________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
૧ વર્ષ : ૧પ જ અંક: 3પ જે તા ૮-૭-૨૦૦3
પૂજાઈ ગુરુ દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય
- પૂ. મુ. શ્રી કીર્તિયશ વિ. મ. (હાલ પૂ. આચાર્યશ્રી) કિ આમાં ગુરુના અગ્નિ સંસ્કાર આદિની ઉપજ પણ આવી જાય. ગુરુના અગ્નિ સંસ્કારની બોલી : આ બધુ જ ગુરુ દ્રવ્ય ગણાય
- પૂ. પં. શ્રી પૂર્ણચંદ્ર વિ. મ. (હાલ પૂ. આચાર્યશ્રી) સંમેલનની ભીતરની પ્રસ્તાવના અને પુસ્તકમાં ખુલાસા તેની ઝેરોક્ષ વાંચો
હવે ભમમાં કયાં સુધી રહેશો |
વિ. સં. ૨૦૪જનું સંમેલન મળ્યું તેમાં તેમણે ગુરુ દ્રવ્યને વૈયાવચ્ચ અને જીવદયામાં લઈ જવાનો વિચારણા કરેલી.
તે ઠરાવો શાસ્ત્ર વિરુદ્ધ અને પરંપરા વિરુદ્ધ હતા. તેનો સચોટ વિરોધ પૂ. પાદ આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.ના સાનિધ્યમાં મુંબઈમાં વાલકેશ્વર ચંદનબાળામાં થયો હતો. તે વખતે જે પ્રવચનો થયા તેના સંકલનનું પુસ્તક સંમેલનની ભીતરમાં પ્રગટ થયું હતું. તેમા પૂ. પાદશ્રી પૂ. મુ. શ્રી કીર્તિયશ વિજયજી મ. એ ગુરુદે દેવદ્રવ્યમાં જ જાય તેવું શા આધારે જણાવ્યું હતુ. તે પુસ્તકમાં એ લખાણનું ઝેરોક્ષ અત્રેને મુકવામાં આવે છે. કંથી ભાવિકો સમજી શકશે કે કોઈપણ ગુરુદ્રવ્ય એ દેવદ્રવ્ય છે.
સંમેલનના ૧૪માં હરાવ અંગે માર્ગદર્શન આપતાં તેઓશ્રી ગુરુના ચરણે પૂજન ઘન અને ગુરુની કામળી આદિની બોલીનું ધન એ બન્ને પ્રકારના દ્રવ્યને ગુરૂદ્રવ્યરૂપ એક જ પ્રકારમાં ગણી તેને જીર્ણોદ્ધારાદિ અને ગુવૈયાવચ્ચમાં લઈ જવાની છૂટ આપે છે. કામ કરીને તેઓ ધર્મ સંગ્રહકાર, દ્રવ્યસતતિકાર આદિ ગ્રંથકારના ભેગાઈ અને પૂજાઉં એ બે પ્રકારના - ગુરુદ્રવ્ય તથા પૂજા ગુફદ્રવ્ય ગુરુના ઉપગમાં ન જાય પણ મંદિરનો જીર્ણોદ્ધાર આદિમાં
જાય. વગેરે શાસ્ત્રવચનો સ્પષ્ટપણે અપલોપ કરે છે. આગળ જઈને કોઈ રડયાખ યા ગામડાગામવાળા જાણેઅજાયે દેવદ્રવ્યને વૈયાવચ્ચમાં વાપરી નાંખતા હોય અને તેની પછી માંડવાળ કરતાં હોય તો તેમને એ દેશમાંથી બચાવવા માટે આ રીતે જીર્ણોદ્ધારાદિમાં જવાલાયક ગુરુદ્રવ્યને વૈયાવચમાં લઈ જવાનો માર્ગ કરી આપીને મોટો ઉપકાર કર્યાનો યશ લે છે, ત્યારે તેમને વિનમ્રભાવે પૂછવાનું મન થાય છે કે એવા કોઈ રડ્યાખડયા ગામવાળાએ આ રીતે કરતાં હોય તે, આજે કોડોની–ોજનાઓ ઊભી કરી તે માટે ક્રેડો ભેગાં કરનાર આ બધા આ
*
*
*