________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧
હાલા૨માં વ૨સો સુધી વિચરી, અમૃતપાન પાના૨ પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા તેમના પટ્ટધ૨ પૂ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની
કોમળદષ્ટથી જૈન ધર્મવિશ્વમાં ફેલાવતા " શ્રી જૈન શાસન અક્વાડકને હર્ષાર્દિક શુભેચ્છા ....
* ક્ષમાની મેઘધારાથી મોક્ષ
આ પણ વાવસનાજિતશત્રુરાજાની ધારણીના પુત્ર હતા. તેર્ત પુરંદરયશા વ્હેનને દંડકારણ્યના કુંભકાર રાજા સાથે પરણાવી હતી. કુંભકારનો પાલક મંત્રી નાક હું તો. તે એક વાર શ્રાવસ્તીમાં આવ્યો.
ત્યાં સ્કન્દકુમારે તેને વાદમાં નિરતર કર્યો હતો. શ્રી મુનિસુવ્રત સ્વામીની દે શના સાંભળી પાંચસો રાજકુ મારો સાથે સ્કન્દકુ મારે દીક્ષા લીધી, ને મહાઆચાર્ય થયા. એક વખત તેઓએ દંડકારણ્ય તરફ વિહાર કર્યો. પ્રભુએ “ત્યાં ઉપસર્ગ થશે, ને તમારા શિવાય બધા આરાધક થશે.” એમ કહ્યું આચાર્ય ગયા. પાલક ને ખબર પડી. તે જગ્યાએ છુપા શસ્ત્રો છુપાવરાવી રાતને ખોટું સમજાવ્યું કે- “આ બધા સુભટો તમારું રાજ્ય લેવા કપટથી આવેલા છે.” ને શસ્ત્ર બતાવ્યા. રાજાએ હુકમ આપ્યો કે- “તેઓને તને ફાવે તે શિક્ષા કર.” તે ઉપરથી તેણે ગુપ્તપણે ઘાણી રખાવીને દરેકને પૌલ્યા. આરાધના કરી તેઓ તે જ વખતે મોક્ષમાં ગયા. છેલ્લે નાના શિષ્યને પકડીને
ઘાણીમાં નાંખતાં આચાર્યે ના પાડી કે “ભાઈ ! પહેલાં મને પીલ, મારાથી એ બાળકનું દુ:ખ જોઈ શકશે નહિ.” તો પણ પાલકે તેમ ન કર્યું. આચાર્યે આરાધના. કરાવી, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવટે આચાર્યનો વારો આવ્યો. તેને પડ્યા. પણ તેમણે નિયાણું કર્યું કે “આ દુષ્ટ રાજાને સપરિવારશિક્ષા કરું.’ મરીને અતિકુમાર નિકાયમાં દેવ થયા. તરત જ ઉપયોગ મૂકયો, ને વેર લેવા તૈયાર થયા. હવે, આ તરફ – લોહીવાળો રજોહરણ ઉપાડને ઉડતી સમડીની ચાંચમાંથી રાજમહેલમાં પડયો. તેની વ્હેને ઓળખ્યો. રાજાને ઠપકો આપ્યો. રાજા પસ્તાર્યો. તેવામાં તો અગ્નિકુમારદેવે પુરંદરયશાને ઉપાડીને પ્રભુ પાસે મૂકી અને આખું વન બાળી નાંખ્યું. ત્યારથી દંડકારણ્ય કહેવાય છે. પ્રભુએ બ્લેનનો શોક શાંત કર્યો, ને દીક્ષા આપ. તે સ્વ. ગઈ. અગ્નિકુમારદેવને પણ ઉપદેશ આપી શાંત કર્યો.
છોટાલાલ ત્રિભોવનદાસ મહેતા
Cloજગદીશભાઈ વી. શેઠ ખારીકુઇ પાસે, મોવાળ મજીદ સામે,
શાલીગ્રામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર,