________________
આત્મ વિશુદ્ધિનું પર્વ – મૂર્ખ ચાંડાલ કન્યા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪૭અંક ૧-૨ ૭, ૭-૮-૨૦૦૧ માતા છે. તેથી તે મહાપુરૂષ તે જ ગ્રન્થમાં મન શુદ્ધિનો છે, રાગાદિને જીતના૨ જ મોક્ષ ને પામે . રાગાદિની પણ માર્ગ બતાવતા કહે છે કે – ભયાનકતા જણાવતા પણ કહ્યું છે કે –
"योगस्य हेतुर्मनसः समाधिः परं निदानं तपसश्च योगः । तपय मूलं शिवशर्मवल्लया, मनसमाधिं भज तत्कथचित् । " ભાવાર્થ ''મનની સમાધિ એ જ યોગનું કા૨ણ છે. અને યોગ એ તપનું ઉત્કૃષ્ટ કારણ છે. અને તપ એ શિરસુખ રૂપી વેલડીનું મૂળ છે માટે કોઈપણ રીતે તું મની સમાધિ રાખ.'
–
આત્મ વિશુદ્ધિ માટે રાગાદિનો જય જરૂરી છે, રાગાદિને જીતવા મોહજન્ય ઈચ્છાઓને રોકવા રૂપ બાહ્ય – અત્યંતર બન્ને ભેદથી બા૨ પ્રકા૨નો તપ પણ જરૂરી છે. તપને માટે શ૨ી૨ની મમતા ઉતા૨વી જરૂરી છે. આજ્ઞા મુજબની આરાધના જ રાગાદિને જીતવા સમર્થ બને છે. બાકી રાગાદિને આધીન યોગ સંસારમાં ભમાવે
રૂપવતી પણ મૂર્ખ કોઈ ચાંડાલ કન્યા હતી. તેણે પોતાના હૃદયમાં ચફવર્તી રાજાને વર તરીકે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. રાજ્યને એક વાર નગરમાં ફરવા નીકળેલો જોઇને તેને સર્વોત્તમ પતિ ગણીને તે તેની પાછળ જવા લાગી. રાજા પાછો હાથી ઉપર બેસીને પોતાના ભવનમાં ગયો. તે જોઈને રાજ્ય કરતા પણ મુનિને ઉત્તમ ગણીને ચાંડાલ કન્યા રાજાને છોડીને તે મુનિની પાછળ જવા લાગી. મુનિ પણ આગળ જતાં શિવાલય જોઈને
ત્યાં ભૂમિ ઉપર ગોઠણીયે પડી શિવને પ્રણામ કરીને ત્યાંથી ગયા. એ જોઈને તે અંત્યજ કા મુનિ કરતા શિવને ઉત્તમ જાણીને એ મુનિનો ત્યાગ કરીને દેવ પ્રત્યે પતિ બુદ્ધિ રાખીને ત્યાં રહી. ક્ષણ પછી એક કૂતરાએ
'' યા ા-ટોષાતિરૂનો નનાનાં, શાયનુ વાળા મનોવૃદસ્તાઃ । सर्वेऽव्युदास्तनरसं रसन्तु सर्वत्र सर्वे सुखिनो भवन्तु
૨૦
મૂર્ખ ચાંડાલ કન્યા
ભાવાર્થ-રાગ દ્વેષાદિ વ્યાધિઓ જે જીવોના મન–વચન—કાયાના શુભ યોગોનો નાશ કરવાવાળી છે તેનું શમન ક૨વું જોઈએ અર્થાત્ રાગાદિને જીતવા જરૂરી છે. તે માટે સંસારની સઘળીય અનુકૂળતામ ઉદાસીનતા કેળવો અને પ્રતિકૂળતામાં સમાધિવાળા બનો સર્વત્ર બધા જ જીવો સાચા સુખી બનો—મોક્ષને પામો'
''
આ ભાવનામાં જ આત્મ વિશુદ્ધિ સમાઈ છે. અને આવી ભાવનાથી ભાવિત થઈ આ ર્વની સાચી આરાધના કરી સૌ મોક્ષસુખને પામનારા બનો તે જ અભ્યર્થના.
ત્યાં પ્રવેશ કરીને તથા દેવની પીઠ કા ઉપર ચડીને જાંઘ ઉંચી કરીને પોતાની જાતિ પ્રમાણે કર્યું પેશાબ કર્યો. એ જોઈને તે ચાંડાલી દેવ કરતાં કૂતરાને ઉત્તમ જાણીને દેવનો ત્યાગ કરીને ત્યાંથી જતા કૂતરાની પાછળ પતિ મેળ વવાની ઈચ્છાથી ચાલી. કૂતરો પણ પોતાના પરિચિત ચાંડાલને ઘેર આવી ને ત્યાં એક ચાંડાલ યુવાનના પગમાં પ્રેમથી આળોટવા લાગ્યો. એ જોઈને કૂતરા કરતા ચાંડાલના પુત્રને ઉત્તમ માનીને પોતાની જાતિમાં સંતુષ્ટ થયેલી એ ચાંડાલી તે જ પતિને વી.
-
એ પ્રમાણે મોટા-મોટા પગલા ભરનાર જડ મનુષ્યો પાછા પોતાના સ્થાનમાં પડે છે. (કથા સરિત્સાગ, ૧૦૩)