________________
શ્રી જૈન શાન (અઠવાડિક) મંગળવાર તા. ૨૩-૧૦-૨૦૦૧
રજી. . GIR / ૪૧૫| Maldi/////////////////////////////////////////////૮////
AH ત્ર પૂજ્યા કહેતા હતા કે
શ્રી ગુણદ છે
પરિમલ હહહહહહડ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા.
છે
ને ભગવાન મલી જાય, ભગવાનનો માર્ગ ગમી | kય તે જ આ કલ્યાણક બરાબર ઉજવ્યા કહેવાય. નો જે આપણા હૈયામાં આવવા જોઈએ પગવાનની એક એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિથ્યાત્વને
ઢવાનું છે, સમ્યક્ત્વ મેળવવાનું છે, મિથ્યાત્વ પર પ્રસ્સો આવવો જોઈએ અને સમ્યકત્વ પર પ્રેમ થવો જોઈએ. મને વળગેલી લક્ષ્મી તારો સત્યાનાશ કાઢનારી છે એમ ભગવાને પહેલાં જ કહ્યું. બીજા નંબરે ભોગને મૂંડો કહો, ત્રીજા નંબરે દુનિયાના સુખની ઈચ્છાને બૂડી કહી અને ચોથા નંબરે દુનિયામાં જે કાંઈ પણ મારું તેને ભૂંડુ કહ્યાં. આ બધી ઈચ્છાઓ કયારે કાય ? જ્યારે આખો સંસાર ભૂંડો લાગે ત્યારે. ભગવાન મહાવીરને સમજ્યા હોઈએ તો સંસાર કેળા કેર જેવો લાગવો જોઈએ. ધર્મ જ એક મારામાં સારી ઉત્તમ ચીજ લાગવી જોઈએ એવા જીવોનું જ કલ્યાણ થવાનું છે. ધર્મ કરતા હોય પણ દયા ભૂંડા હોય તો તેનું કદી કલ્યાણ થવાનું નથી. જીવને સુખી કરવો હોય તો મોક્ષે મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નહિ જીવ સુખી ત્યારે જ કાં તો એ મોક્ષમાં જાય અથવા તો સમકિતની પ્રાપ્તિ કરે. સંસારમાં સુખી સમકિતી અને સમકિતનો અર્થી. બોલો તમે બધા સુખી છો કે દુઃખી ? સમકિતનો અર્થી દુ:ખની ફરિયાદ જ ન કરે. ગમે ત્યારે પૂછો તે કહે આનંદમાં. કેમ આનંદમાં? તો કહે કે દેવ - શરૂ - ધર્મ મલી ગયા છે. દેવ – ગુરૂ - ધર્મની જેને સામગ્રી મળી હોય તેને દુ:ખ શું ? સંસારના સુખની |
સામગ્રીને સુખ માને તે પહેલા નંબરના દુ:ખી છે. આ સામગ્રી સુખ રૂપ ન લાગી હોત તો તમે દુ:ખી હોત જ નહિ, સમકિતનો અર્થ પણ સુખી અને સમજુ હોય તે કોઈ દિવસ ખાવાની મેં સો ટકાનો પહેરવા ઓઢવાની ફરીયાદ જ ન કરે. ધર્મ સમજવાની શકિત છતાં ધર્મ સમજવ પ્રયત્ન નું કરે તો તે ધર્મની બેદરકારી સૂચવે છે. ૨ ને વસ્તુત: ધર્મની બેદરકારી એ આમ •[ી બેદરકારી છે. સંસારમાં જીવ મા-બાપને સમર્પિત જોઇ , ધર્મમાં દેવગુરૂને સમર્પિત જોઈએ. સમજીને ‘‘ઈચ્છામિ ખમાસણો’’ બોલ નાર જીવ છે અવસરે મા-બાપના પગમાં પડીને કહે કે, ‘ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આશ વિરૂદ્ધની . આપની એક પણ વાત નહિ મનાય બાપ માથું માગો તો આપીશ પણ ખોટી વાત યારે નહિ. માનું કેમ કે, આપ મા-બાપ માત્ર આ મવના છો જ્યારે ‘શ્રી અરિહંત પરમાત્મા તો મ યો ભવના મા-બાપ છે.' વિધિપૂર્વક ખમાસમણું દે તો રોગની દેન છે કે રોગ આવે ? નિકાચિત કર્મના ઉદયે રોગ એ કે તે જુદી વાત. આ તો માનસિક, વાચિક કાયિક ક સરત છે. ખમાસમણુ' તે “નાટક' નથી પણ દેવ-ગુરૂને આ સમર્પિત ભાવની ક્રિયા છે. ભગવાન તો કહી ગયા છે કે, સમજ વવા છતાં પણ ધર્મ મરજી મુજબ ઊંધી રીતે કરે તો ખોડો નીકળી જવાનો છે. અમારે ઈર્ષા સમિતિ વગર ચલાય ન ડે, તમારે યતના વગર કોઈ કામ થાય નહિ.
N
| જૈન શાસન અઠવાડિક : માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/O, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી ત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિહ કર્યું.