમાન કર્યું પૂજયશ્રી અત્રેથી વિહાર કરી પાલિતાણા નવાણુ માટે વિહાર કરશે. સાબરમતી ધર્મશાળામાં રોકાશે. સજ્જાય માળા ભાગ ૧-૨નું વિમોચન થયું હતું. સાધુ સાધ્વીજી મ.સા.ને જિનગુણ આરાધક ટ્રસ્ટ, ૧૫૧ ગુલાબવાડી મુંબઈ-૪થી ભેટ મળશે. દાદર આરાધના ભવન મુંબઇ: અત્રે પૂ. ગણિવરશ્રી વિમલ પ્રભ વિ. મ. આદિની નિશ્રામાં બાળકો માટે અભ્યાસક્રમ રાખેલ છે. વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં જોડાય છે.
૧૨૭