SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ના, પુણ્ય પરવાર્યુ નથી... લેણદારોને પાછી આપવી જ પડે. કમાયો તો યે બાપનું દેવું દ વાળ તો મારા સંસ્કાર લાજે.’ શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ : ૧૪*અંક:૪૮ * તા. ૧૭-૯-૨૦૦૨ પણ મારો ચોપડોબોલે છે, તમારે લેણાની રકમ લેવી ઘટે.’ તુલીદાસે પણ સહુને વિનવ્યા : ‘આમ તો મારે પૂરું વ્યાજ આપવું જોઈએ પણ તે હું આપી શકતો નથી. તો દરગુજર કરશો. આ ફૂલ નહિ તો લની પાંદડી સ્વીકારો અને મને દેવામાંથી મુક્ત કરો.’ પછી તો હિસાબની સમજૂતી થઈ ગઈ, રકમ ચૂકવાતી ઈ. કેટલાક લેણદારો તો તંગીમાં હતા એમને તો જાણે અમીવર્ષા થઈ ! સહુના અંતરમાં એક જ વાત હતી, ‘દીકરા હો તો આવા હજો.’ થોડાક લેણદારોએ વળી કુલીનતાનો એક નવો જ પરિચય આપ્યો. તેમણે સામી વિનંતી કરી : ‘અમારા ચોપડામાં જે લેણું નથી તે જો અમે લઈએ તો અમે ભગવાનન ગુનેનાર થઈએ.’ તુદસીદાસ કહે. ‘એ તો તમારું સૌજન્ય ગણાય. To ask ADVICE is in line cases out of ten to tout for flattery. * John Churton Maxims & Reffections The true work of ART is but a shadow of divine per ection. Michaelangelo The Author himself of the best judge of his performance. * Gibbon There is no cosmetic for beauty like HAPPIN ESS. Lady Blessing Ton મેં તોડ કાઢ્યો, ‘આ રકમો પરસ્પરની ઈચ્છા મુજબ જાહેર સેવાના કાર્યોમાં વાપરવી.’ સહુ સંમત થયા. તે દિવસે તુલસીદાસે રૂપિયા સાઠ હજારનું દેવું વાળ્યું. એ જમાનામાં આ રકમ ઘણી મોટી ગણાતી.રૂપિયો ત્યારે ગાડાના પૈડા જેવો ગણાયો. તુલસીદાસને હાશ થઈ. ગામમાં એની પ્રતિષ્ઠા થઈ. બંધા ઉઠ્યા એટલે ગામની વ્યાયામશાળામાં એમણે રૂપિયા બારસો આપ્યા. કોઈઇતિહાસમાં આ ઘરદીવડાની વાત કોઈએ કરી ન હોય ભલે, પણ આવા દીવડાના પ્રકાશે સમાજમાં અજવાળું અજવાળું છે. ગુજરાત સમાચાર ફરીદપુરના ન્યાયાધીશે એક નામી લુટારાને સજા કર તેથી ઉશ્કેરાઇ લુટારાએ કહ્યું કે જેલમાંથી છૂટી આખું વેર લઇશ. અને એણે છૂટ્યા બાદ, ખરેખર ન્યાયાધીશનો બંગલો સળગાવી મૂક્યો, જેમાં તમામ સ્થાવરજંગમ મિલ્કત સાફ થઇ ગઇ અને ન્યાયાધીણ માત્ર પોતાના નાના પુત્ર સાથે પહેર્યે લૂગડે બચી શક્યા લુટારો તરત પકડાયો, પણ હવે પશ્ચાતાપથી ગળગળા થઇ તેણે કહ્યું કે મને કોઇ નોકરી અપાવો તો આ ધંધો મૂકી દઇશ. ન્યાયાધીશે કહ્યું: ‘વારું,: તો તું કાલથી જ મ રે ત્યાં નોકર, ને આ છોકરાને નિશાળે લઇ જવા-લાવવાનું તારું કામ.' એન્યાયાધીશ કે જગદીશચન્દ્ર બોઝના પિતા ભગવાનચન્દ્ર; છોકરો તે જગદીશચન્દ્ર પોતે. ovu
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy