________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ તા.૧૮-૧૨-૨૦૦૧
તત્ત્વ। ભંડાર પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની પરમ કૃપા અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના પરમ માર્ગદર્શન થી જૈન શાસનને જાગૃત કરનાર શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
સંસાર રૂપી અરણ્યને વિષે પ્રથમ મધુર અને અંતે કડવો એવો કામદેલ રુપી ધૂર્ત ડાહ્યા અને મૂર્ખ એવા સર્વ પ્રાણીઓને તે તે અલ્પ સુખના ભોગ ઔ છેતરીને, તેમના પુણારુપ દ્રવ્યને હરિ લઇ બ્રહ્મદત્તની પેઠે નરકર્યાતમાં પહોંચાડે છે. પણ જે બ્રહ્મદત્તના પૂર્વ જન્મના ભાઇના જેવો ધીર પુરુષ હોય છે તે તે કામરુપી ધૂર્તને તપ રુપી શસ્ત્રવડે ભેદી નાખી મોટ મેળવે છે.
પંચશૈલ પર્વત ઉપરનિવાસ કરનારી હાસા પ્રહાસા દેવીયો ઉપર અનુરાગવંત થયે ના ચંપાનગરીના સોની કુમારાગ્ન નંદીની પેઠે ફક્ત રુપને વિષે આસક્ત છે ષ્ટિ જેની એટ પુરુષ, નથી જાણતો ઉના ટાઢાને કે, નથી સાંભળતો સારા ખોટા કહેલા વચનને, નર્થ ઓળખી શક્તો સુગંધને દુર્ગંધને કે, નથી પારખી શકતો રસોને, માટે તે એકેન્દ્રિયવાળા પુરાને સર્પાદકમાં ખોટી અથવા માતાના ધર્માદિકમાં સારી બુદ્ધિ ક્યાંથી હોય ? અર્થાત્ નજ હોય.
શ્રીમતી તીબેન દેવશી હીરા ગુડા
(વાવબેરાજાવાળા)
કંચન ર્માણ એપાર્ટમેન્ટ, ઓસવાળ કોલોની,
જામનગર.
304