SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ " "" "" "" """ " """ "" " "" "" "" " " "" "" " """ " " " """ """ "" "" "" "' " 0 કદ નમો સૂરિ રાજા, શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦ ... 0 0 0 . 0 . ‘નમોસૂરિરાજા, તત્ત્વ ભાજા” પ્રેષિકા - પૂ. સા. શ્રી અનંતદર્શિતાશ્રીજી.મ. (જૈનપરંપરા ઇતિહાસમાંથી સાભાર) બાર વર્ષ આયંબિલ કરી, આવ્યા આહડમાંહે, તપા બિરૂદ ત્યાં ધારિયો, રાણાએ ધરી ઉચ્છાંહે વાદ ચોરાશી જીતીયા, કિરિયા કીયો ઉદ્ધાર, બિરૂદ ધરાવ્યું હીરલા, ધન ધન એ ગણધાર. (મહો. વિનયવિજયજી ગણિવરકૃત ગણધર પટ્ટાવલી) 0 . . . . . ' . . . . . . . 100 . . ... . . . . . . . . . . . . . ચરમ તીર્થપતિ શ્રી વીરવિભુની તેંતાલીરામી પાટે વિરાજમાન આ ચાર્યપુંગવ શ્રી મણિરત્નસૂરિ મહારાજાની હૃદયવેધક દે ના સાંભળી પ્રાગ્વાટ વંશીય શ્રેષ્ઠિ પૂર્ણદિવના પુત્ર જિનદેવ, મમતાના રસમસ્ત બંધનો જ્ઞાવી, તેઓ નો શિષભાવ સ્વીકારી મુનિ જગચ્ચન્દ્રો વિજયજી બના. કાળની ફાળ કોના પર નથી પડી ? | લગભગ વિ.રાં ૧૨૭૪માં પૂજ્ય આચાર્ય શ્રી મણિરત્ન સૂરીશ્વરજી મહારાજા સ્વર્ગવાસી બન્યા. પં. શ્રી જગશ્ચન્દ્ર ગણિવરે ત્યારથી આયંબીલ તપ આરંભ્યો. પૂ. આચાર્યદિન શ્રી સોમપ્રભ સૂરિશ્વરજી મહારાજાની સેવામાં રહી સ્વ-પર સમયના પારગામી બન્યા. સુયોગ્યતા પેલી પૂ. આચાર્ય શ્રી સોમપ્રભસૂરિશ્વરજી મહારાજાએ તેમને સ્વપટ્ટે સ્થાપન કરી પોતે સ્વર્ગના અતિથિ બન્યા. પૂ. આચાર્ય શ્રી જગચંદ્રસૂરિશ્વરજી મહારાજાને આયંબિલ તપની આરાધના કરતાં કરતાં બાર બાર વર્ષના વહાણા વીતી ગયાં. મેવાડના નરકેસરી| મહારાણા જૈ ત્રસિંહ આઘાટનગરમાં ‘તપા' અને તે વાદીઓથી અભેદ હીરા જેવા દેખી હીરલા’ -એવું તેઓશ્રીને બિરૂદ આપ્યું. ત્યારથી નિગ્રંથ ગચ્છનું છઠું નામ તપાગચ પડયું, જે અદ્યાપિ ચાલુ છે. શાસન- મહીનું પ્રભાવક, રક્ષક અને આરાધક મહામંત્રીશ્રર થી વસ્તુપાળના યાત્રા-સંઘોમાં તેમજ આબુતીર્થના લુગિગવસહીના ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્રાવમાં પણ આચાર્ય ભગવંતની ઉપસ્થિતિ હોવાના ઉલ્લેખો મળે છે. મેવાડના રાણા જૈત્રસિંહ, રાણા તેજસિંહ અને રાણા અમરસિંહ તેઓશ્રીજીના અનન્ય ભક્ત હતા. આચાર્ય ભગવંતની ગરવીવાણીથી જૈત્રસિંહ અને રાણી પરમ જૈન બન્યા હતા. તે પછીની પણ ત્રણ પેઢી સુધીરાણા અને રાણીઓએ જૈન ધર્મનું પાલન કર્યું હતું. મહારાણા જૈત્રસિંહે એવી મર્યાદા બાંધી હતી કે તે -મેવાડમાં જ્યાં જ્યાં બંધાય ત્યાં ત્યાં શ્રી ઋષભદેવ ભગવંતનું મંદિર બંધાવવું. -તપાગચ્છના આચાર્યોને માનવા, પૂજવા તથા | રાજ્યના રસાલાથી તેઓનો રાજ્યધાનીમાં પ્રવેશ મહોત્સવ કરાવવો. ઉપરના ફરમાનો આજે પણ મળે છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી જગચંદ્રસૂરિશ્વરજી મહારાજાના ગૃહસ્થાપણાના વડીલ બંધુ વરદેવના પુત્ર તથા પુત્રવધુઓ સાઢલ અને રાણુને-ધીણાક, ક્ષેમસિંહ, ભીમસિંહ, દેવસિંહ અને મહણસિંહનામના પાંચ પુત્રો હતા. - વીરપ્રભુના માર્ગને અવિરતપણે વહેનારા અને દર્શાવનારા, સંયમ-જ્ઞાન તથા તપરૂપ ભાગિરથી-યમુના | અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્વરૂપ પૂજ્ય આચાર્યભગવંત શ્રી જગચંદ્ર સૂરિશ્વરજી મહારાજાની પાવની વાણીથી બાળદેવસિંહ અબાળ પરાકમ ખેડીને તેઓશ્રીના વિનય બન્યા. વિનયાદિ ગુણોથી ગુરુના હૃદયકમળમાં સ્થાન-માન પામેલા. ગુણથી સમૃદ્ધ મુનિ દેવેન્દ્રસ્વ-પર સિદ્ધાંતના પ્રકાંડ વેત્તા બનવા સાથે છે.. જ જેમ છે. * જ. જામ છે * * * .. ,000 સ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy