________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસન (અઠવાડિક)
હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્ર્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
વાર્ષિક રૂા. ૧૦૦ આજીવન રૂા. ૧૦૦૦
h: 1d
- સcia૫૮ ૨૫૫૬, ૬
bisalall
@
તમે ભ્રમનો
आचार्य श्री कैलास सागर सूरि शाम मन्दिर श्री महाबीर जैन आराधना केन्द्र, શા, જ્ઞ. રાંચીના, પીન-૨૮૨૦૦૧
|
આત્મા શાશ્વત છે. શરીર નાશવંત છે. આત્માના ગુણો જ્ઞાન આદિ છે. શરીરના ગુણો રૂપ આદિ છે. આત્મા । ગુણો ભવોભવમાં સહાયક છે. શરીરના ગુણો આ ભવમાં પણ આત્મા ને સહાયક બને અને ન પણ બને. વિ રેકી જીવ શરીર દ્વારા આત્માનું સાધન કરે છે. અવિવેક જીવ શરીર દ્વારા આત્માને વિરાધનમાં મુકે છે.
૨ ૫ લોકની લાલસા માટે ભ્રમમાં પડનારા ઘણા છે. પરં ધર્મને નામે પણ ભ્રમમાં નાખવામાં આવે છે. શરીર દિના સુખ માટે ધર્મ બતાવીને જીવને ભ્રમમાં નાખે છે . ફલ તો કરેલા કર્મને આધારે મળે છે. બાવળ વાવના ને આંબા ન મલે અને આંબા વાવનારને કાંટા ન મળે સુવિદિત છે.
અમકાલીન તા. ૨૦-૬-૨૦૦૨ ના અંકમાં ‘શિક્ષણ' વિભાગમાં હિંમતભાઈ મહેતા લખે છેકે
‘ટી.વી. પરથી બે કે ત્રણ મિનિટની ઇશુની પ્રાર્થના કરવાથી અસંખ્ય દર્શકોના ભયંકર રોગો દૂર થઇ જશે. તેવી ખાતરી પાદરીએ આપી. કદાચ ઘણા દર્શકો. તે સમયે દુ:ખ દર્દવાળા ભાગ પર હાથ રાખી પાદરી ડોલતા હતા તેમ સાથે બોલીને પ્રાર્થના કરી હશે ? તેમાંથી સંજોગવશાત્ બે પાંચ જણને રાહત થઇ હોય
પરદેશ રૂા. ૫૦૦આજીવન રૂા. ૬,૦૦૦ incesa. . :30 19 2002 શંક૨
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ
ચાર
તો તેનું શ્રેય પ્રાર્થનાને આપી કલિમ્યોગ ઇ મેઇલ પણ કરશે. આવા ઇમેઇલ અને પત્ર પર પાદરી પોતાનો ધંધો વિકસાવશે.
ટી.વી. પરથી પાદરી દ્વારા પ્રાર્થનાના માધ્યમથી અસાધ્ય રોગ ઇન્સ્ટન દૂર થશે. તેમાં કોઇ તર્ક રહેલો છે ? વિવેક બુદ્ધિ આવું સ્વીકારી શકે ? છતાં આવી તર્કહીન ધાર્મિક વાતો માણી શકે છે અને ટી.વી. જેવા વ્યાપક માધ્યમો પણ આવી તર્કહીન વાતોને કાર્યક્રમમાં સ્થાન આપેછે.
સમકાલીનમાં આવેલી આ વાત વિવેકીઓ તે સ્વીકારે નહિ પરંતુ ધર્મને નામે આવા માધ્યમો પણ પ્રમ ફેલાવવાનું કામ કરે છે.
તેમ જૈન સંઘમાં રોગી, દુ:ખી, આપત્તિવાળા જીવો હોય તેમણે આવી તર્ક હીન વાતોને માનવી ન જોઇએ અને ગરજમાં આવીને ફસાઇ જાય તો તે જાતની અજ્ઞાનતા પ્રગટ કરે છે.
શ્રી જૈન સંઘ પણ જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી જૈન સંઘમાં પાદરીની જૈન ધર્મના નામે ભ્રમ ફેલાશે અને દુ:ખી, દર્દી તેના ભોગ બનશે.
૬૬૭
પાદરીની વાત સ્વીકારીએ નહિ પરંતુ જૈન સંઘમાં પણ મંત્ર, તંત્ર, દોરા, દાઘા, દેવ દેવીઓની બાળા,