________________
ચિરસ્મરણીય સંસ્મરણો
૬) થી જયંતીલાલ હીરાચંદ વસા,
૭) થી નટવરલાલ ડાયાલાલ શાહ, ૮) શ્રી રાયચંદ પ્રેમચંદ શાહ,
૯) થી એકસહસ્થ,
શ્રી જૈનશાસન (અઠવાડીક) ૭ વર્ષ : ૧૪ ૭ અંક ૪૪ ૭ તા. ૧૩-૮-૨૦૦૨ ઉલ્લાસભેર આ સર્વે પુન્યશાલીઓને અક્ષતથી વધાવેલ. અને તે પછી. ગુરૂભગવંતોએ અંતીમ હિત-શિક્ષા ફરમાવેલ.
રાજકોટ.
રાજકોટ.
રાજકોટ.
રાજકોટ.
ત્યારપછી નાની ૮ થી ૧૨ વર્ષની ઉંમરના ૧૫ જેટલા બાલક-બાલિકાઓનું તેમજ સંઘના કાર્યકર્તાઓનું સન્માન તેમ જ આભારવિધિ કરાએલ. નવમો દિવસ તીર્થમાળ જુનાગઢતળેટી
સંઘ સાથે પૂ. ગુરૂભગવંતો સવારે સહસ્રાવનદિક્ષા કેવળજ્ઞાન સ્થલની અર્ચના કરી દાદા શ્રી નેમિનાથજીની ટૂંકે પર્યા.
ત્યાં સામુદાયીક પ્રદક્ષિણા થી માંડીને ચૈત્યવંદનની ક્રિયા કય બાદ શ્રી નેમિનાથ દાદાના શિખરે ધજા ચઢાવામાં આવી. શાસન તીર્થ અધિષ્ઠાયિકા દેવી શ્રી અંબિકામાને ચુંદડી ઓઢાડાઇ.
ત્યારબાદ નીચે તળેટીએ વાડીમાં સંઘમાલની ક્રિયાનો પ્રારંભ થયો અને શુભમુહુર્તો સંઘમાળ આરોપણ કરાઇ જેનો
લાભ
માળપહેરાવનાર
૧.કનક લત્તાબેન મનહરલાલ
માલપહેરનાર
શ્રી નટવરલાલ ડાયાલાલ શ્રી પંકજભાઇ નટવરલાલ
૨. શ્રીયંતીલાલ હીરાચંદ વસા શ્રી ભાવેશ જયંતીલાલ શ્રીમતી રીટાબેન ભાવેશભાઇ
૩. શ્રી દિપકભાઇપ્રવિણચંદ્રશાહ શ્રી પ્રવિણચંદ્ર કેશવલાલ શાહ શ્રીમતી મધુબેન પ્રવિણચંદ્રશાહ ૪ શ્રી શૌભાગ્યચંદ તીલકચંદ વસા શ્રી કનુભાઇ સૌભાગ્યચંદ વસા પરિવાર શ્રીમતી નીરૂબેન કનુભાઇ વસા
૫ શ્રી કાંતીલાલ ડાયાલાલ શાહ શ્રી કાંતીલાલ મગનલાલ મહેતા શ્રીમતી જ્યોતિબેન કાંતીલાલ મહેતા ૬ શ્રી શિવલાલ ભુદરભાઇ શાહ શ્રી શિવલાલ ભુદરભાઇ શાહ શ્રીમતી ભારતીબેન પ્રવિણભાઇશાંહ નીતાબેન હરેશકુમાર શાહ માલાબેન જયરાજકુમાર શાહ માળારોપણ બાદ સર્વે ભાગ્યશાલીઓએ ખુબ
પરિવાર
૭ શ્રી કિશોરભાઇ મણિયાર
૭૧૨
આ પ્રસંગે પણ શ્રી સંઘના અતિઆગ્રહથી પૂ. મુનિ શ્રી પ્રશમાનંદ વિજયજી મ. સા. ગામમાંથી
પધારેલ.
ગુરૂપૂજનની બોલી બોલાયેલ. તેમજ કામળી વગેરે વહોરાવાએલ.
સંઘમાં ઘણા ભાગ્યવાનો સહુ પ્રથમવાર જોડાયેલ. કેટલાય રાજકોટ વાસીઓ નજીકમાં આવેલ ગઢગિરનારની જાત્રા ન હોતી કરી તે સહુને આ સંઘ નીકળવાથી ખૂબ ખૂબ લાભ થયેલ છે.
વર્ધમાનનગર શ્રી શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘટ્રસ્ટ, રાજકોટ એવી ભાવના ભાવે છે કે આવા સંઘો વર્ષોવર્ષનીકળ્યા કરે અને જૈનશાર નની સુંદર
પ્રભાવના થવા દ્વારા અનેક ભવ્યાત્માઓને સિધ્ધિગતિની પ્રાપ્તિમાં કારગભૂત બો ધબીજની પ્રાપ્તિ થાય એજ લી.ટ્રસ્ટીગણ.
(‘ફન્દ્રિયાનાં નયે શૂર: ।
અનુ. પાના નં. ૭૦૧ નું ચાલુ,) ‘‘સ્ત્રીમિ: સ્ય ન વંડિત મુવિ મTM: ।'’ આ જગતમાં સ્ત્રીઓ વડે કોનું કોનું મન ખંડિત નથી કરાયું ! રૂપની પાછળ પાગલ બનેલા ભાન ભૂલેલાઓ ચારે ચારે, ચૌટે-ચૌટે રૂપની હરિફાઇઓ કરે-કરાવે છે. જે રૂપ સંરક્ષક ગોપનીય હતું તે રૂપનું જાહેરમાં વસ્ત્રાહરણ કરાય છે પછી ઉ માદ બહેકે અને ફજેતીના ફાળકાઓ થાય તેમાં નવાઇ છે ? માટે તો શ્રૃંગાર શતકમાં ભતૃહરિ જેવાએ પણ કામની પ્રશંસા કરતાં ગાયું કે"शम्भुस्वयम्भूहरयो हरिणेक्षणानां,
येनाऽक्रियन्त सततं गृह कर्मदासाः । वाचागोचरचरित्रविचित्रिताय,
तस्मै नमो भगवते कुसुमायुधाय ॥"
(ક્રમશ:)