________________
@poopppopepp@p@pepepp@Dep@pepp@popappa 3. JOGMOGG]GGGGGGGG3o9a8a8a8gGaBaa
શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૪ * અંક ૧૯ ૨૦ * તા. ૮-૧-૨૪૨
ગુરુદેવ શ્રી આપની પરમ કૃપાના બલે અમે ભવ પાર કરીએ.
પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને વંદના પૂર્વક
શ્રી જૈ શાસ્ત્ર
હાર્દિક શુલોચ્છા
todo lobo
નિEa8a3a8a8a8a8gGg8gGaBaaBaRaaBaaGGaaaSaGasagasage
909090191
a8a8a8a8a8a8a8@GMA3a8a8a8a8a૩
દ્રોપદી - પાંચાળ દેશમાં કાંપિલ્યપુરના દ્રુપદરાજાની પુત્રી દ્રોપદીએ રાધાવેધ કરી ચૂકેલા અર્જુનના કંઠમાં વરમાળા પહેરાવી કે બાકીના ચારેય ભાઇઓના ગળામાં વરમાળાઓ જોવામાં આવી. તેવામાં ત્યાં ચારણ શ્રમણ મહાત્મા આવ્યા. દરેક રાજાઓએ પ્રણામ કર્યો અને દ્રુપદે આમ થવાનું કારણ પૂછ્યું. મહાત્માએ કહ્યું “ચંપામાં સોમદત્ત, સોમભૂતિ, સોમદેવ નામના ત્રણ બ્રાહ્મણ ભાઇઓને નાગશ્રી, રતિભૂતિ, અને યજ્ઞશ્રી, નામે સ્ટી હતી. તેઓ વારા પ્રમાણે રસોઇ કરીને જમાડતી હતી. એક વખત નાગરશ્રીએ કડવી તુંબડી નું શાક કુટુંબીઓને ન ખવડાવતાં ધર્મધો મુનિના શિષ્ય માસ ઉપવાસી ધર્મરૂચિ મુનિને , મુનિ ઉપરના દ્વેષથી વ્હોરાવ્યું. મુનિએ પરઠવા જતાં એક બિંદુ નીચે પડવાથી ઘણો કીડીઓનો નાશ સમજી પોતે તે વાપરી ગયા. એ શુભ ધ્યાને મરીને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
નાગશ્રી છઠ્ઠી નરકે મત્સ્ય. સાતમી નરકે મત્સ્ય, નરકમાં, એમ સાત સાત વા? નરક ગમન અને મત્સ્યના ભવ થયા. પછી ચંપામાં સાગરદત્ત શેઠની સુભદ્રાની કુક્ષિ સુકુમારિકા તરીકે ઉત્પન્ન થઇ. જિનદત્તના સાગર પુત્ર સાથે પરણાવી. પણ તેને સ્પર્શ અંગારા જેવો લાગવાથી છોડીને ચાલ્યો ગયો. પુત્રી માટે બીજા પણ ગરીબ પુરષોની ગોઠવણી કરી. પણ કોઇ પણ તેનો સ્પર્શ સહન ન કરવાથી ચાલ્યા ગયા.
WWW Wololololoob
dobodo dodododododow
BAGGBała8a8a8a8a8aa33
જયાબેન વૃજલાલ પદમશી શેઠ
' મેમોરીયલ ટ્રસ્ટ હ, દિપભાઈતથા જગદીશભાઈ, જામનગર,
ન નનનનન નનનન