________________
(૦)
7% % % % Gs I I f% % % % fÐ Ð
@JOGOOG©JOU©J
તા. ૭-૫-૨૦૦૨, મંગળવાર
પરિમલ
- સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
શ્રી જૈન શાસન (અઠવાડીક)
* ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુ:ખી.
*દ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ- છોડાવાય નહિ. બીજાને સમજાવવાની કો શિશ કરાય, ન સમજે તો ત્યાગ પણ કરાય પણ સિદ્ધાંતની વાતમાં ઘાલમેલતો કરાય જનહિ * શરીર પરનો પ્રેમ જાય તો ખરેખર ધર્મ આવ્યો કહેવાય. * ધર્મ એટલે આત્માનો પરિણામ મોક્ષની ઇચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે.
* શાસનના સિદ્ધાંત પ્રેમી જીવો કદી કજીયો કરતા નથી, આવે તો વેઠી લે છે, નવું પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છેતે જુનાનો ઉદ્ધાર કર્યો છે.
J9 * જેને અધર્મનો ડર ન લાગે, ધર્મનો પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચો ધર્મ કરી શકે નહિ. તે સાધુ તો થાય તો ય સત્યાનાશ કાઢે.
500 GOJO
* સયગ્દÇિ તેને જ કહેવાય કે જેની દ્રષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર અસાર જ લાગે મોક્ષ તરફ એની દ્રષ્ટિ અવિચલ હોય, ભોગની સાધનામાં એલેપાય નહિ. પામના ઉદયથી આવતાં દુ:ખ મઝેથી વેઠવા એટલે દુ: ખના મૂળને કાપવું. સંસારનું સુખ તે જદુ:ખનું મૂળ
રજી. નં. GRJ ૪૧૫
છેકેમ કે, સંસારના સુખની ઇચ્છા પાપના ઉદયથી છે. તે ઇચ્છા ખુદ પાપ છે અને તેનાથી પાપ થાય છે.
થાય
બંધ
* શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખો જ ગમે તે નાલાયક છે.
* ધર્મ કરતાં પણ પૈસો જેને વધારે વહાલો લાગે તેને ધર્મની કિંમત હોય જ નહિ.
* અનિત્યાદિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની તને સંસારમાં ફસાયેલી માને.
* જેને અધર્મનો ડર ન લાગે, ધર્મનો પૂરેપૂરો પ્રેમ - જાગે છ© તે જીવ સાચો ધર્મ કરી શકે નહિ. તે સાધુ તો થાય તો ય સત્યાનાશ કાઢે.
* સંસાર સારો છે જ નહિ, સંસારનો જેને રસ લાગ્યોતે JO ખરાબ થયો સમજો.
* અવિરતિ એવું ભયંકર પાપ છેકે જે આ દુનિયાન સુખ જિ ઉપર જરાય અપ્રીતિ ન થવા દે અને પોતે કરેલા પાપ ) તેનાથી આવતું જે દુ:ખ તેના ઉપર કદિ પ્રીતિ થવા ન દે.
(i)
* સંસારનાં સુખ માટે શ્રી નવકારમંત્ર ગણવો તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે.
7% % % ©e » I» Ð થ્રિ
* ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસો-ટકો આત્માના ધર્મપ્રાણને લુંટનારી ચીજો છે.
©GOJOUD
®©©/®fsfgggf%
જૈન શાસન અઠવાડિક ૭ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
c)
જીજી