SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ H.................................... શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩ ગુરૂભક્તિ ગીતો અને સ્તુતિ-ધૂન આદિ સંગીતના સૂરો દ્વારા ભાવપૂર્ણ ગવાએલ તેમજ પૂજ્યશ્રીએ વચ્ચે-વચ્ચે ગુરૂદેવની સિધ્ધાંત-શાસ્ત્ર વફાદારીના અનેકવિધ પ્રસંગોથી સહુમાં વીરસ જગાડેલ. સમાચાર ૨ ર નવસારીમાં આરાધનાની મોસમ જામી છે. : ન સારી સ્થિત રમણલાલ છે. ઉપાશ્રયમાં આરાધનાની મોસમ જાણી પડી છે. ચાલુ વર્ષે વરસાદની જમઘટ વર્ષાએ જેમ નજીકના ર્ષોના રેકર્ડ તોડી દીધા છે તેમ રત્નત્રયી આરાધક સંઘના જૂના વર્ષોના રેકર્ડો તૂટી પડ્યાં છે. પૂ. મુનિરાજ શ્રી ભવ્યવર્ધન વિ. મ. આદિનો ચાતુર્માસ પ્રવેશ મંગળ મુહૂર્તો થયાં પછી સંધજનોમાં જાગૃતિનો નવો જ સંચાર થયું છે. દૈનિક તેમજ રવિવારીય જાહેર પ્રવચનોએ નવસારીના જૈન જગ .માં અનેરૂં આકર્ષણ ઉભું કર્યું છે. | બપોરે ૩ થી ૪-૪૫ સુધી ગુણાનુવાદ સભા યોજાયેલ તા. ૨૮/૭ અ.વ. ૧૪ના સોમ - સવારે ૮ થી શરૂ થએલ સભા જે ૧૦-૦૦ વાગ્યા સુધી ચાલેલ જેમાં ૯-૫૫ મિનિટે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને સહુએ સાથે ૧૨ નવકાર દ્વારા સ્મરણાંજલિ અર્પેલ. દૂધથી પગ ધોવા દ્વારા શ્રીસંઘનું બહુમાન કરવામાં આવેલ. સામુદાયિક આયંબિલનું આયોજન થયેલ. બપોરે ૩ વાગે મોહનીયકર્મ નિવારણ પૂજા પણ ખૂબ ઠાઠમાથી અત્રેના શ્રી શાન્તિજિન ભક્તિ મંડળે ભણાવેલ. ત્રણે દિવસ પ્રભાવના, ગહુલી, પરમાત્માની વિશિષ્ટ અંગરચના થયેલ પૂ મુ. શ્રી હિતવર્ધન વિ. મ. ના પ્રવચનોનો દોર શરૂ થતાંજ છે લાં એક દાયકામાં ચાતુર્માસિક વ્યાખ્યાન સભાઓમાં ન જોવા મ યો હોય એટલો વિપુલસંખ્યક શ્રોતાવર્ગ પ્રવચનોમાં દૃષ્ટિગોચ બને છે. એ માંય રવિવારના જાહેરપ્રવચનોમાં તો કોઇ જાતના પ્રલોભન રિના પણ એવો ઘસારો જોવા મળે છે કે જે પર્યુષણા જ જોઇ લ કે. અ સાથે સંઘમાં સૌભાગ્યકલ્પવૃક્ષ તપની પણ સામુદાયિ આરાધના ચાલી રહી છે. જેના એક સમયના બેસણા સંઘના જુદા-જુદા ભાવિકો તરફથી સામુદાયિક રીતે કરાવવામ આવે છે. લીંબડી ગામે સૂરિરામ ગવાયા જૈન શાસનના જગ મશહૂર ‘જિનવાણી’ના વાદક સૂ સંપ્રેમ પટ્ટવર, પાદરાના પનોતા પુત્ર, પરમ શાસન પ્રભાવક રા. દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબની ૧૨ મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તક શ્રધ્ધાંજલિ મહોત્સવ ઉજવાયો. | ‘૨ રિરામ’ ના શિષ્યરત્નો, બન્ધુ બેલડી, તપસ્વી મુનિરાજ શ્રી તત્ત્વરત્ન વિ. મ., પ્રવચનદક્ષ મુનિરાજ શ્રી હિતરત્ન ૧િ. મ. સા. આદિની શુભનિશ્રામાં ત્રિદિવસીય દેવગુરૂ ભક્તિ મહોત્સવ ખૂબ ઉલ્લાસભેર સંપન્ન થયો. તા. ૨૬ ૮૭ અ.વ. ૧૨ના શનિ, સવારે ૭-૪૫ થી ગુણાનુંવા . સભા યોજાયેલ. વિવિધ ગહુલી, ધૂપ-દીપ થી વાતાવરણ સુરમ્ય કરાયેલ. બપોરે ૨-૩૦ વાગે ભવ્ય સ્નાત્ર મહોત્સવ માણાવાયેલ. कोटा नगर में सर्वप्रथम परमपूज्य व्यारव्यान वाचस्पति आचार्यदेव श्रीमद् विजय रामचंन्द्रसूरीश्वरजी महाराजा की १२वीं स्वगतिथि की उजवणी परमपूज्य वात्सल्यनिधि आचार्यदेव श्रीमद् विजय महाबल सूरीश्वरजी महाराजा के शुभाशीर्वाद से परमपूज्य वर्धमान तपोनिधि आर्चायदेव श्रीमद् विजय कमलरन सूराश्वरजी म. के पट्टधर प. पू. प्रवचन प्रभावक आर्चाय देव श्रीमद् विजय दर्शनरत्न सूरीश्वरजी म. की. पावन निश्रा में विक्रम संवत २०५९ श्रावण वद् १४ दि. २८-७-२००३ को औधोगिक नगरी में प. पू. सुविशाल गच्छाधिपति आर्चायदेव श्रीमद् विजय रामचन्द्र सूरीश्वरजी महाराजा की सर्वप्रथम उजवणी मनाई गई। उसमें सत्पालजी लोढा ने गुरु गुण गीत गाया। परमपूज्य आर्चायदेव श्री ने करीब डेढ गुणानुवाद किये। आज का संघपूजन तपस्वी साध्वीजी મૈત્રીસુધા શ્રીની ≥ ૧૭૦૦ આયાંવિત ઃ નિમિત્ત પ્રાશની वीरचंदजी ने किया। आज की पुजा सत्पालजी लोढा के तरफ से हुई एवं श्रीफल की प्रभावना दी गई। पुज्य सुविशाल गच्छाधिपति आर्चायदेव श्रीमद् विजय रामचंन्द्र सुरीश्वरजी महाराजा का फोटो यहां लगाया जायेगा। उसके अनावरण की बोली बोली गई। आज गुरु भक्ति निमित्त आयंबिल एवं दीपक एकास हुए। उनको भी प्रभावना दी गई। दैनिक पत्रों में कोटा में गुणानुवाद के समाचार प्रकाशित हुए। इस उजवणी ने कोटा में एक नया रेकोर्ड स्थापित किया जो कोटा के इतिहास में सदा अंकित रहेगा। તા. ૨૭, ૭ અ.વ. ૧૩ ના રવિ - સવારે ૮-૩૦ થી ‘ગુરૂ ગુણ વૈભ‘’ નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયેલ જેમાં વિધ-વિધ 00000 ૧૪૫૯ H
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy