________________
સમાપારસાર
શ્રીજૈનશાસન (અઠવાડીક)* વર્ષ: ૧૪ * અંક૪૨ તા.૩૦-૬-૨૦૦૨
સમાચાર સાર
ચાતુર્માસ નિર્ણય અને ૫૧ મી સાલગીરીની ઉજવણી: પરમ પૂજ્ય આ. વિ. રામ્ચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. આ. વિ. રત્ન ભૂષણસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાં વિહાર કરતાં વૈ. મ. ૧ ના ખેડાતીર્થે પધારેલ. તે વખતે આણંદથી સંઘના પ્રમુખશ્રી મનુભાઇ તેમજ બીજા ટ્રસ્ટીઓ આદિ પધારેલ અને પૂજ્યશ્રીની સંમતિ મળતાં ખૂબ આનંદવિભોર બનીને તેઓએ ચોમાસાની જે બોલાવી છે. તે પછી પૂજ્યશ્રી વૈ. વ. ૫ના આણંદ પધાર્યાં અને તેઓશ્રીની પાવન નિશ્રામાં વૈ. વ. ૬ ના રોજ શ્રી શાંતિનાથ દાદાની ૫૧ મી સાલગીરીની ભવ્ય ઉજવણી થઇ સવારનાં પ્રભાતિયાં - સત્તરભેદી પૂજા-અપૂર્વ ભાષોલ્લાસ સાથે નૂતન ધ્વજારોપણ અને તે પછી પૂદ્મશ્રીનું માંગલિક પ્રવચન-પ્રભાવના તથા સંઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય આદિ થયેલ. દરેક પ્રભુજીને ભવ્ય અંરચના થઇ હતી.
વૈ. વ. ૭ના પૂજ્યશ્રીએ વડોદરા તરફ વિહાર કર્યો છે. રોષકાળમાં એકાદ મહીનો ત્યાં લાભ આપીને અષાડ સુદમાં આણંદ ચોમાસાનો પ્રવેશ કરશે.
અમદવાદના આરાધના પ્રભાવના
બૈતુલમાં અઢાર અભિષેક મુલતાઇમાં અઢાર અભિષેક સ્વામિવાત્સલ્ય સમુહ સામાયિક પ્રવચનો બાહ્ય નીશ્રામાં કર્નાટક કેશરિઆ ભદ્રકર સૂરીજી પુણ્યતિથી વીર જન્મોત્સવ રથયાત્રા ૨૭અભિષેક પૂજન પ્રવચનો સમુહ સામાયિક સંઘપૂજનો કરાવીને પૂ. લબ્ધિ ભુવન તિલક ભદ્રંકર પુણ્યાનંદ સૂરિજી કૃપા પ્રાપ્ત વિશ્વ વિક્રમ તપસ્વી મરાઠાવાડા દેશોધ્ધારક આ. વારિષણ સૂરિ. મ. પં. વિનયંસેન મ. પ્રવર્તક વજ્રસેનમ પ્રવચનકાર વલ્લભસેન મ. ભક્તિમગ્ન વિરાગ સેન મ. અમદાવાદ રાજનગર જૈન પુરીમાં ૧૧૦૦ કિ. મી. ની પદ યાત્રા કરી ને પધારતા પંકજ સોસાયટિ જૈન સંઘ ભુવભાનુ
|
સ્મૃતિ મંદિર ના સામૈય્યા સ્વાગત ગહુંલીથી પૃશ્રીને પ્ વધાવાયા પ્રવચનો સંઘપૂજનો થયા. કુમારીનાબેન નો દીક્ષા ઉત્સવ ભવ્ય ભક્તિ ભાવથી પ્રારંભ થયો. વિવિધ પૂજાઓ મંડળો દ્વારા ભણાવાયેલ, સિધ્ધચક્ર મહાપૂજન સુંદર મંત્રોચ્ચાર સાથે હિરાભાઇ ગિરધર નગરવાળાએ ભણાવાયેલ. પૂજન રથયાત્રા હર્ષીદાન યાત્રા સંઘ તરફથી દીક્ષાર્થી બહુમાન આશિષ મહેતાને કમલેશભાઇની ભાવના વિદાયગીત વિદાય તિલકના ચઢાવા ઉપકરણની બોલીઓ સારી થઇ હતી. દીક્ષાની મંગલ વિધિ પૂ. આચાર્યશ્રીએ પંન્યાસજી મા જે કરાવેલ. વક્તા યશો વિજય મ. જે ક્રિયાના મર્મ ભાવના પ્રવચનમાં સંમાવેલ નૂતન દીક્ષિતનું નામ સાધ્વી જિન૨ સાશ્રીજી રાખી સાધ્વી જિનેન્દ્રશ્રીજી મ. ના શિષ્યા જાહેર થયેલ. પૂજ્યશ્રી ચાર્તુમાસ ભગવાન નગર ટેકરે પાલ ી નક્કી થયેલ છે. સોલામાં વર્ષીતપ પારણા નિમીત્તે પૂ. સ્વામિ વાત્સલ્ય અને શાન્તિનગરમાં શ્રી બબુબેનની માસિક તિર્થ પૂજા થયેલ. શાહુપુર કલ્યાણ સોસાયટિ કુમારી પાયલનો દીક્ષા ઉત્સવ અંતરના ઉત્સાહથી ઉજવાયો. રથયાત્રા સિધ્ધચક્ર પૂજન આકર્ષણો સાથે ભક્તિ ભાવના રંગમાં થયેલ. આ ભુવન તિલક સૂરિજીમહારા ની ૩૦ મી પુણ્યતિથી ચંદ્રપ્રભુ લબ્ધિ ધામમાં જિન વ્યક્તિના ઉત્સવ સાથે ઉજવાયેલ. મહાસુખ નગરમાં ૧૪ સાલગિરિ ધ્વજઉત્સવ અખંડ જાપ પૂજા વર્ણના વરખોની આંગી નવકારથી સાથે ઉજવાયેલ. સંઘ પૂજનો થયેલ. પૂજ્ય મ. ચાર્તુમાસ પ્રવેશ ભગવ નનગર ટેકરે ૧૨-જુલાઇના ભાવયાત્રા પધારશે.
અતિપ્રાચીનરેડાપાર્શ્વનાથતીર્થે
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજ્યદર્શનરન સૂરીશ્વરજી મ. સા.નીશુભનિશ્રામાં લાલચંદજીમહાત્માનો ભવ્ય દીક્ષા-મહોત્સવ
૭૪