________________
સ્તુતિ વ
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫* અંક ઃ 3 * તા. ૨૨-૭-૨૦૦૩
प.पू. आायार्थवेश विषय रामचंद्र सूरीश्वर महाराभना यरशोभां अश्रुमिश्रित संलि अर्पती
સ્તુતિવર્ષા
બહુમતિનું બ્રહ્માસ ધરીને શાસ્ત્રાજ્ઞાને જે ણે સંમેલનના એ તત્ત્વોને તું તો સિંહ બની રગડે તારા નામે ગામ ફરે પણ ના તારો પૈગામ ફરે રામચંદ્ર સૂરિશ્વરને સ્મરતાં આંખેથી આંસુઓ ઝરે ... ૬૪
ભવ્યજનોના આંતર મનને તૃપ્ત કરો છો ચંદ્ર બની મિથ્યાત્વીન. મિથ્યામતને આપ મથો છો સૂર્ય બની જિન આગમના નિષ્કર્ષોને શોધી રહ્યા છો આપ સદા રામચંદ્ર સૂરિરના ચરણે વંદન કરજો તમે સદા ... ૬૫ સુવિહિત મુનિની શાખા જયારે છિન્ન ભિન્ન બનેલી હતી વેશ વિડંબક મુનિ ગણ કેરી જયારે જય આણા વરતી સત્યપુરૂષ થઇ તે કાળે તે શાસન હીલના દૂર કરી રામચંદ્ર સૂરિવરને જગમાં યુગપુરૂષની પદવી મળી ... ૬૬
શિષ્યો દીધા તે શાસન ચરણે શક્તિ દીધી શાસન ચરણે નિજ સૌભાગ્ય સમર્પણ કીધું પૂર્ણપણે શાસન ચરણે સર્વસનું બિલદાન દીધું તે પ્રેમે શાસનના ચરણે રામચંદ્ર સૂરિરાજ ઝુકે છે શીસ અમારું તુમ ચરણે ... ૬૭
- પૂ. મુનિરાજ હિતવર્ધનવિજયજી મહારાજ ચમકી રહ્યો છે પૂર્ણ ચંદ્રમા અનિશ જેના ભાલ તલે જિનશાસનના મુકુટ મણિ છો પ્રાપ્ત થયા છો પુન્ય બળે જાસ લલાટે અદિતિ ઉષાઓ અવતરતી આવી-આવ રામચંદ્ર સૂરિ તારો અમને જિનવાણી જલ વરસાવી . છ
બુદ્ધિની પ્રત્યેક ઋચાઓ મગ્ન બની છે મોક્ષ મહિ કલિયુગમાં અરિહંત સમું છે પુન્ય અનુપમ જેનું અહિં પ્રવચનના તાણે ને વાણે આગમસૂત્રો નિવસ્યાં છે રામચંદ્ર સૂરિવરને જોવા દિલ અમારા તરસ્યા છે ७३
...
પામ્યા શહાદત સાચને કાજે કેમેય નહિં તેવી સરા શ્રી ગુરુવરના મંગલનામે વિઘ્નોના દળ વીખરાશે ગીતો ગાઇ ધન્ય બન્યો છું ઇષ્ટ બન્યાં આજે સહેલ રામચંદ્રસૂરિ મોક્ષ નગરમાં અમને લઇ જાજો વહેલા ... ૭૩ બ્રહ્મચર્યનું તેજ અનુપમ નેત્રોમાં નિશદિન ચમ સત્ત્વ અને કૌવત વાણીમાં વાકયે-વાકય મહિં છલ ભાગ્યસિતારા સમ શોભો છો ભક્તજનોના વર્તુળમાં રામચંદ્ર સૂરિવરજી પધારો પ્રેમધરી ભૂમિતલમાં
... G
ઘૂંટડે ઘૂંટડે પાન કીધા છે આફતના જીવનભર ધીર અને ગંભીર બનીને વિષ ઘુંટયું જીવનભર તેમ છતાંયે મધથી મીઠા મેઘ બનીને જે વરસ્ય રામચંદ્રસૂરિવર આ જ્ગમાં હીર બની ખૂબ જ ચળક્યાં ...
|
સંઘર્ષોં પણ સમતા કાજે શિક્ત હતી શાસન કાજે પુન્ય હતું ૬,જ સહુથી અધિકું પરઉપકાર કરણ કાજે સિદ્ધાંતોના દીપ જલ્યાં તા સૂરિરામ તુજ સામ્રાજયે જલી રહી છે અનુતાપાગ્નિ ગુરુજી તુજ વિરહે આજે ... ૬૮ પાપીના પાતકને હરતી પત્થરને કરતી પાણી યોગ અને અધ્યાત્મ ભરેલી સૂરિવરની એવી વાણી એ વાણીને સુણતાં થાતી સમવસરણની ભ્રાંતિ અહિં રામચંદ્ર સૂરિ વરના વિરહે આંખો અમારી રડી રહી ...fe તન અપું છું મન અપું છું ધન અપું સઘળું અપુ શ્વાસ સમર્યું શોણિત અૐ કાયા તુજ ચરણે અર્પે જીવનનું અસ્તિત્વ સમજું તો યે તુજ ઉપકાર થકી છૂટી શકું ના સૂરિજી એવા કીધા તે ઉપકાર અતિ ... ૭૦
મહાભાગી છો, સોભાગી છો, સ્થંભસમા જિનશાસનમાં ખળ ખળ વહેતાં જલકણ છો ગુરુ ભારત ભૂમિના મરુથલમ કલિયુગના અંધારે પ્રગટયાં પારસમણિ સમ આપ અને રામચંદ્રસૂરિવરના વાક્યો રંગ-રગમાં મુજ નિત્ય વો...છ
|
|
૧૩૭૩
ઉત્સૂત્રોનું ખંડન કરતાં મેઘસમા મહાનાદ વર્ષ સંયમનું પરિપાલન કરતાં ત્યાગ અને વૈરાગ્ય વ સલ્તનતોની સંપત્તિઓ ચાહે છે જેહનું શરણું રામચંદ્ર સૂરિવરના વચનો મસ્ત સમાધિનું ઝરણું ... 09