________________
શ્રીજૈનશાસન (અઠવાડીક) વર્ષ:૧૪ * અંક૪૨ * તા.૩-૭-૨૦૦૨ અમદાવાદ, શાહીબાગ : અત્રે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ. ના સંયમભવન અનુમોદનાર્થે વૈશાખ વદ ૧૦-૧૧૧૨, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન આદિમહોત્સવ, પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. આદિ ૧૧ આચાર્યદેવો આદિની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયો.
સમાચારસાર
રીશ્વરજી મ., પૂ. આ. શ્રી અમરસેનસૂરીશ્વરજી મ., ૧. ૪ અને પૂ. સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ., આદિ ા. ૧૦ની પાવન નિશ્રામાં શ્રી લબ્ધિ પાર્શ્વનાથ ભગવાન અને શ્રી પદ્માવતી માતાજીની વૈશાખ વદ ૨ ના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અને પૂ. ગુરૂદેવશ્રી વનતિલક સૂરીશ્વરજી મ. ની જેઠ શુદ ૨ ના ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ૧૮ અભિષેક શ્રી શાન્તિસ્નાત્ર મહાપૂજા અને શ્રી પાર્શ્વ પદ્માવતી પૂજન અને બે સ્વામી વાત્સલ્ય સાથે પાંચ દિવસનો મહોત્સવ ઉજવાયો હતો. ૫. આચાર્ય મહારાજ આદિ વિહાર કરીને બેંગ્લોર મંડ્યા થઇ મૈસુર જેઠ શુદ ૩ના સસ્વાગત પધાર્યા હતાં.
પૂજ્યશ્રીજીની નિશ્રામાં જેઠ શુદ ૫ ના શ્રી મતિનાથ આદિ ભગવંતોની પ્રતિષ્ઠાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિતે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સત, ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાયો હતો. પૂ. આચાર્ય મહારાજ આદિ વિહાર કરીને ઉટી ચાતુર્મા સાથે ઠ વદ ૯ના ૪ જુલાઇના પ્રવેશ કરશે.
વીરમગામ: પૂ. મૂ. શ્રી શાંતિભદ્રવિજયજી મ તથા પૂ. મૂ. શ્રી યશકીર્તિવિજયજી મ. ઠા. ૨ અત્રે સંઘવી રૂપી ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૯, ગુરૂવાર, તા. ૧૮-૭-૨૦૦૨ ના કર્યાં છે. સંઘમાં ઉત્સાહ સરો છે.
અમદાવાદ કૃષ્ણનગર : અત્રે શ્રી સંઘમાં પૂ આ. શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. આદિઠા. ૪મું ચાતુર્માસનક્કી થતાં અષાડ સુદ ૧૦ના ભવ્ય પ્રવેશ થયો તે પહેલાં સેજપુરમાં પ્રવચન થયા બાદ ૧૦વાગ્યા પછી સામૈયું ચડી અને સામુદાયિક આંબેલ થયા. કૃગનગરમાં ૧૨૦૦ થી વધુ પરિવારો આરાધના કરે છે. સીમોગા (કર્ણાટક) : અત્રે પૂ. આ. શ્રી નિયોદય સાગર સૂરીશ્વરજી મ. આદિનું ચાતુર્માસનક્કી થતાં જેઠવદ ૧૩, તા. ૮-૭-૨૦૦૨ ના ભવ્ય સામૈયા પૂવક પ્રવેશ તથા પંચકલ્યાણક પૂજા વિગેરે સુંદર કાર્યક્રમ થયો હતો.
અમદાવાદ, સેટેલાઇટ: કર્મશ્રેષ્ઠ ટાવરમાં પ્રભુ તથા ગુરુમૂર્તિ પ્રવેશ અને ચલ પ્રતિષ્ઠક પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ઠસુદ-૬ ના ભવ્ય રીતે થયા.
પાટડી (સુરેન્દ્રનગર) : અત્રે શ્રી શાંતિનાથજી તથા જીરાવલા પાર્શ્વનાથ જિનમંદિર ભૂમિપૂજન તથા પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર આરાધના ભવન તથા ઉપાશ્રય ઉદ્ઘાટન તથા ગુરુમૂર્તિ તથા મણિભદ્રજીની મૂર્તિની પ્રતિષ્ઠા જેઠ વદ-૨, પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂરીશ્વરજી મ., પૃ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ભવ્ય રીતે
થયા.
સમેતશિખરજી અત્રેમધુવનમાં, આ. શ્રી વિજય સુશીલ સૂરીશ્વરજી મહારાજ તથા રૃ. આ. શ્રી વિજય જિનોત્તમ સૂરીશ્વરજી મ. આદિનો યાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧૩ના ઉલ્લાસથી થયો છે. અને સુંદર આરાધનાનું આયોજન થયું છે.
રતલામ-પોરવાડવાસ અત્રેશ્રીદાનપ્રેમ રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવનમાં પૂ. આ. શ્રી વિજય દર્શનરત્નસૂરીશ્વરજી મ. આદિ ઠાણા તથા પૂ. સા. શ્રી હર્ષિત પ્રશાશ્રીજી મ. આદિનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૩, તા. ૧૩-૭- ના ઠાઠથી થયો છે.
વલસાડ: અત્રેવી. પી. રોડ ઉપર પૂ આ.શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ આ. શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ. આદિનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧, ગુરૂવાર, તા. ૧૩-૭-૨૦૦૨ ના ઠાઠથી થયો. ચાતુર્માસનું આયોજનનો વાગડના વલર ાડ વાસી ભાવિકોએ લાભ લીધો છે. n
FGF