________________
રાજકોટ-કાલ વડ રોડ પર કણપીઠના પત્થર મૂકવાનો મહોત્સવ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) વર્ષ ૧૪
અંક ૧-૨ ૦ તા. ૭-૮ કરે00૧.
રાજકોટ - કાલાવડ રોડ પર કણપીઠના પત્થર મૂકવાનો મહોત્સવ
.
| પૂ. . શી 1cacol વિ. 31. આદિo| સાય
સમકિતની મુખ્ય ૬ ભાવનાઓ
પ્રેષક : રતિલાલ ડી. ગુઢકા લંડન (૧) પહેલી ભાવના મોક્ષરૂપી નગરના પ્રવેશદ્વાર સ્વરૂપ
સમ્યકત્વ છે (૨) મુળ દરવાજા સિવાય જેમ નગરમાં પેસી ન શકાય તેમ
સમકિત વિના મુકિત મેળવી ન શકાય - ટીકીટ વિના
એરમાં પ્રવેશ ના કરી શકાય બીજી ભાવના. (૩) શ્રી જિનધર્મ વાહનની પીઠ તુલ્ય સમકિત છે કાંઈક
આધાર વગર કાંઈ રહી ના શકે. તેમ ધર્મને સ કૃત્વ
મોટું બળ એનો આધાર ત્રીજી ભાવના. (૪) તેમ વિનયાદિ મહાન ગુણોનો આધાર સમકિત છે આ
ચોથી ભાવના. (૫) કોઈપણ પાત્ર વગર - વાસણ વગર પદાર્થ ના રહી શકે
તેમ આ ધર્મરૂપી અમૃતને માટે પાત્ર તુલ્ય આ મકિત છે તેના વિના ધર્મ અમૃત રહી શકતું નથી તે પાંચમી ભાવના. જ્ઞાન દર્શન ચરિત્રરૂપ રત્નની નિધિ સમ્યક છે
નિધિમાં જેમ રત્નોની સ્થિતિ છે તમે સભ્ય ત્વમાં કણપીઠ મુકવાનો લાભ લેનાર
જ્ઞાનાદિ ગુણોની સ્થિતી છે આ છઠી ભાવના સદા શાહ મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા પરિવાર
સમકિતની ભાવના ભાવવી.