SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 1088/8/8/BIBIBI®X®X®X®X®X®X®X®X®X®X®]@12/8/892eeeeeh 'સુશીલ સંદેશ's કરૂણાનિધાન ભગવાન મહાવીર-હો-૧૧. મહાશુક કલ્પથી આયુષ્ય પૂર્ણ થવાથી ભગવાનનો જીવ ભરતક્ષેત્રની રક્ષા નગરીમાં રાજા જિતશત્રુની રાણી ભદ્રાના પુત્ર ‘નંન્દન'ના રૂપમાં જનમ્યા. સંધ્યના બદલતા રંગે જોઇને રાજકુમાર નન્દનનું મન સંસારથી વિર: ક થઇ ગયું. ( જેમ સંધ્યાના રંગો ક્ષણે ક્ષણે બદલી રહ્યા છે તેવી રીતે આ જીવન, સુખ, ભોગ અને આયુષ્ય અસ્થિર છે. XOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOX®X®X®X®XOXOXOXOXOXOXOXOXOXOXE રાજકુમાર નંદનને દીક્ષા | ગ્રહણ કરી. તે ઘોર તપસ્યા અને ધ્યાન સમાધિમાં લીન રહેતા. નન્દન વીસ પવિત્ર સ્થાનોની વારં-વાર આરાધના કરતા કરતા મુનિએ એક લાખ વર્ષ સુધી સતત ૧૧૮૦૬૪૫ | તીર્થકર નામ કર્મનું બંધ કર્યું. મા ખમણની ઉગ્ર તપસ્યા કરી. તેમનું શરીર અત્યંત દુર્બળ થઇ ગયું. XEXEX@XEX®X®X®Xexexexex®X®X®X®XOXOXOXOXOXOX®X®X®X®X®X®X®X®X®X®X®XOXOXOXOXOX®X®X®X®XeX ૭૫ નન્દનમુનિએ સાંઇઠ દિવસનું અનશન કરીદેહ ત્યાગ્યો. તે દસમાં સ્વર્ગમાં દેવ થયા. Bel@@@@18X®X®X®X@I@@@IEX®X®X®X®X®X®X®X®X®X®X@@@@IDIER
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy