SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ૧૪ સમાચર સાર સા. વદ૯ અને ૧૧ ના શ્રીમાન કાન્તિલાલ બાફણા અરૂાગ સીલ્ક વાળા તરફથી શ્રી લબ્ધિ પાર્શ્વનાથ આદિ પ્રતિમાને ભવ્ય આંગી રચવામાં આવી હતી. મા. વદ ૧૦ના શ્રીમાન પ્રતાપચંદ પેરાજી હ. તારા ચંદા તરફથી શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજા અને ભવ્ય આંગ રચના તેમજ પ્રભાવના આપવામાં આવી હતી. પૂજા ભાગાવવા માટેબેંગ્લોરથી શ્રી પાર્શ્વપદ્માવત્તી મહિલા સેવા મંડળનું આગમન થયું હતું. ડીસાનાં આંગણિયે ઉજવાયેલા ભવ્યાતિભવ્ય જિન મક્તિ મહોત્સવ : અત્રેશ્રી સંઘના આદરણીય મોભી શ્રી રમણીકલાલ નરપતલાલ વડેચા તથા તેમના ધર્મપત્ની અ.સ . મંગુબેન રમણીકલાલ વડેચા ના જીવનમાં થયેલ અનેક મુક્તોની અનુમોદનાર્થેતેમના પરિવાર તરફથી પોતાના પરિવારના કુલદિપીકા પૂ. સાધ્વીજી શ્રી જિનકર્માશ્રીજી મ. નાસ દેશની છેલ્લાં ઘણા સમયની ભવ્ય જિનભક્તિ મહોત્સવના આયોજનની ભાવના હતી. આ મંગલપ્રસંગે નિશ્રા દાન કરવા સૂરિરામના સમુદાયના શાસનપ્રભાવકપૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. આદિને આગ્રહપૂર્ણ વિનંતિ કરી પૂજ્યશ્રીજીએ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાની અનુજ્ઞાપૂર્વકવિનંતિ સ્વીકારી છેક જાયનગરથી ૪૦ કિ. મી. નો ભુવિહાર કરી પૂન્યશ્રીજી આદિ તથા પૂ. સાધ્વીજીશ્રી નિર્મમાશ્રીજી મ. પૂ. આ. શ્રી ઇન્દુરેખાશ્રીજી મ., પૂ. આ. શ્રી જિનકર્માશ્રીજી મ. આદિનો ભવ્ય પ્રદેશ માગશર વદ ૮, રવિવાર, તા. ૬-૧-૨૦૦૨ના મંગલદને થયો. વડેચા પરિવાર તરફથી આયોજિત જિનભક્તિ મહોત્સવ પ્રસંગે પધારતા પૂજ્યશ્રીજી, પૂ. મુ. શ્રી કુલચીલ વિ. મ. આદિ તથા પૂ. ઉપા મહાયશ વિ. મ., પૂ. આ ભ. શ્રી ૐકાર સૂ. મ. ની સમુદાયના પૂ. મુ. શ્રી મહાયજ્ઞ વિ. મ., આદિનું ભવ્ય સામૈયુ થયેલ. આ પ્રસંગે નેમના નગરમાં વિરાજ્માન પૂ. આ. શ્રી દર્શનરત્નસૂ. મ., પૂ. મુ. ધી દિવ્યકિર્તિ વિ. મ. આદિ પણ પધારેલા. ડીસા નગરના વિવિધ રાજમાર્ગો ઉપરથી પસાર થયા બાદ શ્રેયાંસ સોસાયીમાં બંધાયેલ વિશાલ મંડપમાં પૂજ્યોના પ્રવચનો યોજાયાં સાડાબાર સુધી પણ વિશાલ જનમેદનીની ૯૪ અંક-૨૫-૨૬૪ તા.૧૯-૩ ૨૦૨ ઉપસ્થિતિ હતી. તે દિવસે સાંજે અઠ્ઠમ તપના તપસીઓના અત્તરપારણા થયેલ. મા. વ. ૯ સોમવારના દિને ગવારના ૯-૩૦થી ૧૧-૩૦સુધી પૂજ્યોના પ્રવચનો બપોરે ૨-૦૦ કલાકે શ્રી પંચકલ્યાણક પૂજા ત્યારબાદ ૩-૩૦ કલાકે વામામાતાના થાળનો પ્રસંગ ખૂબ જ ભવ્ય ીતીએ ઉજ્વાયેલ. મા. વ. ૧૦ના દિવસે વડેચા પરિવાર તર કૃથી જ ડીસા નગરથી પ્રતિ વર્ષનીક્ળતા ભીલડીમાજી તીર્થ દયાત્રા સંઘનું આયોજન થયેલ. સવારના ૬-૦૦ કલાકે શ્રેયાંસ સોસાયટી વડેચા રમણીકભાઇના નિવાસસ્થા થી પૂ. આચાર્યભગવંતશ્રીજીની નિશ્રામાં સંઘનું મંગલ પ્રયા થયેલ. વાઘપુરા તીર્થ સુધી પૂ. મુ. શ્રી દિવ્યકિર્તી વિ. માદિનું સાનિધ્ય મળેલ. વાઘપુત્ર તીર્થમાં સકલસંઘની નવ રશી, મંગલપ્રવચન આદિ કાર્યક્રમ ઉજવાયા બા, સંઘ ભીલડીયાજી તીર્થમાં બપોરે પહોચેલ. ત્યાં પ્રભુભક્તિ અનુષ્કાનો સંપન્ન થયા બાદ બપોરના ૩-૦૦કલા ડીસા નગરમાં નવગ્રહાદિ પાટલા પૂજ્જન, સાંજે ભાવના, આદિ કાર્યક્રમ સંપન્નથયેલ. મા. વ. ૧૧ ના મંગલદિને સવારે ૯-૩૦ક્લાકે પૂજ્યોના પ્રવચનોનો મંગલ પ્રારંભ થયે 1. આ મંગલ પ્રસંગે વડેચા પરિવારની આગ્રહભરી વિનંતિથી સંઘવી તારાચંદજી ભેરૂમલજી, શ્રી હિમાંશુભાઇરાજા, આદિતથા જૂનાડીસા ભીલડીયાજી તીર્થના પ્રમુખ રૂસ્કીગણવા પંથક સંઘના અગ્રણીઓ આદિ બનાસકાઠાના નામાં કેત - સગૃહસ્થોની ઉપસ્થિતિ હતી. પધારનાર મહાનુભ વોએ સુશ્રાવકરમણીક્ભાઇ તથા સુશ્રાવિકા મંગુબેનના જીધનમાં થયેલા અનેકવિધ સુકૃતોની ઉપબૃહણા કરેલ. આ સંગે ૩૦૦થી પણવધારે સંખ્યામાં વિરાટનમેદની ઉપસ્થિત રહેલી પ્રાંતે પૂ. આચાર્યભગવંતશ્રીએ માર્મિકહિત શેક્ષા ફરમાવેલ. બપોરે શાંતિસ્નાત્ર મહાપૂજન અતિ ઉલ્લાપૂર્વક ભાગાયેલ. શાંતિસ્નાત્રમાં પણ વિરાટ સંખ્યામાં નવ મહેરામણ ઉભરાયેલ. મા. વ. ૧૨ ના દિવસે અમ પના તપસ્વીઓના પારણા, ઉલ્લાસપૂર્વક થયેલા. પ્રત્યેક તપસ્વીઓને પ્રભાવના સુંદર થયેલ તે જ દિવસે ૧૧ ૩૦ કલાકે પૂ. આચાર્યભગવંત આદિ ચતુર્વિધ સંઘના શ્રી રમણીકભાઇના નિવાસસ્થાને પગલા થયેલ. પૂજ્યશ્રીએ
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy