________________
#####
#########################ર
શુભેચ્છકો
160 V60 V60 V60 V60 V60 V6 V6 V
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦
પરમ નિ:સ્પૃહી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની કૃપાથી હાલાર અને લારીઓ જાગૃતિને કારણ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે ઢાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકસિત
શ્રી જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
TAX Vodvod Voor તા.૨૬-૧૧-૨૦૦૨
કર્મ સાથે સંગ્રામ ખેલવાથી
સમ્યક્ત્વ પમાય
દેશનામાં ગુરુએ પહેલા શીલનો મહિમા વર્ણવ્યો અને તેમાં રાજાને ઉદ્દેશીને એમ પણ કહ્યું કે, શીલનું અદ્ભુત માહાત્મ્ય તમે જાતે જ હમણાં જોયું છે. ક નાવતીએ તો શીલના મહિમાનો અનુભવ પણ કરેલો. શીલનો મહિમા વર્ણવ્યા પછી તરત જ ગુરુ મહારાજે સમ્યક્ત્વને પામવાની પ્રેરણા કરી. ગુરુ એમને સમ્યક્ત્વ પમાડવા દ્વારા માર્ગે ચઢાવવા ઈચ્છતા હતા, એટલે કહ્યું કે, તમારા જેવાએ તો સમ્યક્ત્વ પામવું જોઈએ અને તમે સમ્યક્ત્વ પામો, એ જ તમારે માટે પરમ હિતકારક
પણ ઓછો
છે. પછી સમ્યક્ત્વને પામવા માટે શું કરવું જોઈએ, એ પણ બતાવ્યું. એમાં એ વાત પહેલી કહી કે ભવ્ય જીવો જ સમ્યક્ત્વ પામી શકે છે. ભવ્ય જીવો પણ ત્યારે જ રામ્યક્ત્વને પામી શકે છે કે, જ્યારે તેમનો સંસારકાળ અર્ધચરમાવર્ત્તથી ર યો હોય. સમ્યક્ત્વ પામવા માટે કાળ અનુકૂળ થયો હોય, તોય કર્મની સામે સંગ્રામ પેલ્યા વિના સમ્યક્ત્વ પામી શકાતું નથી. સમ્યક્ત્વ ક્યારે પમાય ? મિથ્યાત્વને માંદું પાડીને એને જ્યારે દબાવીદેવામાં આવે ત્યારે ને ? એ માટે
ગુરુએ દેવ-ગુરુ-ધર્મ એ તત્ત્વત્રયીના સ્વરૂપનું
વર્ણન પણ કર્યું.
Motiben Meghji Shah
2.A-MORTON WAY, SOUTH GATE, LONDON- N.14-7HP- ENGLAND
હસ્તે સુપુત્રો :
૮૬૯
અનીલ, ચંદ્રકાન્ત સુધીર
નવા વ
વાતાત+++++