SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ GG ધRsGo શ્રી મન શાસન (અઠવાડીક) તા. ૮-૧-૨૦૦૨ પરિમલ - સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા * ધર્મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય તેમ બીજાના ધર્મની પણ ચિંતા હોય. * પાંચેય ઇન્દ્રિયોના અનુકૂલ વિષયો પર રાગ અને ભૂંડા વિષયો પર દ્વેષ તેનું નામ અવિરતિ. - ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હોય તો મલે જ નહિ. પુણ્ય હોય અને મલે તો સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ બધાય કે તેમાં એવો લીન થઇ જાય કે અનંતકાળ સુધી ઠેકાણું ન પડે. સાના અર્થીપણાએ અને ભોગ, મોજ-શોખના અર્થીપણાએ તમારી પાસે શું શું કરાવ્યું છે? અહીં આટલું ખરાબ થાય છે તો મર્યા પછી કેટલું ખરાબ થો તેની કલ્પના કરો. એ પૈસાએ અને મોજશોખે તાને અહીં કેવો પાયમાલ કર્યા છે ! તમે જુદું નથી બોલ્યા ને ? રાગ-દ્વેષ કેડે પડયા છે અને સાચા બલા રહી શકયા નથી. ધન-ભોગ કેટલા ભૂંડા છે તે રામજાવવું પડે તેવું છેકે સમજાઇ જાય તેવું છે? . અનેઅને તમે અટવી લંઘવા ન નીક્ળ્યા હોઇએ તો માર્ગ પામ્યા જ નથી, આવી લંઘવા નીકળ્યા હોઇએ તો માર્ગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની તૈયારીમાં શરમ. SESS ૨. નં. GR ॥ * જેટલા શ્રાવક હોય તેને ધનનો લોભ હોય તો તેને ભૂંડોલાગતોહોયતોધર્મલોભતેનાહૈયામાંસા યોહોય. * સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તો તેને પણ ગમી જાય અને દુર્ગતિમાં લઇ જાય. * સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે. * * સંસારનું સુખ જેને ગમે તેનો સંસાર શાશ્વત ! આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુર્ખાઓનું આરિપત્ય છે. વિધિ જાણવાની મહેનત નથી. વિધિ ણ્યા પછી કરવાની ઇચ્છા નથી. * ધર્મના સંસ્કારવાળુંજે પુણ્ય તેનું નામ પુણ્યા `બંધી પુણ્ય. ધર્મના સંસ્કાર જેપુણ્યસાથેજીવતા 1હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ. મોક્ષ જોઇતો હોય તો મોક્ષ કઠીન નથી. નાઇતો હોય, તેને મોક્ષ કદિ ન મળે. * આમનુષ્યપણુંપામ્યા પછી, આટલી સામગ્રી ામ્યા પછી પણ ગૃહસ્થપણુંજ ગમે છેતે સૂચવે છે ધર્મ સમજાયો નથી. * સંસાર સારો લાગવો-માનવોતેમિથ્યાત્ત્વ.૨ ાંઆ બધું મને મળો તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લોભખીલેલા જહોય. તેને ઇને તે ન કરવાના કામ કરી કરીને સંસારમાં રખાશે. [2][2 Hit પી... જૈન શાસન અઠ િ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ૮૮ (લાખાબા ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, ર્કાિગ્વજય પ્લોટ, જામનગર વતી – તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ - ગેલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy