________________
#####################################
એ ઉપકાર આપનો...
Not too too hoo hood
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંક: ૮૦ તા. ૨૬-૧
એ ઉપકાર આપનો કદીયે નવિસરે! - સુશ્રાવિકા જ્યોત્સનાબેન બી. યાલીસહજાર
અમદાવાદ
યશોગાથાઓ હજી પણ ગવાયા કરે છે, આત્માન ઉધ્ધારની સાથે ભવ્ય જીવોના કલ્યાણની ભાવના જેમનો શ્વાસ હતા, પ્રશંસક અને નિંદકને સમદષ્ટિથી જોતા હતા. પગલે પગલે અનુપમ પુણ્યનો પ્રભાવ છતાં જેઓ નિર્લેપ હતા, સત્ય માટે જીવનભર સંઘર્ષો સામે મેરૂ સમ અણનમ બની ઝઝૂમ્યા અને મુક્તિનો નાદ ભાવિકોના હૃદયમાં ગુંજતો કર્યો અને અપૂર્વ સમાધિના સાધક, યુગોના યુગો સુધી જિનશાસનની જ્યોતિ બનનારા સ્વ. પ. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજીમહારાજાનું શિષ્યત્વ સ્વીકારી જીવનભર તેમના પડછાયારૂપે બન રહ્યા. જે સમર્પિતતાથી તારક પૂ. ગુરૂ મહારાજનો પ્રાણ બની અનુપમ સેવા-ભક્તિ કરી, પોતાના હૃદયમાં તો ગુરૂને વસાવ્યા પણ ગુરૂના હૃદયમાં જેઓ વસી ગયા. અને ૨૦૨૩ના શ્રાવણ વદ-૧૦, મુંબઈ-લાલબાગમાં પોતાના પ્રાણાધાર, જીવનના સુસફળ સુકાની એવા તારક ગુરૂદેવના શ્રીમુખેથી શ્રી નવકાર મહામંત્રાદિનું શ્રવણ કરતાં, તેમના જ ખોળામાં માથું મૂકી સ્વર્ગની વાટે સંચરી ગયા. અને તેમના જ પૂ. ગુરૂ મહારાજ જણાવેલ કે-“ઉપકારીના વિરહનું દુ:ખ થાય તે સહજ છે પણ શાસન સેવાના કાર્યોમાં ઉપાધ્યાયજીએ (પૂ. ઉપા. શ્રી ચારિત્રવિજયજી ગણિવરે) જેસાથ-સહકાર આપ્યો તે ભૂલ્યો ભૂલાચતેવો નથી અને ભૂલાવો પણ ન જોઈએ.”
આત્મ હતૈષી જ્ઞાનિપુરૂષો ફરમાવે છે કે‘સúર્મદાતા ગુરુના ઉપકારનો બદલો ક્યારે ય વાળી શકાતો નથી. અજ્ઞાનના અંધકારમાંથી સમ્યજ્ઞાનના પ્રકાશમાં લઈ જાય તેનું નામ ગુરુ છે. તેથી જ ‘સુહગુરુ પ્રા ના ઉપાદેય કહી છે. ભવરૂપી અંધારિયા સર્મરૂપી દોરડું આપી બહાર કાઢનારા ગુરુનો ઉપકાર તો જેટલો માનીએ તેટલો ઓછો. મને સાર્મના માર્ગે પગલાં પડાવ્યા હોય તો પૂ.
જોગો’ની કુવામાંથી
ઉપાધ્યાયજીની ચારિત્ર વિજયજી ગણિવર્યે ! માતાપિતાની પ્રેરણા અને કુલના સંસ્કારથી જ્ઞાનમંદિરે અવાર-નવાર જતા તેમના પરિચયમાં આવવાનું થયું. તેમની ‘કડકાઇ’ અને ‘કઠોરતા’ની છાપ સાંભળેલી પણ અમને તો ધર્મ ના સૂત્રો કંઠસ્થ કરવા જે વાત્સલ્યભા પ્રેરણા કરતા, પૂજા-ભક્તિ, નવકારશી-ચોવિહાર કરવા માટે સમજા તા તો તેમની કડકાઈ નહિ પણ વાત્સલ્યમયી માતાની લાગણીનો અનુભવ થતો. ખરેખર કડક અનુશારાન તો ખૂબ જ જરૂરી છે તે જીવનના અનુભવોથી સમજાયું છે. જો આત્મોત્થાનના પંથે ચાલવું તો ? શરીરની બાળ-પંપાળ કરીએ, સુકુમાર બનાવીએ તો નાનકડો ત । પણ ક્યાંથી થાય ? જો શરીર પ્રત્યે પણ કઠોર બનીએ તો તપમાં આગળ વધાય તો આત્માને લાગેલાં અનાદિના કર્મો પ્રત્યે કઠોર બન્યા વિના મુક્તિ શું થાય ?
જેઓરા માત્ર બાર વર્ષને લઘુ વયે સકલાગમ રહસ્યવેદી સ્વ. ૫. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના ધરદ હસ્તે દીક્ષાને અંગીકાર કરી. ચીનુભાઈમાંથી પૂ. મુ. શ્રી ચારિત્રવિજયજી બની, શ્રી જિનશાસનના શણગાર, દીક્ષાના દાનવીર, ભારતવર્ષાલંક ૨, જેમના જીવનમાં દેવાંશી તત્ત્વ હતું, આંખોમાં અમી ભર્યું વાત્સલ્ય અને કારૂણ્ય હતું, ચારિત્રપૂત ચરણોથી સુશોભિત હતા, મુખમાં સાક્ષાત્ સરસ્વતી વસતી, હ્રદયમાં જિનાજ્ઞાનો સાર હતો, હેતાળ હાથોમાં શાસ્ત્રો નો સાથ હતો અને સત્ય-સિદ્ધાંતોની રક્ષા જેમની શૂરવીરતા અને જવાંમર્દીની
માટેની
શાસનની કેવી અપૂર્વદાઝ ! ગુરૂ મહારાજની કેવી સેવા-ભક્તિ !
૧૦૧૫
આ ગુણો આપણા જીવનમાં આવી જાય તો આપણા સૌનો બેડો પાર !
આવા શાસન રક્ષક સૂરિપુરંદર અને પૂ. ઉપા. શ્રી ચારિત્ર વિજયજી ગણિવર્યના ચરણોમાં કોટાનુકોટિ વંદના! પાયાના યોગદાનને પ્રતાપી પુરૂષો પણ ક્યારે ય ભૂલતા નથી. તેથી જ જૈનશાસન આવા પ્રતાપી પુરૂષોના પ્રભાવે હંમેશા જયવંતુ છે અને રહેવાનું છે. ***
################################