________________
૭-૭-૧૭
૨૦૦૭-૨Ä.
017700000007000007
શ્રીજૈન શાસન માનવતા વિશેષાંક * વર્ષ ૧૪ અંક૧૫ ૧૬ ૧૭ તા. ૧૮-૧૨-૨૦૦૧
૨૦
*
શાસનાકપૂ.આ.શ્રીવિજય અમૃતસૂરીશ્વરજી મ.નાપધર આગમો દ્વારક ઉપકારી ગુરુદેવના આશીર્વાદથી જૈન ધર્મની રક્ષા પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિકને
eukર્દક
શુĂચ્છા
ભાવનાની ભવ્યતા
ઢંઢા કુમાર - શ્રી કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીથી ઉત્પન્ન થયેલા ઢંઢણકુમારે શ્રી નેમિનાથ તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી દીક્ષા લીધી હતી. પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મને લીધે ભિક્ષા મેળવી શકતા ન હતા. જયાં જાય ત્યાંથી તેમને નિર્દોષ આહાર મળતો ન હતો. તેથી તેઓએ અભિગ્રહ કર્યો કે ‘મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો લેવો.’’
એક ધ્રુવસ તે મુનિ ભિક્ષા માટેદ્વારિકામાં ફરતા હતા, તે વખતે તેમને શ્રી કૃષ્ણ વાસુદેવે વાહનમાંથી ઉતરીને ભ વભક્તિથી વંદના કરી, એ જોઇ કોઇક ધાર્મિક શ્રેષ્ઠીએ તેમને ઉત્તમ મોદક વ્હોરાવ્યા. ઋષિ પ્રભુ પાસે નાવ્યા, ને પૂછયું.
“હે પ્રભો ! શું મારૂં અંતરાયકર્મ ક્ષય પામ્યું?’
પ્રભુ એ કહ્યું ‘“ના. પરંતુ તમને જે ભિક્ષા મળી છે ? તે કૃષ્ણ વાસુદેવ ની લબ્ધિથી મળી છે.’’ તે સ ભળી મોદકને પરઠવવા કુંભારની શાળામાં ગયા. પરઠવતાં પહેલાં મોદકનું ચૂર્ણ કરવા લાગ્યા. તેના ચૂર્ણની સાથે કર્મોનું પણ ચૂર્ણ થઇ ગયું, ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
પરેશરતિલાલ, અનુપરતિલાલ, કામિની અનુપ ह. अक्षयरा, परेश रतिलाल गुढा
Winch Field Close Kenton Harrow
Middlesex HA3 ODT (U.K.)
16,
૨૧૯
Polloc