________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
૧ વર્ષ : ૧પ જ અંક: 31 જ તા. ૧૪ -૦- ૨૦૦૩
શંખેશ્વર તીર્થ – હાલારી ઘર્મશાળામાં ૨૭ ફૂટ ૯ ઇંચના શ્રી પુરૂષાદાનીય - પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠાની પહેલી શાલીવીની ભવ્ય ઉજવણી
શ્રી શંખેશ્વર તીર્થમાં હાલારી ધર્મશાળામાં વિશ્વમાં સૌથી મોટી ૨૭ ટ૮ ઈંચના શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથજીની તિષ્ઠા ચૈત્ર સુદ -૪ની પહેલી સાલગીરીની ભવ્ય ઉજવણી થઇ હતી.
| ૧૮ અભિષેક તથા ધજા રોપણનો કાર્યક્રમ ઉલ્લાસ પૂર્વક થયો હતો. તે સાથે શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ મંદિર પાછળ છે કે વાસુ પૂજયસ્વામી ગૃહમંદિરની ૪૧ ધજાઓ પણ તે તે દાતાઓ તરફથી ઉત્સાહથી ચડાવાઇ હતી. ૨૫૦ જેટલા માવિકો આ પ્રસંગે પધાર્યા હતા. બોલીઓ ઉત્સાહથી થઈ હતી.
અઢાર અભિષેકની બોલીઓ : ૧૬૨૦૦-૦ : શાહ ગોવિંદજી મેપાભાઈ મારુ - સિકાવાળા હઃ હરખચંદ ગોવિંદજી મારૂ - પાટકોપર
પુરુષાદાનીય પાર્શ્વનાથજી ૧૮ અભિષેક ૬૦૧-૦૦ : શાહ નથુભાઈ દેવાભાઇ સાવલા -નવાગામ, હ ચુનિલાલ નથુભાઈ - ગોરેગાંવ
પીઠીકાના પ્રભુજીના ૧૮ અભિષેક ૮૦૫૧-૦૦ : શાહ લખમશી ખીમજી દોઢીયા-ખીરસરા, હઃ વિનોદભાઈ લખમશી - મુલુંડ
બે બાજુના સ્ફટીકના પ્રભુજીના ૧૮ અભિષેક ૫૦૦૧-૦ : શ્રી બાબુલાલ ચંદુલાલ શાહ - સુરત
ગૃહ મંદિરમાં જતા સન્મુખ બધા પ્રભુજીના અભિષેક ૪૦૦૧-૦ : શ્રી રજનીકાંત વાડીલાલ શાહ - સુરત
ગૃહ મંદિરમાં જમણી બાજુના પ્રતિમાજીનાં ૧૮ અભિષેક ૨૦૦૧-૦ : શાહ વિરચંદ લખમશી ગડા - ટીંબડી, હાલ માટુંગા
ગૃહ મંદિરમાં ડાબી બાજુની લાઇનનાં બધા પ્રતિમાજીના ૧૮ અભિષેક ૫૦૧-૦ : શાહ કેશવજી ભગવાનજી ચંદરીયા - ચાંપાબેરાજા
જમણાં હોલમાં બે પ્રભુજીના ૧૮ અભિષેક ૧૨૧૨ : શાહ લખમશી વિરપાર મારૂ - સોળસલા
બે બાજુ ઉભી ગરુમૂર્તિના અભિષેક
રરરર