________________
ICRCRCRCRCADCanare CcarsoTACAOROICACACA
નવી
BoobDbXXXXXXBİR
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૫ અંક ઃ ૨૩ * તા. ૦૮-૪-૨૦૦૩
અશાસ્ત્રીયમાર્ગો સામે બેક કોણ લગાવશે?
પૂ. મુનિરાજ હાલ ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ
બ્રેક કો। । લગાવશે ?
૧ આ શતાબ્દિ વર્ષને અહિંસા તરીકે સરકાર જાહેર | કરવાની છે, તો તે વર્ષ દરમ્યાન અઢાર રાજયોમાં વારાફરતી લગાતાર વીસ વીસ દિવસ કતલખાનાં બંધ રાખવાનું અથવા છેવટે નવાં કતલખાનાં ઉભા કરવાથી માંડીને હુંડિયામણ કમાવવા અંગેની જાહેરાત કરવી તે ઉજવણીની મશ્કરી નથી?
૨. વૈશાલીના પરારૂપે જે ક્ષત્રિયકુંડ છે, તે દિગંબરોને પરમાત્મા વીરના જન્મ સ્થાન તરીકે માન્ય છે. ઉજવણી વર્ષમાં તેને જ વિકસાવવાનું કમિટી તરફથી ઠરાવવામાં આવ્યું છે. શ્વેતાંબરોને માન્ય પરંપરાગત ક્ષત્રિયકુંડ વૈશાલીથી ચાલીસ માઇલ દૂર છે. દિગંબરોના વધુ પડતાં વર્ચસ્વના કારણે આ ભૂમિની શતાબ્દિ વર્ષમાં જ ઉપેક્ષા કરીને તેને ખંડીએર બનાવાની ભૂમિકા થવા દેવી ?
નવી પ્રગતિ આપશું, ફિલ્મો વગેરેના નવીનત્તમ માધ્યમોથી આજ સુધીમાં કોઇએ ન કર્યો હોય તેવો જૈનધર્મનો પ્રચાર કરશું - આ બધા શબ્દો શું પડકાર કરવા લાયક નથી?
.
|
૬. રાષ્ટ્રીય કમિટીના અન્વયે જે ગ્રન્થો લખાઇ રહ્યા છે, તે જમાનાવાદી લેખકોને હાથે લખાતા હોવાથી ઘણી અશાસ્ત્રીયતાથી ભરેલા છે. તેમાં ડો. એ. એન. ઉપાધ્યાયે લખેલા અને વીરેન્દ્રકુમારો જૈને અનુવાદિત કરેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છેકે ‘જયારે અંગ્રેજો આપણા ઉત્તરાધ્યન સૂત્રને ઘણી વિસંગતિઓથી ભરપૂર કહે છે ત્યારે તે આગમ સૂત્રમાં સમગ્રપણે સત્ય તરીકેનો વિશ્વાસ રાખવો એ આપણો અંધવિશ્વાસ છે’ આવા નિવેદનોવાળા ગ્રંથો લખાય તે શું ઉજવણીના તરફદારોને માન્ય છે?
૭. સોળ રાજયોમાં જે સોળ મહાવીર બાલકેન્દ્રો થવાનાં છે તે નેહરૂ યુવક કેન્દ્રોના સહયોગમાં રાખવાનું અને સરકાર હસ્તક ચાલતાં અરવિંદ બાળ કેન્દ્રોનાં ઢાંચા પ્રમાણે ચલાવવાનું ઠરાવાયું છે. મહાવીરના નામ સાથેનાં બાલકેન્દ્રોને સુવિ હત શ્રમણોના સહયોગમાં રાખવાની અને શાસ્ત્રીય ઢાંચા પ્રમાણે ચલાવવાની માંગણી કરવી એમાં ખોટું શું? એ વિના બાળકેદ્રોને મહાવીરનું નામ આપવામાં મહાવીરદેવની મશ્કરી જ નથી?
૩. સરકારને વૈશાલીમાં વોટર પાઇપ લાઇનની
જરૂર
છે. અને રાજયોમાં બાલ કેન્દ્રોની જરૂર પડે છે અને દિલ્હીમાં વિશાળ બગીચાની જરૂર છે. આવા બધા સ્વાર્થોને સિદ્ધ કરવા શતાબ્દિ વર્ષમાં પરમાત્મા મહાવીરદેવના સ્મારક તરીકે વોટર પાઇપ લાઇન વગેરે ઊભાં કરવા તે શું વ્યાજબી છે?
|
૪. આ ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય કમિટીએ ભારતભરના ચારે ફીરાના જૈનોની રાષ્ટ્રીય કાઉન્સીલ ઉભી કરવાનો ઠરાવ કર્યો છે. બાજના જમાનવાદી બુદ્ધિજીવી જૈનોની એ સભા સમસ્ત ટ્રેન ધર્મ માટે ભાવિમાં જોખમ રૂપ નહીં બને શું? તે સભા ઉ ૨ પ્રધાન સુહિવિત જ્ઞાની શ્રમણોનું આધિપત્ય રહે તો જમાનાવાદી રીતરસમોથી થનારાં અશાસ્રીય કાર્યો અટકે એ હેતુથી તે રાષ્ટ્રીય સભાના કાર્યો ઉપર પ્રધાન- નિયુકત આચાર્યોની સર્વસંમતિ માણવામાં આવે તો તેમાં ખોટું શું છે?
૫. આ રાષ્ટ્રીય સભાના અન્વયે જૈનોલોજીકલ રીસર્ચ સોસાયટી સ્થાપવાની છે. સંસાર વ્યવહારથી સમાધિના પાપિષ્ઠ િસર્ચો કરતાં આ જમાનામાં આચાર્યોના કબજામાંથી મુક્ત એવી સોસાયટીઓની સ્થાપના જૈન શાસ્ત્રોનું રિસર્ચ કરવાના બહાને ભયંકર નુકસાન નહિં કરે? વળી આ રિસર્ચ સો.માં નિમાયેલ મહામંત્રી ડો. ગોકુલચન્દ્ર જૈને બહાર પાડેલા પરિપત્રમાં જે કહ્યું છે કે- અમે જૈન ધર્મનેં નવી દિશા અને
૮. રાષ્ટ્રીય કમિટીના તમામ જૈન શ્રીમંત અગ્રણી ઓ શતાબ્દિ વર્ષ દરમ્યાન વેપાર ધંધામાં જે કોઇ કમાણી ક તે બધા કમાણી સાત ક્ષેત્રોમાં તથા દીનદુઃખિતો અને અબોલ પ્રાણીઓની અનુકંપામાં વાપરી નાખીને એક વર્ષ પૂરતું આ પ્રકારનું અપરિગ્રહવ્રત પણ ન લે તો પારકે પૈસે પરમાનન્દ કરતી ઉજવણીને ઝાંખપ નહીં લાગે કે?
૯. સરકાર પાસેથી પચાસ લાખ રૂપિયા મેળવવામાં આવતી કાલે એના એહસાનમાં દબાઇને દેરાસરો આદિના પાંચ-દસ કરોડ રૂપિયા આપી દેવાની એ શ્રીમંતોને ફરજ પડશે ત્યારે પોક મૂકીને રડવાનો અવસર નહીં આવે?.
૧૦. ઉપરના બધા ભયો મને તદ્દન વાસ્તવિક લાગે છે. છતાં જો ઉજવણીના તરફદારોને એ ભયો કાલ્પનિક લાગતા
૧૨૦૭