________________
v
w
w
w
w
w
w
w w w w w w w w w w w w w w w w w w w : ક ്ളി
G શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬ ૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨0૧ R.
જૈન ધર્મના મર્મને જાણનારા હાલાર દેશો દ્વારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની કૃપા અને પ્રારગીન સાહિત્યો દ્વારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની.
પ્રેરણાથી જૈન ધર્મનો વિજય ડંકો બજાવનાર છો ? છ ા ટાંછી ની el uડકો છાદિ ક શા 0ો છ[
ભાવે કેવળ જ્ઞાન
9999999999999999999999999popepodepoopopelePeDo29
શાલ-મહાશાલ મુનિ-પૃષ્ઠ ચંપા નગરીમાં શાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના નાનાભાઇ મહાશાલ યુવરાજ હતા. કાંપિલ્યપુરના પીઠ રાજા વેરે પોતાની યશોમતી
વ્હેનને પરણાવેલ હતી. તેને ગાંગિલ નામે પુત્ર હતો. પ્રભુ મહાવીર દેવની ધર્મદેશનાથી બન્ને ભાઇઓએ બોધ પામી દીક્ષા લીધી અને ગાંગિલને રાજ્ય પ્યું. એક વખત તેને પ્રતિબોધવા શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ પૃષ્ઠ ચંપાએ આવ્યા. પ્રતિબોધ
આપવાથી ગાંગિલ-પીઠ તથા યશોમતી બોધ પામ્યા, અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતાં તેઓને કેવળજ્ઞાન થયું. પ્રભુવીર પરમાત્માની પાસે આવી પ્રદક્ષિણા દઇ કેવળીની પર્ષદામાં બેસવા જતાં શ્રી ગૌત્તમ સ્વામીએ તેમને રોક્યા, પ્રભુએ તેમ કરતાં કેવળીની આશાતના જણાવી. શ્રી ગૌત્તમસ્વામી સ્થિર થઇ ગયા, પ્રભુએ કહ્યું- “તમને પણ કેવળજ્ઞાન થશે. શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરો,'' ગૌતમસ્વામીએ તેમ કર્યું. ને ત્યાં પન્નરસે ને ત્રણ તાપસોને પ્રતિબોધ આપ્યો. તેઓ પણ કેવળજ્ઞાન પામી કેવળીની પર્ષદામાં ગયા. અનુક્રમે શાલ-મહાશાલ વિગેરે
આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા.
வகைவகைமைவைவகைமைMைonsis
Gangaben & Muktaben
45, Kinghill Avenue, Kenton Harrow, HA3 8LA (U.K.)
IBPજૂ