SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ y{{p bh શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ ૦ અંક: ૩૮ પ્રાણક ધર્મોપદેશ સાચવવાનું અને સંભાળવાનું છે’ આમ જે માને તે જૈન કહેવાય ? આ બાળકતો જન્મતાને દિવસે જસમજી જાય છે કે- માનો પ્રેમ વધશે તો સાધુ નહિ થઇ શકું, માટે મારે એવી રીતે જીવવું જોઇએ જેથી માને મારી ઉપર પ્રેમ ન ય! વ્હેચીજનો વધારે પ્રેમ હોય તે યાદ આવે ને ? તમને પૈસા-ટકા, મોજ-મઝાદિ ઉપર પ્રેમ છેપણ દેવ-ગુરુ-ધર્મ વાર પ્રેમ છેખરો ? દેવ-ગુરુ-ધર્મનહમણાંબાજુઉપર મૂકો પગમા-બાપ ઉપર પણ પ્રેમ છેખરો? મા-બાપઉપરપગ પ્રેમ ક્યાં સુધી હોય ? જે માગો તે આપે ત્યાં સુધી. કુટુંબી ઉપર પણ પ્રેમ ક્યાં સુધી ? સાચવે ત્યાં સુધી. તમને ચાર છોકરા હોય તો ક્યો સારો લાગે સખા : પોતાના કામમાંઆવેતે. - તમારા જેવા સ્વાર્થીબીજા કોણ? જૈન આવો સ્વાર્થી હોય નહિ. તમને તો તમારો છકરો કમાવામાં પડી જાય, ધર્મ ભૂલી જાય તો ય ન થાય કે- આવો ક્યાંથી પાક્યો ? તમારો કુટુંબી ધર્મી હોય તે ગમે કે ગયે તેવો હોય તે ગમે ? તમને સાધર્મિકઉપર બહુ પ્રેમ છે? સાધર્મિષ્નાંદર્શન થતાં ખુશ ખુશ થઇજાઓછે? સાધર્મિકને દુ:ખી જોઇભારેદુ:ખ થાય છે? તમે જીવતા હોનેસાધર્મિક દુ:ખી હોય ? ધર્મની અનુકંપા જ એવી હોય જે જોઇને અકર્મી પણ ધર્મી થઇ જાય. તેની આંખેદુ:ખી ચઢેતો તેનું દુ:ખ દૂર ર્યા વિના રહેનહિ. કાચદુ:ખદૂર ન કરીશકેતો પણ આશ્વાસન તો આપે. ધર્મની દયા લુખીન હોય ! ધર્મી, જનાવર રાખે નહિ અને કદાચરાખેતો તેને ચારો મળ્યો કે નહિ તેનું ધ્યાન રાખ્યા વિના મેનહિ. જનાવરની ખબર લીધા વિના રહે નહિ. તે માને કે-મારા કુટુંબીની જેમ, મારા ઘરનું જનાવર પણ દુ:ખી ન થવું જોઇએ. તમને શું ગમે છે ? ઘર ગમે છે ? પેઢી ગમે છે ? પૈસા ટકાદિ ગમે છે? કુટુંબમાં ધર્મીન કરે તેગમે કે ધર્મ કરે તેગ ? દેવ-ગુરુ-ધર્મ-ધર્મી-ધર્મનાંસાધન વિના કશુંજન ગમે તેવી હાલત છે ? તમે બધા જન્મે તો જૈન છો પણ મારે તમને સાચાન બનાવવા છેતે માટેઆ મહેનત છે. બાપ પણ ધર્મીજોઇએ, મા પણ ધર્મી જોઇએ, કુટુંબ-પરિવાર પગ ધર્મીજોઇએ, ધર્મમાં ચઢાવનાર જોઇએ, રોક્નાર કોઇ જોઇ અનહિ. માએ આ પોતાના બાળક્ને છમહિનાસુધીહસતો ૬૨૦ તા.૨૫-૬-૨૦૦૨ જોયોનહિ,રોતોજ જોયો, તેથી એવી કંટાળી ગઇકે- આ છોકરો જોઇએ નહિ, આ થા કેટલીવાર સાંભળીછે?આ વાત યાદ છે ? માતા-પિતાદિનો પ્રેમ ન ટકે તેવાને ભગવાન,સાધુ,ધર્મ ઉપર પણ પ્રેમ થાય ? પ્રેમ ન થાય તો જૈનપણું પામે ખરો ? જૈનપણું પામવુંકેસમક્તિપામવુંતે બે એક છે. તમે બધા જૈન છો ને ? તમને મારું મંદિર લાગે કે ઘર મારું લાગે ? પેઢી મારી લાગે કે ઉપાશ્રય મારો લાગે ? કુટુંબી મારા લાગેકેસાધર્મિકમારા લાગે ? ભગાનના ધર્મને પામેલા હોય તે જ સાચો સંબંધી છે, ભગવાનના ધર્મને પામેલા ન હોય કે પામવાની ઇચ્છા પણ ન હો તે સંબંધી, સંબંધી જનથી. તે તો અમને ઊંધે માર્ગે લઇ જનારા છે, સીધે માર્ગે જવામાં અંતરાય કરનારા છે. તમારો હૈયાનો પ્રેમ ક્યાંછે? સભા : બંન્ને ઉપર રાખવો પડે. ઉ. - તેનામાં જૈનપણું હોય ? સંસારમાં બધા ઉપર પ્રેમ રાખવો પડે, નાખીએતો કયો થાય પણ હૈયાથી પ્રેમ તો મંદિરાદિ ઉપર છેતેમ ક્હી શકો ખરા ? પૈસા કમાઇને પ્રેમપૂર્વક બંગલો બંધાવેતે જૈન હોય ખરો ? શ્રાવક મકાન પ્રેમથી બંધાવે નહિ, મકાન બંધાવવું પડે માટે બંધાવે પણ મકાન બંધાવવું જોઇએ માની બંધાવેતોતેનુંનામશ્રાવકનહિ!આખોસંધાર અધર્મ છે,પણુંપામવાઘણુંઘણુંકરવુંપડશે. શ્રાવક્તસંસારમાં છોકરા-છોકરી ય પરાગાવવા પડે પણ તેમાં આનંદ હોય કે દુ:ખહોય ? ર સભા : પરણાવવા તે ફર છેએમ માની બે છીએ. ઉ. - તે તદ્દન બેવકૂફી છે, શ્રી કૃષ્ણ અને શ્રી ચેડા મહારાજા ન્યાદાન કરતા ન હતા તેમ વાંચ્યુંછેને સાંભળ્યું પણ છે ને ? શ્રાવક, પોતાના સંતાનો અનાચાડી ન બને માટેપરણાવે, પણ તે માને કે, આટલોય અધર્મ કરવો પડે છે. પણ લગ્નને ધર્મ નથી માનતા ! ઘણા સારા ધાવકો તો લગ્નની રસોઇપણ નથી ખાતા, તેના અનુમોદનનું પાપ લાગે માટે! લગ્ન એટલે અબ્રહ્મ સેવવાનો ખૂલ્લો માર્ગ કરવો તે. પ્ર. - સદાચારરૂપી ધર્મના રક્ષણ માટેકરે તો. ઉ. - કરવો પડેછેતેમ કહે પણ કરવા જેવું તોનથી જતેમ તે હૈયાથી માને, પ્ર. - તેવ્યવહાર ધર્મખરો કેનહિ?
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy