________________
અભ્યય ચિત્ર કથા પ્રસ્તુત
રાજસિંહ ભરાવતી
ચિત્રકા ? : ભાસ્કર સગર
કથા : મુનિ શ્રી જિતરત્નસાગરજી “રાજહંસ”
રાજકુમાર રાજસિંહનો મિત્રો હતો, મંત્રીપુત્ર સુમિતકુમાર.
મણીમંદિર નગરના રાજ મૃગાંક રાજાની રા ણીની રત્નકુક્ષીએ રાજકુમાર ડીજસિંહનો જન્મ થયો હતો રાજકુમાર મહા રૂપવાન થા.
દિવસે દિવર રાજકુમાર મોટો થતો ગયો અને એક દિવસ મહારૂપવાન વાખા લાગ્યો.
માર મોટો થતો જોવા
ઓહ!"
રાજસિંહ આજે તો | નગર ભ્રમણ કરી આનંદ લૂંટવો છે.
રંજીતા જેતો પેલું કોણ છે,
ચાલો હું તૈયાર છું.
રાજસિંહને રૂપ પર આધિન થઈને નગરીની સુંદરીયા તેની પાછળ ઘુમવા લાગી. માનો
ઉલની પાછળ ભ્રમર!
'સાક્ષાત ! કામદેવ...! રૂપનો રાજા
| ૨૬૯