________________
KCGE
C. BCCCCCCCCCCCCCCCCC CCC
શ્રી જૈનશાસન (અઠવાડીક) પોપટલાલ દોઢિયા ધાર્મિક જીવન ગાળી રહ્યા હતા ત્યારે તેમના મનમાં જે જૈનધર્મની જૈનધર્મી તરીકે જ વિરલ બાવના હોય તેવી ઇચ્છા ચતુર્વિધ સંઘ કાઢવાની હતી તે પણ પુરી થઇ અને માદરે વતન નવાગામથી પાલિતાણા જય આચાર્યશ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી હાલારી વિશા ઓશવાળ છ'રી પાલીત સિદ્ધાચલ જૈન યાત્રિક સંઘ, હજારો શ્રાવક- શ્રાવિકા અને જય આચાર્યો, સાધુ ભગવંતો, પૂજય સાધ્વીજીઓના બહોળા સમુદાય સાથે નિર્વિઘ્ને પૂર્ણ કરેલ.
પોપટલાલ દોઢિયાએ માદરે વતન નવાગામનો ઉત્કર્ષ કરવા નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઇની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવેલ અને આ મંડળનું પ્રમુખપદ
શ્રી આદીનાથાય નમઃ
શ્રી આત્મ - કમલ- લબ્ધિ - વિક્રમસૂરિ સદ્ગુરુભ્યો નમઃ
શ્રી લબ્ધિ વિક્રમ સંસ્કૃતિ કેન્દ્ર (શાંતિનગર અમદાવાદ) તરફથી પ્રકાશિત ધાર્મિક પુસ્તકોની ભેટયોજના
નીચે મુજબના પુસ્તકોની સામે લખેલા રૂપિયા જેટલી પોસ્ટલ સ્ટેમ્પ શ્રી જિતેન્દ્રભાઇ સી. શાહના સરનામે પોસ્ટ દ્વારા મોકલી આપવાથી તે તે પુસ્તકો પોસ્ટ દ્વારા ભેટ મોકલવામાં આવશે. સરનામું ઃ ૨૫૧/૨૮૯૨ સત્યમ એપાર્ટમેન્ટ, આદીનાથ જૈન મંદિરની પાસે, સોલા રોડ, નારાયણપુરા-અમદાવાદ - પીન ૩૮૦૦૬૩.
(૧) લબ્ધિપ્રશ્ન ભાગ બીજે
(૨) તત્વાર્થ અ.૫ સૂત્ર ૧થી ૧૧ ગુજ. વિવેચન
(૩) મુનિસુવ્રત સ્વામિપંચકલ્યા. પૂજા
(૪) લબ્ધિ આંતર વૈભવ
(૫) કમલ પરાગ
(૬) દશવૈકાલિકચિંતનિકા
(૭) ઉત્તરાધ્યયન ચિંતનિકા
(૮) ભગવતીસૂત્ર વ્યાખ્યાન ભા. ૨
(૯) ભક્તામર સ્તોત્ર અન્વયાદિ સાથે અર્થ વિવેચન (૧૦) ભક્તામર ગુંજન
ple
* વર્ષ: ૧૬૨ અંકઃ ૧૫ * તા. ૨૪-૨-૨૦૦૪ શોભાવેલ: તેમના પ્રમુખપદ નીચે નવાગામ જૈન મિત્ર મંડળનો (મુંબઇ) રજત જયંતિ મહોત્સવ પણ ઉજવાયો. આ ઉપરાંત ૧૯૬૪માં નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઇના નેજા હેઠળ નવાગામમાં હાલારના બાવન ગામોની સામૂહિક આયંબીલની ઓળી કરાવવા તેમણે સારો ભાગ મવ્યો હતો.
આવા મહાન ધાર્મિક આરાધક શ્રદ્ધાનિ અને ધર્મથી રંગાયેલા, પોપટલાલભાઇને સૌની ભાવભરી અંજલી છે.
હાલારી સમાજમાં આવા ધાર્મિક ખાચાર અને વિચાર સંપન્ન આગેવાન નેતાની મોટી ખોટ પડી છે જે પુરવી કઠીન છે.
તેમનો આત્મા જૈન ધર્મની સાધના કરતા શિવસુખ પામે એ જ અભ્યર્થના.
સ્ટેમ્પસ
૫/
3/
૨/
3/
3/
૫/
૫/
૫/
3/
3/
(૧૧) પાસંવંદામિ- ઉવસગ્ગહરં
સ્તોત્ર સ્વાધ્યાય
(૧૨) વિક્રમગુરુની અમર કહાની (૧૩) સંતના ૫૭
(૧૪) પાથેય કોઇનું શ્રેય: સર્વનું
(૧૫) જૈન ધર્મની રુપરેખા
સ્ટેમ્પસ
૧૫/
૧૫/
૫/
૨/
3/
૨/
૧૦/
3/
૨/
(૧૬) મહાભારત ભા. ૧
(૧૭) લઘુયોગ શાસ્ર
(૧૮) ગુરુકૃપા
(૧૯) લબ્ધિ અમીવર્ષા
(૨૦) ભકતામર સ્તોત્ર ફોલ્ડર ત્રણ ભાષામાં સેપરેટ (૨૧) પાર્શ્વ પદ્માવતી ૧૦૮ નામ ફોલ્ડર્સ
CCC ૨૪૨ CCCCCCCCCCC,
41
૧/
૧/