________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૨ વર્ષ૧૪ અંક-૨૫-૨૬
રાત્રિઞોનમહાપાપમ? પરશીગમન કરતાંરાત્રિભોજનનુંપાપમોટુંછે. તો તમે વચન આવ્યા મુજબ પાછા ન આવો તો તમોને એક દિવસનું રાત્રિભોજન કર્યાનું પાપ લાગે. વિચારો તે રામચન્દ્રજી, સીતા, દશરથ વિગેરેના ઘરમાં રાત્રિભોજન થતું ન હતું.
આવુંસમજાયા પછી રાત્રિભોજન કેમ થાય ? છતાંય મન ન માનતું હોય તો રાત્રે જમતાં પહેલાં પોતાના હાથે પોતાનાં ગાલ ઉપર એક જોરથી લાફો મારવો અને વિચારવું એક લાફો સહન થતો નથી. તો નરક અને પશુ ગતિનાંદુ:ખો તું કેવી રીતે ભોગવીશ ? રડતાં હૃદયે જમવું.
એક ભાઇને રાત્રે નહિ જમવાનો નિયમ હતો. નોકરીમાં શેઠને કહ્યું મારે રાત્રિભોજન ત્યાગ છે સમય થઇ ગયો છેહુંમીને આવું. શેઠે કહ્યુંરજા નહિ મળે. ધર્મ શ્રવણ અને જનવચનની અપાર શ્રધ્ધા હૈયે વસેલી હતી. આ ભાઇ ઘેર ન ગયા. દુકાન બંધ કરી ઘેર ગયા. રાત્રેન જમ્યા. બીજે દિવસે પર્વતિથી હોઇ ઉપવાસ હતો. શેઠે કહ્યું જમવાનો સમય થઇ ગયો છે તમે જમવા જાવ. આ ભાઇએ કહ્યું મારે આજે ઉપવાસ છે. શેઠ વિચારમાં પડી ગયા. ગઇ કાલે રાત્રે આ ભાઈ જમ્યા નથી. આજે ઉપવાસ છે મે આવા ધર્મિ આત્માને હેરાન કરી પાપ બાંધ્યું. શેઠે કહ્યું તમારે હવે મને પુછવાની જરુર નથી. તમારે સાંજે જમવાનો ટાઇમ થાય ત્યારે જમી આવવું. ત્યારબાદ થોડો ટાઇમ આ ધર્મિ આત્માએ ધંધો શરુ કર્યો. પુણ્યોદય લાખો રૂપિયા કમાયા પણ નપૂજા, જિનવાણીશ્રવણ, રાત્રિભોજન ત્યાગ, નિત્ય બે ટાઇમપ્રતિક્રમણ ઉપરાંત ગુપ્તદાન અઢળક કર્યુ. અને ના હૈયાનાં સાચા આશીષ મેળવી જીવનભર અનેક સુકૃત્યો કરી સુંદર સમાધિમરણ મેળવી ચાલી ગયા. ધર્મિ આત્મા તકલિફને તકધીર બનાવે. આફતને અવસર બનાવે.
વર્ષીતપ કરનારા, અઠ્ઠાઇ કરનારા, માસ ક્ષમણ કરનારા, પુણ્યવાનો આ ધરતી ઉપર આજે પણ વિદ્યમાન છે. રાધનપુરના સરસ્વતિબેને અઠ્ઠાઇથી વર્ષીતપ કર્યો હતો. આવું બધુ જાગ્યા પછી રાત્રિભોજન ત્યાગ કરવા મન સજ્જ ન બને તેવું બને ખરું ?
તા.૧૯-૩-૨૦
થતી હતી. પરિણામે બીજા જન્મમાં દુર્ગંધા બની. તેની માતાના પેટમાંથી જન્મીને જેવી બહાર આવી કે શરીરમાંથી ભયંકર દુર્ગંધ વછૂટે. કોઇ એક ક્ષણ તેની પાસે ઉભું નરહી શકે. ખાલી મલિન વસ્ત્રો દેખી મનમાંદુર્ભાવો થવાની આવી ગતિ અને દુ:ખો વેઠવા પડે તો રોજ જરાંય દુ:ખ વિા મથી રાત્રિભોજન કરે તેને તેના વિપાકરૂપે કેવા પરિણામ ભોગવા પડે ?
એકવખત માતાએ પોતાના દિકરાને આવેશમાંઆવી કહ્યું તારા હાથ ક્યાં કપાઇ ગયા હતા. ત્યારે દિક ાએ કહ્યું મને ખાવા આવવાના સમયે તું ક્યાં ફાંસીએ ચઢવા ગઇ હતી ? આવુંબોલવા માત્રથી બીજા ભવમાં દિકરા ફાંસીએ ચઢવું પડયું. માતાને હાથ કપાવા પડયા. જીભનો નાનો ગેરઉપયોગ કેવું પરિણામ આવ્યું ?
એક આચાર્ય ભગવંતને પગે દર્દ હતું. પાર્ટ બાંધવો પડતો હતો. હવે તે પાટા સાથે મમતા બંધાઇ ગઇ. મમતાને કારણે અનાર્યદેશમાં નીચા કુળમાં જન્મ પામી ગયા. પોતાના શિષ્યો ઉચ્ચ આરાધના કરી પોતાના ગુરુ ક્યાં છે તે ઉપયોગ મુક્યો. ગુરુને તારવાની બુધ્ધિથી ત્યાં આવ્યા. પૂર્વભવ કહ્યો. ફરી દીક્ષા આપી સુંદર આરાધના કરી સદ્ગતિ મેળવી પરમગતિ પામ્યા. નાની ભૂલનું પરિણામ ? પાછો ધર્મના પ્રભાવે કેવી ઉન્નતી?
પશુના ભવમાંસંસારની પરંપરા વધેત્યાંરાદિ ભોજન હોય, આત્મવિકાસ કેવી રીતે થાય ? સમજુ નીએ, શાણપણને વસાવીએ.
***
એક શેઠની દિકરી હતી. રુપવાન હતી. મોહાધીન હતી. ધર્મ કડવો લાગતો હતો. પૂજનીય ઉપકારી સાધુ. સાધ્વી જી ભગવંતોના મલિન વસ્ત્રો દેખી તેને વારેવારે દુર્ગંછા
ક્રીમ વાંચન —પૂ. આ. શ્રી સ્વયંપ્રભસૂરિએશ્રીમાલનગરનારા 1 અદિ ૯૦,૦૦ધરોની વસતિને પ્રતિબોધ કરી ઠંન બનાવેલ પદ્માવતી નગરમાં યજ્ઞ બંધ કરાવી ૪૫,૦% અર્જુન કુટુંબોને જૈન બનાવેલ.
I પૂ.આ. શ્રીસુપ્રતિબદ્ધસૂરિએસૂરિમંત્રનો એક ડવખત જાપ કરેલ તેથી નિગ્રન્થ ગચ્છનું નામ કોટીગચ્છ નામ પડેલ.
હસો : હવાલદાર ફોન ઉપર : ‘‘સાહેબ અહીં એક માણસને ધોળે દહાડે લૂટી લેવામાં આવ્યો છે.’'
ઇન્સ્પેકટર : ‘“કોઇ હાથમાં આવ્યું ?''
હવાલદાર : હા, સાહેબ.'
ઇન્સ્પેકટર : ‘“કોણ ?''
હવાલદાર : ‘‘જે લુટાયો છે, તે માણસ !''
1100
- ગુજરાત ટુડે