________________
શ્રી જૈન શાસન અઠવાડિક) : મંગળવાર તા. ૨૭-૧૧-૨૦૦૧
રજી. નં. RJ ૪૧૫ LIZalawaiiiiiiiiiginninIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIZZaan ત્ર પૂજ્યશ્રી કરતા હતા કે
શ્રી ગુરુ દર્શી '
श्रीकैलाससागस्पारिभानमन्दिर श्रीमहावीर जैन आराधना केर ।
પરિમલ ડીઝાઈન્ડડડડડ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા.
WWW\\\\\\\
WWWWWWWWWWWWWWWW
ભમાનનું શાસન જે યથાર્થ ભણે - જાણે. તે | પોતાની જાતને ભૂલી જાય છે. શાસનને જ પ્રધાન માને છે, સુખની કિંમત હોતી નથી, દુ:ખની ગભરામણ હોતી નથી. તેના મન - વચન અને કાયમ યોગ ભગવાનના શાસનને જ સમર્પિત હોય છે. જગી અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવદ બન્ને ય પરસ્પરના વિરોધી છે. જગત ગમે તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવદ ગમે તેને જગત ન ગમે. પછી તે કોઈપણ કામ કરે તે ધર્મરૂપ બને. દાનાદિ કરે તો તે ધર્મ અને પણ સંસાર કરતો હોય તે ય ધર્મરૂપ બને, કર્મ ખપવા જ કહે. ગરમી એ કાંઈ ખરાબ ચીજ નથી, ગરીબી એ કાંઈ કલનથી, તેમ અન્યાયવાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથીપરન્તુ અન્યાયવાળી શ્રીમંતાઈ તો મહાદૂષણ છે. મહાદૂષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે ચ સમાજનું મોટામાં મોટું કલંક છે. ગૃહસ્થ જેમ અનતિ સંપન્ન નથી હોતો પણ નીતિસંપન્ન હોય છે તેમ કોઈના ખોટા ગુણગાન ગાવા ‘ભાટ’ નથી હોતી અને કોઈને ગાળ દેવા ‘ભાંડ' નથી હોતો. જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસંદ નથી તેમ કોઈની ય નિંદા કરવી પસંદ નથી. પ્રમ: એ ભાવધર્મનો વૈરી છે. પ્રમાદ સાચો ભાવ પેદા થવા દે નહિ. ભાવ વગરના દાન - શીલ - તપનકામા કહ્યાા છે. નકામા એટલે મોક્ષના સાધક નહિપણ સંસારમાં રખડાવનારા !
અમારે પણ સંયમની સાધનામાં જે જરૂરી • હોય તેવી ચીજોની ઈચ્છા તે ઉપાધિ અને રામની સાધનામાં જરૂરી એવી ચીજો તે ઉપધિ. રોટલાના ભિખારી કરતાં સંસારના સુખના ભ મુખારી મોટામાં મોટા ભિખારી છે. દુનિયાનું સુખ ગમે, તે મોહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે ય મોહ છે. તે સંપત્તિ મેળવવાનું મ થાય તે ય મોહ છે. તે સંપત્તિ મળે અને આનંદ થી તે ય મોહ છે. તેથી દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તો તે મોહથી ધર્મ કર્યો કહેવાય ! જે જીવ ખાવાને ઉપાધિ માને તે રોજ તપ ( કરી શકે તો ય “તપસ્વી' છે. અને જે ખાવામાં ૦ મજા માને તો તે માસક્ષમણાદિ કરે તો ય તપસ્વી – ધી ! પાપ કરતાં જેને ડર લાગે તે ધર્મી જ નથી. ભગવાન પાસે દુનિયાની સુખ - સંપત્તિ મા વી તે મોટામાં મોટો ભીખનો ધંધો છે ! જે ભગવાન મોક્ષે ગયા, મોક્ષ આવવાનું એ મંત્રણ આપી ગયા તે ભગવાન પાસે મોક્ષ વિના બીજ કાંઈ મંગાય ખરું? ધર્મને સેવનારો કદી દુઃખી થાય નહિ, પાપન યોગે તેને દુઃખ આવે તે બને પણ તે દુ:ખી હોય ન િ. આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ૬ શા માટે કરવાનો છે ? આત્મા અનાદિથી સંસા રૂપી રોગમાં ફસાયેલા છે. તે સંસારની રિબામણથે છૂટી
જાય અને મોક્ષ રૂપી આરોગ્યને પામે તે માટે. * ભગવાન પાસે મોક્ષ મંગાય, મોક્ષ સાધક ધર્મ છે મંગાય પણ પૈસો-ટકો તો ન જ મંગાય.
ચા નથી હોતો. |
તેને દુઃખ આવે તે
SSSSSS
જૈt શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
:/O, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કરી.