SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ -ચેલા નગર પ્રવેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક: 33 જે તા. ૨૪-૬-૨૦૦J ત્યાર બાદ ગુરુ પ્રવેશ તથાદીક્ષાતિથિ નિમિત્ત ગુરુ પૂજન આદિની બોલી થઈ હતી. ગુરુ પૂજન શ્રી રતિલાલ વીરપાર ગડા -ચેલા, શ્રી ઝવેરચંદ નથુ ગલૈયા - વડાલીયા સિંહણ શ્રી મહેન્દ્ર હેમરાજ હરણીયા - ખીરસરા શ્રી પ્રેમચંદદેવશી વોરા - ચેલા શ્રી ભીમજી ખીમજી કરણીયા - જોગવડ શ્રી રામજી લાલજી ખીમસીયા પૂ. ગુરુદેવને કામની વહોરાવવાના ૪૪,૪૪૪. શ્રી જયંતિલાલ દેવત જાખરીયા પરિવાર - જામખંભાળીયા હ. રમેશભાઈ પોંખાગા થયા બાદ પ્રભુજીને દેરાસર પાસે પધરાવાયા હતા. બાદ મંડપમાં પ્રવચન થયું હતું. ત્યાં ગુરુપૂજન તથા કામળી વહોરાવવાની વિધિ થઈ હતી. બાદ દેરાસરે આવી ઝુંપુણ્યાહૂ આદિ મંત્ર સાથે શ્રી વિમલનાથ પ્રભુજી આદિનો લાભ લેનાર ભાગયશાળીઓએ જિનમંદિરમાં પધરાવ્યા હતા. દર્શન કરી સૌ મંડપમાં પધાર્યા હતા. ત્યાનવ ભાવિકો તરફથી હા.વી. ઓ. તપગચ્છ સંઘ જો તથા પધારેલા સૌ ભાવિકોનું સાધર્મિક વાત્સલ્ય હતું. દરેકની રૂા. ૧૫-૧૫નું સંઘ પૂજન ભાવિકો તરફથી થયું હતું સંઘ માં ઘણો ઉત્સાહ છે. જેઠ સુદ ૧૦/૧૧ મંગળવાર તા. ૧૦-૬-૨૦૦૩ના સુદ ૧૧ની પૂ.શ્રીને = ૪૯ વર્ષદીક્ષાના પુરા થતાં પ્રવચનમાં પૂ.મુ.શ્રી હેમેન્દ્રવિ.મા.એ તથા શ્રી રામજીભાઇ લક્ષ્મણ મારૂ - - થાન વાળાએ તેમની દીક્ષા પ્રસંગનું વર્ણન કર્યું હતું. બાદ પૂ. શ્રી દીક્ષાની મહત્તાનું પ્રવચન આપેલ. શ્રી, લાલજીભાઈ પદમશી ગુઢકાએ કહ્યું હતું કે અમારા કુળમાંથી દીક્ષા લઇ તેઓશ્રીએ કુળ અજળ્યું છે. શાસનને દીપાવ્યું છે. શ્રી સંઘ તરફથી તથા તેમના કુટુંબવતી શુભેચ્છા પાઠવી હતી. શ્રી સંઘ તરફથી ૪૯-૪૯રૂ. નું સંઘ| આ પૂજન થયું હતું. - ૪૯ મી દીક્ષા નિમિત્તે આજથી ત્રણ દિવસનો ઉત્સવ હતો. આજે શાહકાલીદાસ હંસરાજનગરીયા આ પરિવાર તથા શાહપદમશી વાઘજી ગુઢકા પરિવાર તરફથી પંચકલ્યાણક પૂજા ભણાવાઇ હતી. સુદ ૧રના શ્રી મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજા શ્રીમાન ઈશ્વરલાલરાયચંદ ગુઢકા, શ્રીમતી કલાબેન ઈશ્વરલાલ પરિવાર પુત્ર હિતેન, પુત્રવધુ ભાવિકા, કુ. લીના - ચંગા હાલ લેસ્ટર તરફથી ચિ. પુત્ર હિતેનના લગ્ન નિમિત્તે હ. ઝવેરચંદ લધાભાઇ નાગડા - લાખાબાવળ હાલ જામનગર. જેઠ સુદ ૧૩ના શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા ગં.વ.રળિયાતબેન રાયચંદ કુલચંદ ગુઢકા પરિવાર હ. ઈશ્વરલાલરાયચંદ,કલાબેન ઇશ્વરલાલ, હિતેન ઇશ્વરલાલ, કુ. લીના, પુત્રવધુ ભાવીકા- ગામ ચંગા, હાલ લેસ્ટર તરફથી હ: ઝવેરચંદ લાધાભાઇ નાગડા લાખાબાવળ હાલ જામનગર, તરફથી ઠાઠથી ભણાવાઇ હતી. જેઠ સુદ ૧૪શાહ હીરજીભાઇ - ડબાસંગવાળા તરફથી તેમના ચિ. ધીરેનના સ્વર્ગવાસ નિમિત્તે અંતરાય કર્મ નિવારણ પૂજા તથા દુકાનના ઉદ્ઘાટન નિમિત્તે પૂજા ઠાઠથી ભણાવાઇ હતી. દરરોજ સવારે પ્રવચન અને રાત્રે ભાઇઓ માટે પ્રવચન આદિમાં સારો લાભ લેવાય છે.
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy