SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પારાશીશી છે. issues is jus jujujyyyyye . . શ્રી ઋષભ જિનેન્દ્રાય નમ: હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમ: શ્રી પ્રાણલીલા જૈન ટ્રસ્ટ રાજકોટ દ્વારા દાનમાં મળેલ ભૂમિ ઉપર શ્રી હર્ષપુષ્યામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ જામનગર દ્વારા શ્રી ઝષભજિનેન્દ્ર બાવન જિનાલય તીર્થ શ્રી જિન મંદિર બાંધકામ - પ્રગતિ અને નકરા સુ ધર્મબંધુશ્રી, પ્રાગ મ સાથ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ઉપરોકત ભૂમિ ઉપર પૂ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્ર સૂરિશ્વરજી મહારાજના :ઉપદેશથી પી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલયનું મહાન કાર્ય ચાલુ છે જેના ૪૦દેરીના ગભારા ઢંકાઇ ગયા છે અને મૂળ દેરાસરનું કામ પ્રગતિમાં છે. ચાર ચૌમુખજી ઢંકાઇ ગયા છે. આ જિનાલયના ઘાણાં નકરા અપાઇ ગયા છે. બાકી નકરાની વિગત નીચે મુજબ છે. વિગત મૂર્તિ ઇંચ શિખરાદી નકરાલાખમાં મુખ્ય શ્રી ઋષભ જિનેન્દ્ર જિનાલય બાકી શિખર ૫૧ મૂળ મંદિરની બન્ને બાજુ મંદિર બે સામરણ ૧૧ દરેકના મહીધર પ્રસાદ ધામ (ચાર બાકી) શિખર ૧૧ દરેકના ચઉમુખજી ચાર સામરણ ૩-૪૧ દરેકના ફરતા મંદિર (ત્રિગડા દેરી ૨૧+૧૭+૧૭ ઇંચ) સામરણ ૨-૩૧ દરેકના ચાલીસમાંથી અંદાવીસ આવ્યા છે તેર દેરાસર બાકી છે પુંડરીક સ્વામી પ્રવેશદ્વાર સામે બાકી ૨૭ | સામરણ : ચારે બાજુ વિશાળ વસ્તી બંગલા છે અને જૈનોની પણ ઘણી વસ્તી છે. જેમના નકરા બાકી છે તેમાં લાભ લેવા પ્રેરણા છે, દેવદ્રવ્ય રકમ લેવા• | નથી. અડધી રકમ ભરી નામ નક્કી કરી લેશો. મંદિર ઢંકાઇ જાય પછી અડધી રકમ આપવાની થશે. ૪થી ૫ વર્ષમાં બા :જિનાલયનું કાર્ય પૂર્ણ કરવાની ભાવના છે. એકવાર અવશ્ય પધારો. : શુભ સ્થળ : શ્રી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલચ તીર્થ શકિત નગર મેઇન રોડ, કાલાવડ રોડ, પરિમલ સ્કૂલ સામે, રાજકોટ. ફોનઃ પી.પી. ૫૮૯૬૨૨ મોબાઇલઃ ૯૮૨૪૦-૪૧૨૩૧. પત્ર વહાર તથા રકમ ડ્રાફ્ટ મોકલવા તે જામનગર ટ્રસ્ટના સરનામે અથવા રાજકોટના (ઉપરના) સરનામે મોકલવા વિનંતી છે. C ૦ શ્રુત જ્ઞાનભવન ૪૫' દિગ્વિજય પ્લોટ, લિ. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ જામનગર-૩૬૧૦૦૫. ફોનઃ ૨૭૭૩૯૬૩ શ્રી પ્રાણલીલા જૈન ટ્રસ્ટના પ્રાગામ સંપર્ક સાધવાના સ્થળો (૧) શ્રી કાનજી હીરજી શાહ (૨) શ્રી કાનજી જેઠાભાઇ નાગડા (૩) શ્રી મનસુખલાલ જીવરાજ શાહ C/o મૃત જ્ઞાન ભવન ૬, ઓસવાલ કોલોની શરાફ બજાર, રાજકોટ-૩૬૦૧ |- દિગ્વિજય પ્લોટ જામનગર-૩૬૧૦૦૫ ફોનઃ (ઓ.) ૨૨૩૨૩૭૬ ફોનઃ ૨૫૫૪૮૧૭, ૨૫૬૫૮૬૮ ફોનઃ ૨૫૬૧૧૧૭, ફેકસઃ ૨૫૬૨૩ (રેસી.) ૨૨૨૩૪૮૨ શ્રી જયસુખલાલ કાનજી શાહ (૫) શ્રી પ્રમીલાબેન એસ. વ્યાસ (૬) શ્રી હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ - સંભવનાથ C/o એસ. ટી. વ્યાસ જમિન જવેલર્સ, માંડવી ચોક, ૬૦- રાગછોડનગર, રાજકોટ સમર્પણ, એરોડ્રામ રોડ, નવા નાકા રોડ, રાજકોટ-૧. ફોનઃ (ઓ.) ૨૨૩૩૬૧૬ મારૂતિનગર, રાજકોટ ફોનઃ (ઓ.) ૨૨૨૩૯૫૧ ફોનઃ (ર.) ૨૪૪૪૪૪૫, ' (૨.) ૨૨૨૩૯૪૮, ૨૨૪૧૭૩૨ મોબાઇલ: ૯૮૨૪૦-૪૧૨૩૧ | 25 iાજા ઇજઇજાં 55555555555555555555555555555 (૪) શશશશશશશe જોરદારોના
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy