SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ anand daddy PICTATIO Edd 111 ભણ્યા પણ ગણ્યા નહિ શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩ સંઘ- શાસનને ચાર ચાર ચાંદ લાગી જશે. પરમગીતાર્થ સકલાગમરહસ્યવેદી રિપુરંદર સ્વ. પૂ.આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાનની ખાણમાં ઉત્પન્ન થયેલ અણમોલ શાસન રત્નમુનિશ્રી રામવિજયજીના લાગેલા નામે જૈન- જૈનેત્તરમાં વિશ્વ વિચાતિને વરેલા પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિપતિ, સન્માર્ગ સંરક્ષક, ઉન્મા ઉન્મૂલક પરમ ગુરુદેવેશ સ્વ. પ.પૂ. આ. શ્રી વિજય રા ચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામ-કામનો યશ ચોમેર ફેલા ઉઠશે. શાસન દેવ સૌને સદ્ગુદ્ધિ આપો અ ને સૌ સન્માર્ગે વળો તે જ શુભેચ્છા. h સ્વ. સૂરિપૂરંદર શ્રીજીના શિષ્ય રત્ન નિવેદન કરવા એટલે તેના સમર્થન- વિરોધમાં પોતાનું નામ ચમકયા કરે. ખરેખર તત્વદષ્ટિ માણસ તો તત્વનો વિચાર કરે, તત્વ સમજવા પ્રયત્ન કરે પણ તત્વને ડહોળવા પ્રયત્ન ન કરે. ડહોળવાનું કામ કોણ કરે તે સૌને ખબર છે. સુજ્ઞેયુ કિં બહૂના? ઇતિહાસ કે હકીકતોને વિકૃત રીતે કે અન્ય રીતે રજૂ કરવાથી વિકૃત વિચારણા થાય, ‘વિશદ વિચારણા’ ન થાય. તે માટે તો યોગ્યતા કેળવવી પડે. જેમ વર્તમાનમાં આપણી ઘણી પ્રવૃત્તિ એવી છે જે વડિલોને પસંદ નથી હોતી પણ આપણી અયોગ્યતાના કારણે આપણી ઉપેક્ષા કરે તે અંગે ધ્યાન ન ખેંચે. આપણી અયોગ્યતાને ઓળખવાને બદલે આપણે માનીએ કે વડિલો મારી પ્રવૃત્તિમાં સંમત છે તે મને કાંઇ કહેતાં નથી- તો તે કેટલે અંશે વ્યાજબી ગણાય તે બધાએ વિચારવું ખૂબ જ જરૂરી છે. લેખકશ્રીએ પોતાના લખાણના બીજા ભાગમાં છેલ્લે જે વાત મોટા અક્ષરમાં છાપીને સ્વ. પૂ. પ્રતિષ્ઠાકારક શ્રીજી પ્રત્યે કૃતજ્ઞતા- વફાદારી અને સમર્પણનો ભાવ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તે મુજબ લેખકને કે તેમને આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપનાર દરેકને જો પરમશ્રદ્ધેય, સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રશાન્તમૂર્તિ સ્વ. પ.પૂ.આ. શ્રી વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા પ્રત્યે હૈયાનો સંપૂર્ણ આદરઅહોભાવ અને વિશ્વાસ હોય તો તેઓએ આ અંગે જે નિર્ણય આપ્યો કે ‘આ અંગેનું દ્રવ્ય તે દેવદ્રવ્ય જ ગણાય’ તે તેમના પત્રને માન્ય કરી, જાહેરમાં સ્વીકાર કરશે તો આ વિવાદનું મૂળ તો મટી જશે પણ સમુદાયહાર્દિક ક્ષમા-અર્પણ મળે.. સૃષ્ટિ, સમસ્તના, પ્રાણીમાત્રની સાથે ‘‘વેરના વિસર્જન અને સ્નેહના સર્જનની અહાલેક પ્રકારની પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની ઢળતી સંધ્યાએ... હાર્દિક ક્ષમા - અર્પણ ક્ષણે.... મુ. પ્રશાન્તદર્શન વિજયજી ૨૦૫૯ આષાઢ સુદિ -૫ પૂ.ના. શ્રી વિ. યશોદેવસૂરિજી પૌષધશાળા, મુ. યેવલા એલચી કથા એ સિદ્ધાંત નહિં, પણ સિદ્ધાંતને અનુરૂપ કથા કહેવાય. તમારે સાધુનો ખપ છે? સાધુને વાજા વગાડી લાવવાના અને ઉપાશ્રયના ખૂણામાં બેસાડી દેવાના. કદાચ પૂછો તો કયા સાધુને પૂછો? તમારી વાતમાં હા કહે તેને કે ના કહે તેને? ના કહે તેને તો પૂછો જ નહિં ને? તે તો નવું કરનાર કહેવાયને? પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આપના ચરણોમાં ક્ષમાની અંજલિ ધરી છે ક્ષમાનું અર્ધ્ય ધર્યું છે. સ્વીકારી લેજો. મિચ્છા મિ દુકકડમ્ 007૧૪૪૮૮ ddddddd - રાજુ ાઇ પંડિત
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy