________________
succeeeek
CXcXCXcXCXcccc ccc b
વૈશાલીના ઉત્તર ભાગમાં બ્રાહ્મણકુન્ડ નામનું એક ઉપનગર હતુ. ત્યાં ભગવાન પાર્શ્વનાથના ભક્ત ઋષભદત્તનામના ધનાઢય ધાહ્મણ પોતાની પત્નિ દેવાનન્દાની સાથે રહેતા હતા. ભગવાન મહાવીરનો જીવ દસમાં દેવલોકથી આયુ પૂર્ણ કરી દેવાનન્દાના ગર્ભમાં આવ્યો. (તે રાતે દેવાનન્દાએ ૧૪ શુભ સ્વપ્ન જોયા.)
OS
ભગવાન મહાવીરના ગર્ભમાં આવ્યાને ૮૨ દિવસ પછી સૌધર્મ પછી ઇન્દ્રએ વિચાર કર્યો. સ્વગના ન્દ્રએ પોતાના અવધિજ્ઞાનથી જોયું. અન્તિમ તીર્થંકર માતા દેવ નન્દાના ગર્ભમાં આવ્યા છે.
७७
७८
તીર્થંકર ભગવાનનો જન્મ તો સદાય ક્ષત્રિય કુળમાં થાય છે આશ્ચર્ય ! ભગવાનનો જીવ બ્રાહ્મણ કુળમાં આવ્યો છે.
X
Kelse.ccessed depicted cele