________________
શ્રી જૈનશાસન (અઠવાડીક) ૦ વર્ષ : ૧૪ ૭ અંક ૪૪ ૭ તા. ૧-૮-૨૦૦૨ દીક્ષા નિમિત્તે દીક્ષાર્થી પરિવાર તરફથી પાંચ દિવસનો મહોત્સવ રાખવામાં આવેલ. ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન ભવ્ય વરસીદાનનો વરઘોડો, દીક્ષાર્થીનો ભવ્ય વિદાઇ સમારોહ અને બહુમાન સમ .રોહ તથા પોદ્દાર હાઇસ્કૂલના વિશાલ ગ્રાઉન્ડમાં ભવ્ય દીક્ષા વિધિ કાર્યક્રમ ખુબ જ ઉત્સાહ-ઉલ્લાસપૂર્વક ઉજવાએલ.
સમાચારસાર
કંચનબેન હીરાલાલ કાપડીયા પરિવારે લીધેલ. વિજયમુહૂર્તે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન શ્રી ભવાનજી લખમશી પરિવાર તરફથી ઉલ્લાસભેર ભણાવાયેલ. રાત્રે ભાવનામાં મુકેશભાઇ નાયકે પ્રભુભક્તિની અનેરી રમઝટ મચાવેલ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઇ કીરીયા પણ ઉપસ્થિત રહેલ. જેઠ સુદ ૧૫ ના સવારે ૬-૦૦ કલાકે મિલન બેન્ડની મધુર સૂરાવિલ સાથે ચૈત્યપરિપાટીનું શાનદાર આયોજન થયેલ. અરિહંતનગર જિનાલયોના દર્શનાદિ કરી પુન: સોલારોડમાં માંગલિક બાદ સકલ સંઘની નવકારથી ખૂબ સુંદર રીતીએ થયેલ. ચૈત્યપરિપાટીનો લાભશ્રીમતી રત્નાબેન ઉમરશી ગીંદરા પરિવારે લીધેલ. તે જ દિવસે સવારે ૮-૩૦ કલાકે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન શ્રી રમણલાલ નરોત્તમદાસ પરિવાર તરફથી ખૂબ સુંદર રીતીએ ભણાવાયેલ. મહોત્સવમાં પ્રભાતિયા પ્રવચન - પૂ - પૂજન - ભાવના આદિમાં વિશાલ સંખ્યાની ઉપસ્થિતિ થી મહોત્સવ ખૂબ શાસનપ્રભાવક બનવા ૫ મેલ. પૂ. સાધ્વીજીશ્રી અનંતગુણાશ્રીજી મ. આદિ શ્રમણીવૃંદના પ્રસંગે પધારેલ વિધિવિધાન માટે સુપ્રસિદ્ધ વિધિકારક નવીનભાઇ જામનગરવાળા પધારેલ. અને સંગીતકાર મુકેશ નાયક પાટણવાળાએ જિનભક્તિની રમઝટ મચાવેલ. સોલારોડ સંઘના ટ્રસ્ટીગણ કાર્યકર્તાગણ આદિના પુરુષાર્થથી મહોત્સવ ખૂબ સુંદર રશ્મીએ સંપન્ન થયેલ. પૂ. આચાર્યભગવંત આદિ જે. વ ૧ ના રંગસાગર પધાર્યા છે. પૂજ્યોનો કૃષ્ણનગર ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧૦, તા. ૩૦-૭-૨૦૦૨ ના થયેલ.
ભાયંદરમાં ભાગવતીદીક્ષા સમારોહ ભવ્યરીતેઉજવાએલ અધ્યાત્મયોગી પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યના ચરમશિષ્યરત્ન ગોડવાડના ગૌરવ પ્રભાવક પ્રવચનકાર પૂ ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મ. સા. આદિની શુભ નિશ્રામાં તા. ૫ મી જુનના રોજ ભવ્ય સમારોહ સાથે મુમુક્ષુ સંદીપભાઇએ દીક્ષા અંગીકાર કરી અને તેઓ મુ ગણિવર્યશ્રીના શિષ્ય મુનિશ્રીક્વલરત્ન વિજ્યજીબન્યા.
તા. ૭મી જુને પૂજ્યશ્રીએ ભાયંદરથી પૂના તરફ વિહાર લંબાવેલ. તા. ૨૧ મી જુને ખુબ ઉત્સાહ ઉલ્લાસ સાથે કામશેતમાં નૂતન મુનિશ્રી કેવલરત્ન વિજયજી મ. નીવડી દીક્ષાવિધિ સંપન્ન થએલી.
ત્યાર બાદ પૂના ક્ષેત્રના વિવિધ ઉપનગરોમાં વિચરણ કરી તા. ૧૮ જુલાઇના રોજ પૂજ્ય ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મ. સા. આદિ ત્રણ ઠા। ।। શ્રી મન મોહન પાર્શ્વનાથ જૈન મંદિર - ટિંબર માર્કેટ પૂનામાં ચાતુર્માસ માટે પ્રવેશ કરશે. તે જ દિવસે પૂ શ્રી દ્વારા આલેખિત ૯૦મું પુસ્તક ‘ચિંતનમોતી’નું વિમોચન પણ થશે.
ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ આરાધના-અનુષ્ઠાનો સંપન્ન થશે.
पिंड़वाड़ा में आचार्य श्री प्रेमसूरीश्वरजी की ३४वीं पुण्यतिथि एवम् अट्ठाई महोत्सव भव्य मनाया
पिंड़वाडा (राजस्थान) : प. पू आ. श्री गुणरत्न सूरीजी म. के शिष्य मुनिश्री चरणगुणविजयीज म एवं पन्यास श्री रविरत्न विजयजी म. सा. आदि की शुभ निश्रामे जैन संघ द्वारा अष्टाह्निका महोत्सव एवं आचार्य श्री प्रेमसूरीश्वरजी म. की ३४ वीं पुण्यतिथि एवं साध्वी प्रवर्तिनी वृयोवद्धा रोहिता श्रीजी म. के स्वर्गवास निमित्ते मनाया ।
પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરની મ. સા. વળી રૂ૪ पुण्यतिथि पर भव्य गुणानुवाद मुनि श्री गंभीररत्न वि. म. प. रविरत्न विजयजी एवं प. श्री नित्यवर्धन (અનુ. પાના નં. ૬૯૯ પર)
૦૧૪