________________
શ્રી જૈન શાસ (અઠવાડિક) મંગળવાર તા. ૧૧-૯-૨૦૦૧
રજી. ન. GRJ ૪૧૫ ErIIIIIIZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZq - પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી ગુણદશી છે
M\\\\
પરિમલ હ&&&&&&&&
&&
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
0
\\\\WWWWWWWW
સમચાર વિનાનું રૂપ અને વિવેક વિનાનું જ્ઞાન એ | ખોખર શ્રાપ રૂપ છે. સાચાર વિનાના રૂપની અને વિવેક વિનાના | જ્ઞાનની પ્રશંસા એ તો પાપની પ્રશંસા છે. ઉકારીઓ ફરમાવે છે કે- દુ:ખના કારણ પ્રત્યે અનુચિવાળા બનો દુઃખથી ડરવાને બદલે, દુઃખના કારણોથી ડરો. પાપના અને પાપનિવારણના વાસ્તવિક કારણોના અભ્યાસી બનો અને ઉપકારી માપુરૂષોની આજ્ઞા મુજબ પાપથી મુકત બનવાને મદે સુપ્રયત્નશીલ બનો. સાચા સુખના અર્થી આત્માઓએ શ્રી જિનાજ્ઞા પ્રત્યે રૂમવંત બનવું જોઈએ, પોતાની તે રૂચિને નિર્મલ બનાવવાનો સતત અભ્યાસ કરવો જોઈએ અને ધની ઉત્કટ આરાધના થઈ શકે તેવા ઉપાયો પ્રત્યે ખતે જ આદરવાળા બનવું જોઈએ. દુચારોનો દ્વેષી અને સદાચારો પ્રેમી આત્મા જ શિષ્ટ ગણાય છે. લોક વિરોધથી ડરવું એ ડરપોકવૃત્તિ છે, જ્યારે
જ વિરૂદ્ધ કાર્યોથી ડરવું એ પાપભીરુતા છે. * લાકાત વિનાનો ગમે તેટલું ભણે તો ય ભાવને - તેરે કાંઈ સગપણ નથી. જૈન અને મોક્ષની અને પરલોકની ચિંતા વિનાનો ત્રા કાળમાં બને ખરું? વર ભણેલા લાયકને જે જ્ઞાન આવે તે જ્ઞાન પીણામ પામે, ભણેલો નાલાયક હોય તો જ્ઞાન પીણામ ન પામે.
ભૌતિક સુખ અને પૈસો એ બે ચીજ જે કાળમાં કિંમતી થાય તે કાળ ધર્મ માટેની લાયકાત ગુ તાવે. તપ જવાથી સંયમ મેલું થાય અને સંય ન મેલું થવાથી અહિંસા પાંગળી થાય. અનંતજ્ઞાનીઓ સંસારને દુ:ખ, દુ:ખ રૂપ, દુઃખફલક, દુઃખાનુબંધી કહે છે તે સમજવાની ઈચ્છા જાગે નહિ તો સમજવું કે દર્શન અને ચારિત્ર મોહનીય ગાઢ છે, તેથી કષાય પણ ગાઢ છે અને રાગ-દ્વષે તો માઝા મૂકી દીધી છે. તેને લઈને અનુકુળ વિષયો પર ભારેમાં ભારે રાગ છે અને પ્રતિકૂળ વિષયો પર ભારેમાં ભારે દ્વેષ છે. આજે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ કાનારને તે તે ધર્મ પ્રત્યે આદર નથી. અનાદર એ ૪ મોટું પાપ છે. દેવ - ગુરૂ પ્રત્યે અનાદરવાળા આવે નહિ, આવે તો ટકે નહિ. ધર્મથી જ સુખ મળે તે વાત સાચી હોવા છ માં પણ સુખ માટે તો ધર્મ થાય જ નહિ ધર્મ તો મો સ માટે જ કરાય. સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે મિથ્યાત્વનો ઉદય હોય તે જ બોલાવે. તમે અમને હાથ જોડો તે ધર્મ, પણ તમે અમને નમસ્કાર કરો એમ ઈચ્છીએ તે અધર્મ આપણે જો ડાહ્યા થઈ જઈએ તો આપણું ભા રી સારું છે. કોઈ ડહાપણ આપે છતાં તે ન જોઈએ તો સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પા, એમ છે કહેવાનો શોખ ન હતો, તેમને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું ન હતું. તેમનો તો એક જ હેતુ હતો કે- જે કોઈ સમજે અને જલ્દી આરંભ-સમારંભથી છૂટી જ છે અને એવું જીવન જીવે કે ઝટ મોશે પહોંચી જાય.
WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW
SSSSS
W WWWWWWWW
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
(:/O, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ ક [.