________________
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૭ * તા. ૨૧-૧૦-૨૦૦ સ્વરૂપ ધારણ કર્યું.
|
જાણે પ્રત્યક્ષ બ્રહ્માં વેદોમાં વર્ણિત બ્રહ્માં આદિયુગના બ્રહમાં હંસના વાહન પર પદ્માસનમાં આરૂઢ થયેલા બ્રહમાં ચાર–ચાર ઉજ્જવળ મુખોથી શોભિત વિધાતા હાથમાં કમંડલુને અને કંઠમાં રૂદ્રાક્ષને ધારણ કરનારા વિધાના ઉત્સંગમાં પત્ની સાવિત્રીને અને માથે જટાને બેસાડનારા વિધાતા સૌથી અધિક વયોવૃધ્ધ પ્રાણી જેવા બ્રહ્માં કપૂરના ચૂર્ણ જેવા શ્વેત બ્રહ્માં દૂધના ફીણ જેવા શુભ્ર બ્રહ્માં
આ બ્રહ્માં રાજગૃહિના પૂર્વપથના ઉદ્યાનમાં અવતર્યા અવતરીને વેદમાર્ગનો બોધ આપવા માંડ્યાં વાતને ફેલાતા વાર કેટલી? સાગને સીઝતા લાગે એટલીય નહિં પૂરી રાજગૃહીમાં એક જ ચર્ચા ધૂમી વળી ચોરે ને ચૌટે ઘર-દૂર અને ઘટ-ઘટમાં. અરે, નગરીનું અહોભાગ્ય જાણ્યું છે. નગરીની બહાર બ્રહ્મમાજી પધાર્યા છે.
મહાસતી ખુલસા
રાવીને કેવળ સુલસાને આશિષનો સંદેશો ત્રિભુવનપિતાએ પાઠવ્યો, જરૂર આમાં કોઇ ઘેરૂ સત્ય ધોળાઇ રહ્યું મહાપુરૂષોના પ્રત્યેક કદમ પરમ રહસ્યોથી છાદિત હોય છે.
આમ, અંબડનું દિલ પરમાત્માના સંદેશાનો નિષ્કર્ષ શોધવા મથી પડ્યું. એ માટે એણે મહાદેવી સુલસાની પરીક્ષા લેવાનું નિર્ધાર્યું. જો સુલસાની પરીક્ષા લેવાય અને એ દ્વારા નિવચનનો મર્મ સમજી શકાય તો જ સુલસાના વાસ્તવિક ગુણોનો પરિચય મળેને?
એક નાધારણ સ્ત્રીની પરીક્ષા લેવી અંબડ પરિવ્રાજક જેવા અસ ધારણ કોટીના મંત્રસિધયોગી માટે કયાં મોટી ચીજ હતી એણે રૂપપરાવર્તિની વિદ્યાનો પ્રયોગ કર્યો એ દ્વારા એક મિથ્યામતિ સન્યાસીનું અવ્વલ રૂપ ધારણ કર્યું. ત્યારપછી । સુલસા દેવીના ઘરે પહોચ્યા ભિક્ષાની યાચના કરી.
જેન શ્વાસે—શ્વાસે અનુકંપાના ધબકારા હતા એવી સુલસાદેવીએ આગંતુક સંન્યાસીને સંન્યાસી જ સમજ્યા એથી અનુકંપા બુધ્ધિથી જે હતા તે ઉત્તમ દ્રવ્યો એમને આપવા મ યા.
ના આમ વિનય–સત્કાર વિહોણી રીતે તમે દાન આપો તો હું ન સ્વીકારુ બહુમાન હીન રીતે દાન ન આપો યાદ રાખો સદ્ગુરૂને તમારે દાન આપવાનું છે સંસાર ત્યાગી સાધુને દાન કરવાનું છે. નહિ કે ભિખારીને ગુરૂનું સન્માન શી રીતે કરાય ખબર નથી ? સૌ પહેલા યાદ પ્રક્ષાલન કરો. પછી ભદ્રાસન મૂકો અને પ્રેમથી જમાડો
અંડે મર્માળુ હાસ્ય વેરતા જઇને સુલસાદેવીની પરીક્ષા કરી.
ના, એ મારાથી નહિ બની શકે હું સમ્યગ્દષ્ટિ છું. ભકિત અને બહુમાન પૂર્વકનું દાન તે સમ્યગ્દષ્ટિને જ આપી શકુ તમને નહિં. જોઇતું હોય તો અનુકંપા રૂપે આપીશ સુલસાદેવીએ ચોખે ચોખ્ખું પરખાવી દીધું
અંબડનું મો આ સાંભળીને પીળુ પચ થઇ ગયું તે પાછો ફર્યો રાજગૃહીના પૂર્વ ધાર પર પહોચ્યો ત્યાં જઇને એક ભવ્ય ઉદ્ય નમાં પહોંચી પોતાની અતિશય પ્રભાવશાળી ઇન્દ્રજાળ વિદ્યાનો પ્રયોગ કર્યો એ દ્વારા સાક્ષાત બ્રહ્માનું
શું સાચું બોલો છો ? આવો પ્રતિ ત્તર્ક પણ કોઇ કસું નથી. લોકો તા ટોળેટોળા બનીને ઉદ્યાનમાં ઉભરાયા. મહેરામણ બનીને બ્રહ્મમાજીના ચરણોમાં ઠલાવાયા. દર્શન કરે છે વિધાતાના અને આફરીન પુકારી જાય છે.
એમાંય વૈદક મતમાં શ્રધ્ધા ધરાવનાર નર-નારીઓનો હીલોળે ચડ્યાં. તમામ માર્ગો પર એક જ દિશાની ભીડ જોવા મળતી એ બે પ્રકારની એકતો બ્રહ્માના દર્શન કરીને પાછા ફરનારાઓની બીજી એ પાછા ફરી રહેલા નગરજનોની જીભેથી પ્રશંસા સાંભળીને કૌતુકથી આતંકિત થઇ જઇ બ્રહ્માદર્શન માટે દોડી જનારાઓની .
દેવીસુલસાની સખીઓ પણ બ્રહ્માજીના ભકતોના વચનો સાંભળી વિધાતાના દર્શન કરી આવી એ સુલસા પાસે આવી સુલસાદેવીને ઉત્તેજિત કરે છે સુલસા? તું હજી કેમ જતી નથી ? સાક્ષાત વિધાતા છે. ન જોયુ હોય એવું અદ્ભુત રૂપ છે. નિરાળું તત્વ છે બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી ને અહં ઉતરી આવ્યા છે. લગભગ તમામ નગરજનો એમના દર્શન કરી આવ્યા છે. તું ભલે એમને નહિં માનતી પણ દર્શનનો કર !
(ક્રમશ:)
૧૪૯૫