________________
માગવું ને શું મેળવવું
શ્રી જૈનશાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૬૨ અંકઃ ૧૧ ૨ તા. ૨૬-૧-૨૦૦૪
શું માગતું ને શું મેળવવું
એક સિદ્ધપુરૂષ જંગલમાં રહેતો હતો. ફરતો ફરતો એક મુસાફર તેની ઝુંપડીએ જઇ ચઢયો. સમીસાંજ પડવા આવી હતી તેથી મુસાફરે રાત ત્યાં જ રહેવાની વિનંતી કરી. સિદ્ધપુરૂષ કહે ભાઇ, એકથી બે ભલા. બે એટલે બાવીસ બરાબર છે. અકલમકલની વાતો કરતાં કરતાં સાંજનું વાળુ કરી બંને ખુલ્લા આકાશ નીચે અને વનરાજીથી વિંટળાયેલા ચોગાનમાં સૂતા.
જેને કાલની કોઇ ચિંતા નથી. એવા સિદ્ધપુરૂષ તો થોડીક ક્ષણોમાં સૂઇ ગયા. પોતાના સઘળાય સંસારની ચિંતા લઇને નીકળેલા અને કાલ શું ખાવું એની ચિંતા માથે લટકતી હતી, એવા મુસાફરને ઉધ કયાંથી આવે? સાથે વિચાર આવ્યો કે અજાણી જગ્યામાં ઘસઘસાટ સુઇ જવું એ ખતરારૂપે છે. જાનના એખમ સ્વરૂપ છે. માટે કૂતરા જેવી ઉંધ લેવી ઉચિત છે. પગરવનો સહેજ અવાજ સંભળાય તો જાગી જવું રોગ્ય છે. જે ઉંધણશી બનીશ તો મારૂં સર્વસ્વ લૂંટાઇ જશે માટે જાગી જવાય એવી ઉંઘ મારે રાખવી પડશે.
આવા વિચારે અટવાયેલો મુસાફર ઉંધવાની શરૂઆત કરે છે ત્યાં પેલો સિદ્ધપુરૂષ ખાટલામાંથી ઉભો થયો. ઝુંપડામાંથી એક ઘડો લાવી ચોગાનમાં મૂકયો. મુસાફર આ પ્રવૃત્તિને આંખો ફાડીને જેવા લાગ્યા. જો સૂઇ ગયો હોત તો આ સિદ્ધપુરૂષ ચોક્કસ મારૂં કાસળ કાઢી નાખત.
સિદ્ધપુરૂષ ઘડાની સામે આસન જમાવીને બેઠો, ઘોડા મંત્રોચ્ચાર કર્યાં. કાંઇખ ઘડાની સામે ઉછાળું, કંઇક ઘડામાં નાખ્યું ને સિદ્ધપુરૂષ બોલ્યો.
‘સાત માળનો મહેલ થાવ, એટલે મહેલ હાજર થઇ ગયો. સ્ત્રીઓ આવો, એટલે રૂપ રૂપના અંબાર જેવી સીઓ સિદ્ધપુરૂષની આજુબાજુ વીંટળાઇ ગઇ. કોઇક પંખો નાંખો, કોઇ વીંઝણો કરે, કોઇક ચેનચાળા કરે,
૧૯૪
કોઇ નાચગાન કરવા લાગી. થોડીવાર થઈ એટલે સિદ્ધપુરૂષ બોલ્યા સેતલાઇવાળો પલંગ આવો. પલંગ હાજર થઇ ગયો. સ્રીઓ સ્વામીનાથ, સ્વામીનાથ બોલતી સિદ્ધપુરૂષને પલંગ પર બેસાડયો. લીલાલહેર કરતાં સિદ્ધપુરૂષે છેલ્લે ઉત્તમ સ્વાદિમ્ ખાદિમ્ની સામગ્રીઓ હાર થાવ, કહેતાંની સાથે જ સુંદર સોડમને છોડતી વાનગીઓ હાજર થઇ. ખાધુ- પીધું ને લગભગ ૨ાર કલાક પસાર થયા એટલે સિદ્ધપુરૂષ પૃથ્વી તટ ઉપર આવ્યા ને બોલ્યા ચાલ્યા જાવ, એટલે સઘળી માયાજાળ સંકેલાઇ ગઇ, સિદ્ધપુરૂષ પાછા આવી ખાટલામાં ઘસઘસાટ સૂઇ ગયા.
મુસાફરને ઉંઘ નથી આવતી. સિદ્ધપુરૂષની લીલા જોઇને તૃપ્ત થયેલા મુસાફરને આ ચીજે ભોગવવાનું મન થયું. દેશાંતર જવું ને ત્યાં મહેનત મજુરી કરવી એના કરતાં આમની સેવા યાકરી કરુ એ જો પ્રસન્ન થશે તો મારૂ કામ થઇ જશે. સિદ્ધપુરૂષ પ્રસન્ન થયા. બોલ બેટા, શું આપું? વિદ્યા આપું કે ઘડો આપું.
મુસાફર વિચારવા લાગ્યો કે વિદ્યા લઇશ તો જાપ કરવો પડશે, આના કરતાં સીધોસટ ઘડો જ માંગવો સારો. વિઘા સાધવા માટે તપ- જપ અને પૂજાની ભાંજગડ. એકાદ અક્ષર ભૂલી ગયો કે ઓછો વત્તો બોલાયો તો ધડો લીલા નહીં આપે આથી ઘડો માંગ્યો.
સિદ્ધપુરુષે ઘડો મંત્રીને મુસાફરના હાથમાં આપ્યો. રાજી થતો થતો તે ગામ તરફ ચાલ્યો. મુસાફરી છોડી દીધી-ઘરે પહોંચતાં ઘરના દરવાજા બંધ હતાં તેથી ઘડો નીચે મુકી ઘડા પાસે સઘળી વસ્તુઓ માંગવા લાગ્યો, એક પછી એક અનેક