________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ અંક ૧૫/૧૬ ૧૭ ૧૮ *તા.૧૮-૧૨-૨૦૦૧
ગુરુદેવ શ્રી આપની પરમ કૃપાના ખલે અમે ભવ પાર કરીએ. પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને વંદના પૂર્વક શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
ફુગને ઓળખો
વાસી ખોરાક તથા અન્ય પદાર્થો ઉપર સફેદ રંગની ફુગ બાઝેલી ઘણી IIR જોઇ હશે. ખાસ કરીનેં ફુગ ચોમાસામાં વિશેષ થાય છે. મિઠાઇ, ખાખરા, પાપડ, ડી, અન્ય ખાદ્યપદાર્થો, દવાની ગોળીઓ, સાબુની ગોટીઓ, ચામડાના માડીટ-પટ્ટાઓ, પુસ્તકના પુંઠાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પર ભેજને ઠારણ રાતોરાત નફેદ ફુગ બાઝી જાય છે.
આ ડ્રગ અનંતકાય છે. તેને નિગોદ પણ કહેવાય છે. તેના પણ બેંક સોવના ટોપચા જેટલા સૂક્ષ્મ કણમાં અનંત જીવો હોય છે.
ફુગ ન થાય તેની કાળજી રાખવી જોઇએ. ફુગ થયા પછી તે ચીજોનો ઉપયોગ થઈ શકે હિ. જે ખાદ્યપદાર્થ પર ફુગ થઇ હોય તે ખાધપદાર્થ અભક્ષ્ય બની જાય છે. ઘરવપરાશની અન્ય ચીજ ઉપર ફુગ થઇ હોય તો આપમેળે ફુગ વતી ન જાય ત્યાં સુધી તે ચીજને ઉપયોગમાં ન લેવાય, તે વસ્તુને સ્પર્શ પણ ન કરાય, । વસ્તુને અહીં-તહીં ફેરવાય પણ નહિ. તડકે મૂકાય નહિ.
મોટાભાગની એન્ટીબાયોટીક દવા જેવા કે પેનીસીલીન, ફુગમાંથી જ નબાવાય છે માટે ખેતી દવાખોનો ત્યાગ કરો.
પિતાશ્રી સ્વ. શાહ લાધાભાઇ પુંજાભાઇ નાગડા માતુશ્રી સ્વ. શાહ ડાહીબેન લાધાભાઇ નાગડા
(લાખાબાવળાળા)
卐
શ્રી ઝવેરચંદ લાધાભાઈ નામાક રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ, ઓસવાળ કોલોની હીરજી મિસ્ત્રી રોડ, જામનગર
303