________________
સમાર સાર
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ ૦ અંક: ૩૮ તા. ૨૫-૬-૨૦૦૨
સમાચાર
ઇચલકરંજી (ગુજરી પેઠ) : શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની ૧૧૮ મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સંઘના આદેશથી શ્રી ચીમનલાલ ભાદચંદ શાહ, શ્રી ચંન્દ્રકાંત ચંદુલાલ શાહ તથા શ્રી કાંતિલાલ નેમચંદ શાહ પરિવાર તરફથી શ્રી અઢાર અભિષેક શ્રી લઘુશાંતિસ્નાત્ર સમેત ત્રિ- દદવસીય જિનભક્તિ મહોત્સવ પ્રસંગે શ્રી સંઘની વિનંતિનો સ્વીકાર કરી પૂજ્યશ્રીએ મહા સુદ-૬ ના સાગત મંગલ પ્રવેશ કરેલ.
મહા સુદ-૮ ના કુંભસ્થાયના તથા અઢાર અભિષેક ખૂબ જ સુંદર થયેલ. મહા સુદ-૧૦ના દિને જિનાલયની સાલગિરિ નિમિત્તે ધ્વજારોપણ કાર્યક્રમ મંગલમય થયેલ. બપોરે શ્રી સંઘનું સ્વામીવાત્સલ્ય થયેલ. વિજય મુહૂર્તે શ્રી લઘુશાંતિસ્નાત્ર મહાપૂજન પણ ખૂબ જ ઠાઠમાઠથી વિધિકાર શ્રી અરવિંદભાઇ મહેતા, ઇચલકરંજીવાળાએ ભણાવેલ. આ મહોત્સવ પ્રેસંચ પૂજા - ભાવના માટે સંગીતકાર શ્રી નિલેશભાઇ મર્ચન્ટ એન્ડ પાર્ટી, માલેગાંવથી પધારેલ.
એકંદરે પૂજ્યશ્રીની નિશ્રામાં મહોત્સવ ખૂબ જ સુંદર ઉજવાયેલ.
પૂજ્ય મુનિ ભગવંતો ઇચલકરંજીનો મહોત્સવ બાકોલ્હાપુર પધારેલ છે. હાલ ૧।। મહિનો કોલ્હાપુરમાં સ્થિરતા થવા સંભવ છે. વયોવૃદ્ધ પૂ. મુનિરાજ શ્રી અક્ષયબોધિવિજયજી મ. શાતામાં છે. હાલ સ્વાસ્થ્ય સારૂં છે.
કાલન્દ્રીમાં અઠ્ઠાઇ મહોત્સવઃ ૫. પૂ. આ. ગુણારત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય પંન્યાસ પ્રવરથી રવિરત્નવિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં શ્રી બાબુલાલજી શંકરલાલજી પરમાર પરિવાર દ્વારા આયોજન શ્રી સિદ્ધચક્રમહાપૂજન, શ્રી ૧૦૮ પાનાથ પૂજન સદ ભવ્ય અઠ્ઠાઇ મહોત્સવનું આયોજન થયું હતું. પ્રતિહેમ સવારે ભતાસર, સ્ત્રોત્પાઠ, પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચન, વિવિધ ભાવનાઓ શંત્રુજ્ય મહાતીર્થની ભાવયાત્રામાં ૧૦૮ આયંબિલ થયા હતા.
૬૪૦
સાર
ધાણેરાવ, લાહારમાં શાસન પ્રભાવના : શા કુશલરાજ જુગરાજજી કોઢારી ધાણે વવાલા તરફથી ચૈત્રસુદ ૬ દિ. ૧૯-૪-૨૦૦૨ થી નવાહિન્કા મહોત્સવનો પ્રારંભ થયેલ. ચૈત્ર સુદ ૧૫ + ૧ દિ. ૨૭-૪-૨૦૦૨, શનિવારને પૂ. શાસન-પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજય કમલરત્ન સૂરીરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. પ્રવચન-૫ભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય દર્શનરત્નસૂરીયારજી મ. સા.આદિની નિશ્રામાં મહોત્સવ પ્રારંભ થયેલ તેથી પૂજ્યશ્રીને ઘરે પધારાવી વ્યાખ્યાન, નવાંગી ગુરૂપૂજન, સંઘપૂજન તથા કામલી આદિ વહોરાવેલ ચૈત્રસુદ ૧૩ના દિવસે મુછાલા મહાવી. મંડલ, ધાણેરાવ તરફથી છરીપાલકે ચતુર્વિધસંઘની નિશ્રામાં ચૈત્યપરિપાટી ગયેલ. ત્યાં ગુરૂદેવ ૨૬૦૦નાં જન્મ કલ્યાÁ નિમિત્તે જન્મ કલ્યાણકની મહિલાએવી રીતે ઉજવાય. પુસ્તકાલય, પાનીની ટાંકી, ઉદ્યાન વગેરેથી તો ભગવાન મહાવીર સ્વામી નિમિત્તે કરવાથી તો એમનું ભયંકર અપમાન થશે. વસ્તુને જેણે વ્યાજબી બતાવી એ જ વસ્તુએની ન મે કરવી એ શું અપમાન નથી ? આજુબાજુના સરકારી અફસરો પોતે પ્રવચનમાંઆવેલ હતાં. લાહારામાં પૂજ્ય ગુરૂદેવની પધરામણી સાદડી મહોત્સવ પૂર્ણ કરી સંઘના આગ્રહથી પાટી ઉપાશ્રયમાં ૧૫ દિવસ લગભગ રોકાઇવૈશાખસુદ ૨ દિ. ૧૪-૫-૨૦૨ ના રાજવેરચંદજી ખીમરાજજી શ્રીપાલ તરફથ જીવિત મહોત્સવ પ્રારંભ થયેલ ખૂબ કાવે હતો. છેલ્લે દિવસે વૈશાખ સુદ ૬ દિ. ૧૮-૫-૨૦૦૨ ને સવારે દેરાસરની ૮૮ મી વર્ષગાંઠ પછી જીવિત મહોત્સવ કરનારનું બહુમાનની બોલી બોલીને બહુમાન કરવામાં આવેલ સંઘ તરફથી બહુમાન કરત. પહેલાં જવેરચંદજી તથા તેમના સુપુત્રો ભેવરજી પ્રર્વ ગજીએ ચતુર્વિધ સંઘની ચિક્કાર ભીડ વચ્ચે સુખકોષ બાંધી ગુરૂનું નવાંગી ગુરૂપૂજન કરેલ પછી સંઘ તરફથી બહુમાન આદિ થયેલ. ૮૮ મી વર્ષગાંઠ પછી મોતીચૂરના લાડુંની પ્રભાવના ધનાવાલા તર. ઘી તથા