________________
ચમત્કાર અે અંધવિશ્વાસ
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ ॥ અંક ૯-૧૦ ૪ તા. ૨૩-૧૦-૨૦૦૧
ચમત્કાર ને અંધવિશ્વાસ
· પુણ્ય કૃપા અંતરિજી
છે, ત્યાગ તપનો માર્ગ મળ્યો છે, ત્યાં અંધવિશ્વાસનો ચમત્કારનો સંબંધ શા માટે જોડાય છે, તે સમજાતું નથી. આજકાલ અમારા પૂજ્ય ગુરૂવરો તેને પ્રોત્સાહન આપે છે. ચમત્કાર ત્યાં નમસ્કાર શીખવાડે છે. સ્વયંને તથા પોતાના ગુરૂને પ્રભાવશાળી ચમત્કારી પુરૂષ સિધ્ધ કરાવવા શ્રાવકોને અનુષ્ઠાનો તંત્ર મંત્ર તાવીજ દોરા ધાગા ગંડે આદિ કરવા લાગ્યા છે. સ્તોત્રો, જાપ, એકાશના, જ્યોતિષના ફેલાવા કરવા લાગ્યા છે. કર્મને અનુસાર સર્વ થાય છે, તે જૈન ધર્મનો મૂળ સિધ્ધાંત ભૂલાવી રહ્યાા છે. આજે સર્વ કોઈ ધન લાસા, વાસના, ભૂખ્યા, ને પુત્ર જંખના, આદિ વિઘ્ન સંકટ નિવારણ, કેસોને જીતવા, લાભ નુકશાની માટે, ધર્મ કરતા હોય છે. ધર્મ મોક્ષ માટે સવ્વપાવ પણાસણો માટે કરવાનો ભૂલી જાય છે. ચિંતામણી રત્નને કાગ ઉડાવવા પ્રયત્ન થાય છે.’’ ચાંદનો અંધવિશ્વાસનો લેખ વાંપતા લાગ્યું કેટલું સુંદર લખાણ છે. પણ આજના લેખકો, વકતાઓ, સુધારકો પણ દોરાધાગાની માયા જારીથી મુકત તો નથી રહી શકતા, તેઓ પણ સંમય આવે દેવ બનેલા ગુરૂઓને સાધુ જીવનમાં વિરતિમાં અવિરતમાં જીવની પૂજા પાઠ કરાવવા દેવી દેવતાઓના પૂજનો કરાવવા વિરતિમાં અવિરતીમાં સ્તુતિઓ બોલવા સ્તોત્રોના પાઠ કરવા દેવવંદનોમાં ઉપધાન દીક્ષાની ક્રિયામાં કરતા પણ અચકાતા નથી. ફક્ત એક કંઈ લોકોને પૂજામાં, તો કંઈને પ્રતિક્રમણમાં, તો કંઈને વંદનમાં વિરોધ છે. બાકી દેવી દેવતા વિના કોઈને ચાલતું નથી. આજના જમાનાને વાસના ભૂખ્યા જીવોના વિવેક શૂન્ય લાલસાના વધારાના પાપો વધી ન જાય માટે સર્વ કોઈએ લૌકિક મિથ્યાત્વ કે લોકોત્તર મિથ્યાત્વના પાપોથી દૂર રહેવા પ્રયત્ન થવો જોઈએ તે માટે સૌનો વિરોધ છે. અને રહેવો જોઈએ. ને ત ધર્મ મોક્ષના લક્ષથી થાય તેવું ઘડતર થવું જોઈએ ને દેવીદેવતા મોક્ષનું મહત્વ આપશો તો દેવી દેવતાના ભીખારીપણાની વૃત્તિઓ ઓછી થશે ગુરૂ અને દેવીદેવતા નામે થતા વિનયો ઓછા થશે.
એ સાધ્વીજી મહારાજે પાલીતાણાની પવિત્ર | ભૂમિમાં કર્ણાટકથી આવેલ શ્રાવિકાની ભકિત જોઈને બીજે દિવસે સવારે કહ્યું આજે પ્રાતઃકાલમાં મે મારા ગુરૂના જ પ કરતી વખતે તમારા લાભનો સંકલ્પ છેડયો છે બોલય કરી છે. ભોળી શ્રાવિકા સમજી બાપજી કેટલા ઉપકારી છે. મારા માટે બોલયા કરી કે મને પુત્ર થશે તો ગુરૂ મહા ાજના તીર્થની યાત્રા કરવા આવશે. બન્યું પણ એવું કાગનું બેસવું ને ડાળનું પડવું તે શ્રાવિકાને એક નહિ પણ પાંચ વર્ષમાં ત્રણ બાળકો થયા પણ શ્રાવિકા મિથ્યાત્ત્વા પાપથી ડરીને બોલયાની યાત્રા કરવા ગઈ જ નહિ. ત્યારે દયામૂર્તિ સાધ્વીજી ના પત્રનો રાફડો ફાટયો, અેવી છે. અક્કલ વિનાની, વિગેરે વિશેષણોથી પત્ર લખ ને બાઈને ગભરાવી-ડરાવી નાખી ને, એક દિન પાઇ. લોકોતર મિથ્યાત્વના પોષણ કરવા ગુરૂના તીર્થ ધામમાં યાત્રા કરવા મોકલી ત્યારે શાન્તિ થઈ. બાઈ સા ં વાત કરતો હતો ને ત્યારેજ એમ.પી.ના મોહનખેડ થી પ્રકાશિત રાજેન્દ્ર વિદ્યા પ્રકાશ નામનું માસિક વા રૂપ રંગ સાથે મનમોહક સાહિત્યના રસથાળ સાથે હસ્ત કમળમાં આવ્યું ને ખોલ્યું ત્યાંજ ક્રાન્તિકારી લેખક ચંદનમલ ચાંદનો લેખ અંધવિશ્વાસ ને ચમત્કાર'' વાંચવા મળ્યો તેમની તથા સંપાદકોની ઉદારતા ર્ણ સાહિત્ય પસંદગીથી આનંદ થયો તેઓએ લખેલ કે ‘શ્રધ્ધાની જીવનમાં બહુજ મહત્ત્વતા છે. વર્તમાન યુગમાં જૈન સમાજ કાઈને કોઈ અંધવિશ્વાસમાં દિન દિન ધારે ફસાતો જાય છે. દેવ, પિતૃ, ઓલીયા, મજાર, જ ીર, મમીર, પૂજન, હવન આદિ વધી રહ્યા છે. આધિ વ્યાધિ, સુખ, દુઃખનું કારણ અમારૂ કર્મ પાપ પૂણ્ય તે માનતા હોવા છતાં ભીખારીના જેમ કપડા પસારી ભીક્ષા માંગે છે. તે જોઈ મહા દુઃખ થાય છે.
|
ભક્િત તીર્થંકરોના તરફની હતી તે હવે દેવી દેવતા અન્વયે તરફ વધી છે. માકોડા, મહતુ, નરોડા વિગેરેના લકત બને છે. એક સાધે સર્વ સધાયની જેમ વીતરાગથી ભકિત કરવી ઉચિત છે. પુણ્યાઈનો સંયોગ
૧૧૩