________________
当当当当的
營業
સૌ, તોય ચાર ગુજરાત જમે એટલી મીઠાઇ વધી... શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫/૧૬ ૧૭ ૧૮ * . ૧૮-૧૨-૨૦૦૧,
તોય ચાર ગુજરાત જન્મે એટલી મીઠાઈવધી...
પેથડશાના સપૂત ઝાંઝગશા.
પિતા કરતાંય સવાયા શાસન પ્રભાવનાના કાર્યો એમણે કરી બતાવ્યાં તા.
શાસનની ઉન્નતિ પાછળ - એમણે પોતાની સમષ્ટી રેડીદીધી હતી. હાથનો મેલ દૂરકરતાં માનવીને જેટલો સમય લાગે એટલો સમય એમને લક્ષ્મી છોડતા નહોતો લાગતો.
આ ઝાંઝણશાએ એક્વાર છ’રી પાળતો સંઘ કાઢ્યો. શત્રુંજ્ય મહાતીર્થની સ્પર્શના કરવાના અને દાદા પુત્રાદીશ્વરની સેવના કરવાના તેમને ઓરતા જાગ્યાં હતાં. પણું આ તો ઝાંઝણશા ? સીધી સાદી રીતે તીર્થયાત્રા કરે એમાં એમના આત્માને તૃપ્તિ ક્યાંથી થાય ?
ઝાંઝણશાએ તીર્થયાત્રાના એ સંધમાં ગામોગામના લાખ્ખો સાધર્મિકોને સાથે લીધા. ઇતિહાસના નભમાં શુક્રનાતારાની જેમ સદાય ઝગમગતો રહે એવો રાજાશાહી સંઘ એમણે કાઢ્યો.
સંઘ લઇને ગામોગામ વિચરતાં તેઓ એક નગરમાં આવ્યાં. નગરીનો રાજા ઝાંઝણશાનો મિત્ર હતો. એણે સંઘનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું. પછી ઝાંઝણશા સાથેની ગોષ્ઠીમાં પ્રસ્તાવ મૂક્યો: સંઘપતિજી, તમે તો અગસ્તિ ઋષિના પુનરવતાર લાગો છો કે આવડો વિશાળ સાગર જેવો સંઘ કાઢી શકો. મારી તાકાત નથી કે સાગર પી શકું. મંત્રીશ્વર ! તમારા સંઘના લાખ્ખો સાધર્મિકોમાંથી પાંચ હજાર સાધર્મિકો ચૂંટી કાઢો. મારે એમની ભિક્તકરવી છે. લાખ્ખો સાધર્મિકોને જમાડવા, મારી પહોંચ બહારની બાબત છે.
મંત્રીશ્વર ઝાંઝણે રાજાના આવા પ્રસ્તાવને પળનોય વિલંબ કર્યા વિના નકારી કાઢયો. એમણે સોય ઝાટકીને કહી દીધું: રાજન્! જમાડવા હોય તો સકળ સંઘના સાધર્મિકોને જમાડો. હું મારા સાધર્મિકોને એક સમાન દષ્ટિએ નિહાળું છું.
‘‘શરીરના એકબીજા અવયવોને જેમ છૂટા ન પાડી શકું. બસ ! રાજ તેમ મારા સાધર્મિકોનું પૃથક્કરણ કરવું પણ મારા માટે શક્ય નથી.’’
AEEEEE
EE EEEE
IRRIT
૨૦૦
- પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મ. ઝાંઝણશાનો આ જવાબરાજાના ગા । તમતમતી થખડબનીને ચોટી પડ્યો. રાજાએ ઉશ્કેરાઇજ ાં કહ્યું: પગ સંઘવીજી, મારી તાકાત બધાય સાધર્મિકોને જમ ડવા જેટલી નહોય તો ? શું દસે આંગળીમાં વીંટીન પહેરી કો તો એક આંગળીની વીંટીય જતી કરો ?
રાજન્ ! પણ હું ક્યાં કહું છું કે દસેય આંગળીમાં વીંટી પહેરો. મારા લાખ્ખો સાધર્મિકોને તમે જાડો, એવો વિચાર મેં સ્વપ્નેય કર્યો નથી. હું તો એટલું કહું છું કે જમાડવા જ હોય તો બધાયને જમાડવા પડે.
ઝાંઝણશાએ સાણસણતો જવાબ આપ દીધો. તો શું મંત્રીશ્વર ! તમે આખાય ગુજરાત ને જમાડી શકશો, હું આજ્ઞા કરૂં તો ? રાજાએ મંત્રીની બે લતી બંધ કરવા વાતને પંચ ચઢાવ્યો.
સબૂર!રાન્ ! આપની આજ્ઞા હશે તો જરાતની ચાર કરોડની જનતાનેયે ભરપેટ બત્રીશા પકવાન નજમાડી બતાવીશ.
ઝાંઝણશાએ રાજાનો પડકાર ઝીલી લીધું . તેઓ સીધાં જપડાવ પર પહોંચ્યા. સંઘના કાગળના પ્રયાણની વ્યવસ્થા યોગ્ય વ્યક્તિઓને સોપી દીધી. મંડપવાળાને બોલાવી આજ્ઞા આપી, હજાર મા સો એકી સાથે બેસીને જમી શકે એવા ૧૦૦ તંબુઓ બાંધીઘો. રસોઇઆઓને આજ્ઞા આપી, આટલી મીઠાઇઓ બનાવીદ્યો. બધો જ બંદોબસ્ત બરોબર ગોઠવાઇ ગયો એટલે ઝાંઝણશાએ રાજા પાસે ઘસી જઇને ક ી દીધું : રાજ, આવતી કાલથી માંડીને ચાર દિવસમ આખા ગુજરાતને જમીજવાનું એલાન આપીધો.
રાજા તો તૈયાર જ હતો. બીજા જ દિવસથી ગુજરાત ભરમાંથી લાખ્ખો માણસો મહેરામણ બનીને હુ મારાવા માંડયાં. બધા ભરપેટ જમતાં. ઝાંઝણશાની વ્યવસ્થા જોઇને મોંમાં આંગળા નાંખી જતાં. ઝાંઝણશાની ઉદારતાના તેમજ કાર્યશક્તિના સહુકોઇ મો ફાટ વખાણ કરતા.
નગરનો રાજા પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સત્રસ્થળ
EE EEEEEEE