________________
પુન: જન્મ છે... છે... અને છે...
પુન:જન્મ છે... છે... અને છે...
શ્રીજૈનશાસન (અઠવાડૉક) ૭ વર્ષ: ૧૪ XXXXX
પૂ. મુનિરાજ પ્રશમરત્ન વિજયજી મહારાજ
એક ફોરણા નામનું ગામ હતું. તે ગામમાં હસ્તીમલ, કેશરીમલ, મીશ્રીમલ, પુખરાજજી વિગેરે ભાઇઓર છે. આ મીશ્રીમલજીને ફોરણા ગામની પાસે સોની ગામ માં દુકાન કરી હતી. એક વખત સૂર્યાસ્ત પછી હસ્તે મલજી અને મીશ્રીમલજી સોનીથી ફોરણા જઇરહ્યા હતા. રસ્તામાં જંગલ (સરો) આવે છે. તે જંગલમાં એક બાઇનું રૂદન સંભળાણું એટલે મીશ્રીમલજ એ હસ્તીમલજીને કહ્યું કે કોઇ બાઇરડીરહી છે. તેને ગા સુધી સાથે લઇ લો ત્યારે હસ્તીમલજી થોડા જાણકાર હતા. તેથી ભૂત, પ્રેત, ડાકણ ચાકણ હોવાની તેમને શંકા પડી. તેથી મીશ્રીમલજીને કહ્યું કે તું બોલીશ નહી, છા ો માનો ચાલ. ત્યારે તે બાઇએ કહ્યું કે હું તમારી સાથે આવું. તેથી મીશ્રીમલજીથી રહેવાયું નહી એટલે બોલી ગયા કે થારે આવણું વે તો આવરી પછી બંને ભાઇઓ ફોરણા આવીનેરાત્રીના સમયે પોતપોતાન સ્થાનમાં વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે તેજ રાત્રેમીશ્રી લજીની છાતી ઉપર ખાલી કોથળો (બોરો) પડ્યો. કોથ ળો પડવાથી મીશ્રીમલજી જાગી ગયા. અને જોયું તો બ જુમાં કોઇ સ્ત્રી ઉભી હતી. તે બોલી કે ડરવાનું કો કામ નથી. હું ચુડવેલ છું. પૂર્વભવમાં તમે મારા પતિ તા અને હું તમારી પત્નિ હતી. તમારું નામ હરીસીંગ હતું અને તમારા પિતાનું નામ સરદારસીંગ હતું. તમારું જાતિ રાજપુત હતી. તમારું ગામ તારંગા પાસે આવે । ડભોડા છે. તે ડભોડા ગામમાં તમે જે દિવસે લગ્ન કરીને આવ્યા તે દિવસે વાઘ આવ્યો હતો તો તમે હરિનીંગ તે વાઘને મારવા માટે ગયા. પરંતુ વાઘ વિકરાળ હું વાથી તમને વાઘે મારી નાખ્યા. તો તમે હરીસીંગ મરીને ફોરણા ગામમાં જૈનના ઘરમાં જન્મ લીધો. તે તમે પોતે હરીસીંગ મરીને મીથ્રીમલજી બન્યા છો. અને તે તમારી પૂર્વભવની પત્નિ રજપુતાણી એવી હું તમારી `ાછળ સતી થઇ છું. અને મરીને દેવની
Gee
અંક ૪૪ ૭ તા. ૧૩-૮-૨૦૦૨ સોનીવાળા મીથ્રીમલજીનો પ્રસંગ
જાતિમાં ચુડવેલ બની છું. હવે હું તમારી પાછળ આવી છું. હવે મને તમારી પાસેથી ભોગ વિલાસનું સુખ મળ્યું જોઇએ. મીશ્રીમલજીએ ચુડવેલને કહ્યું કે આો વ્યભિચાર કહેવાય. છતાં ચુડવેલે ઘણું ઘણું સમજાવવા મહેનત કરી પણ મીશ્રીમલજી જરાય ચલીત થયા નીિં. પછી એ ચુડવેલ અદૃશ્ય થઇ ગઇ. નવ વર્ષ સુધી અદશ્યપણે રહી પછી મીશ્રીમલજીના ભાઇપુખરાજના લગ્ન આવ્યા. લગ્નની તૈયારી ફક્ત આઠ જ દિવસમાં કરવાની હતી. વેવાઇ પક્ષને વિવાહ લંબાવવા કહ્યું પણ માન્યાં નહિ. તેથી આઠ દિવસમાં વિવાહ કરવાના નકકી થયાં. પરંતુ આઠ જ દિવસ હોવાથી મીશ્રીમલજી વિગેરે મુંઝવણમાં મુકાયા. આઠ દિવસમાં બધી સામગ્રી ભેગી કેવી રીતે કરવી તેની ચિંતા થવા લાગી. પછી રસ્તામાં તે ચુડવેલ મળી. તેણે પુછ્યું કે મુંઝવણમાં કેમ દેખાઓ છો. ત્યારે મીથ્રીમલજી એ પુખરાજી ના લગ્નની વાણ કરી કે આઠ દિવસમાં લગ્ન છે. અને સામગ્રીના ઠેકાણા નથી. તેની ચિંતા છે. ત્યારે ચુડવેલે કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું બધી સામગ્રી લાવી દઇશ. પણ તમે મારી સાથે ભોગ વિલાસ કરવાનું વચન આપો તો આ સામગ્રી લાવી આપું. ત્યારે મીશ્રીમલજીએ ભોગ વિલાસ કરવાનું વચન આપ્યું. પછી એ ચુડવેલે કહ્યું સામગ્રીનું મને લીસ્ટ કરી આપો. અને ૩૧૦૦રૂપિ આપો. ત્યારે મીથ્રીમલજીને શંકા પડી કે ૩૧૦૦ રૂપિયા આપુ ને એ રૂપિયા લઇને જતી રહે ને પાછી આવે નહિ તો મોટી મુશ્કેલી થાય. કારણ કે પહેલાના સમયમાં એક રૂપિયામાં સાડી ત્રણ શેર ઘી મળતું હતું. ત્યારે મીશ્રીમલજી એ કહ્યું કે રૂપિયા પહેલા નહિ મળે. સામગ્રીને લાવી આપો પછી મળશે, અથવા ઉધાર લઇ આવો. અમે પૈસા ભરીને બીલ ચુકવી દેશું. ત્યારે ચુડવે કહ્યું કે સામગ્રીનું લીસ્ટ કરીને આપો પછી ચુડવેલન સામગ્રીનું લીસ્ટ આપવામાં આવ્યું. તે ચુડવેલ લીર