________________
સમ્રાટની નિંદર ઉડી, જોયુ સંગીતની મહેફિલ એમજ જામી હતી. તેમને ક્રોધ આવી ગયો. શય્ય પાલકને ખીજાતા બોલ્યા...
મે કહ્યું હતુ કે મને નિંદર આવી જાય તો સંગીત બંધ કરાવી દેવું તે સંગીત બંધ શા માટે નથી કરાવ્યું ?
HTT
YOYOYGYON
આ સાંભળી ત્રિપૃષ્ઠ વાસુદેવ ક્રોધી થઇ ગયા.
પોતાના સ્વામીની આજ્ઞાથી પણ વધુ આ કાનને સંગીત સારું લાગે છે. જાઓ આના બન્ને કાનોમાં
ઉકળતા શીહા નાખી દો.
ap6
Q
સ
Cas
ર
ક્ષમા કરો મહારાજ, હું સંગીત સાંભળવામાં એટલો મગ્ન થઇ ગયો કે બંધ કરવાનું જ ભુલી ગયો.
૧
સૈનિકોએ શય્યાપાલકના કાનોમાં ઉકળતા શીહા ભર દીધા.
Bet
૩૩
ભયંકર વેદનાથી તળફળતો શય્યાપાલકના પ્રાણ
પંખેરું ઉડી ગયા.